બટાકાની વાનગી કે શાક ખાવાથી ગેસ અને અપચો થાય છે ? તો જાણો તેને ખાવાની સાચી રીત અને માહિતી… ગેસ, અપચો નહિ થાય અને સ્વાદ પણ વધી જશે…

બટાકાનું સેવન લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. બટાકા એક એવી શાકભાજી છે, જેને દરેક સુખની સાથે ઉમેરીને તેનું સેવન કરવામાં આવે છે. અમુક લોકો બટાકાને તળીને ખાય છે. તો અમુક લોકો તેની ચિપ્સ બનાવે છે. તે સિવાય ઘણા લોકો બટાકાનુ શાક પણ બનાવે છે. પરંતુ અમુક લોકો એવા પણ છે જે બટાકા ખાય ત્યાર બાદ તેમને ગેસ એસીડીટી અને અપચા અને પેટમાં ગડબડી જેવી સમસ્યા રહે છે. તેવા લોકો મોટાભાગે બટાકા ભાવતા હોવા છતાં પણ ખાવાનું જ બંધ કરી દે છે.

પરંતુ બટાકા ખાવાથી ખરેખર પેટમાં ગેસ બને છે ? શું બટાકા ખાવાથી અપચાની સમસ્યા થાય છે ? બટાકા ખાવાથી કબજિયાત થાય છે ? આ દરેક સવાલના જવાબ આજે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

આજકાલ દરેક લોકો બટાકાનું સેવન તળીને અથવા તેને બાફીને કરે છે અને તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય શકે છે. તે સિવાય સ્વાસ્થ્ય માટે વધુ માત્રામાં બટાકાનું સેવન નુકશાનકારક છે. જો તમે બટાકાનું સેવન તળીને અથવા બાફીને કરો છો તો તેનાથી ગેસ અને અપચાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખરેખર તો બટાકાને તળવાથી તેલની વધુ માત્રા બટાકા અવશોષિત કરે છે અને તે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. બટાકાનું સેવન કર્યા બાદ ગેસ અને અપચો ન થાય તેની માટે બટાકાને યોગ્ય રીતે ખાવા ખુબ જ જરૂરી છે. જાણો કેવી રીતે કરવું બટાકાનું સેવન.

ગેસ અને અપચાથી દૂર રહેવા માટે કેવી રીતે કરવું બટાકાનું સેવન : 1 ) બટાકાનું સેવન કરવાથી ગેસ અને અપચાની સમસ્યા વધી શકે છે. બટાકા મેદસ્વિતાને વધારે છે. પરંતુ જો યોગ્ય રીતે બટાકાનું સેવન કરવામાં આવે તો તેના ઘણા બધા લાભ મળી શકે છે. જાણો ગેસ અને અપચાથી દૂર રહેવા માટે કેવી રીતે બટાકાનું સેવન કરવું જોઈએ.

2 ) અપચાની સમસ્યા દૂર કરવા માટે બટાકાને કોલસા અથવા તો જાણવા શીખવા જોઇએ અને તેની છાલ કાઢીને તેમાં થોડું મીઠું મરી લીંબુ ઉમેરીને તેનું સેવન કરવું જોઇએ. તેનાથી પેટની સમસ્યા દૂર થાય છે અને અપચાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
3 ) બટાકાને બાફ્યા બાદ તેમાં વધુ માત્રામાં મરી મસાલાનો ઉપયોગ ન કરો, તમે બટાકાને રાખો ત્યારબાદ તેની ઉપર મીઠું છાંટો અને આ રીતે બટાકાનું સેવન કરવાથી તમને લાભ મળશે.

4 ) બટાકાના ફાયદા લેવા માટે તેને તળ્યા વગર જ ખાવા જોઈએ. તેલમાં તળેલા બટાકા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે અને તે તેલ બટાકાને હાનિકારક બનાવે છે.
5 ) તેલ વગરના બટાકા ખાવાથી તમને દરેક પોષક તત્ત્વો તેમાંથી મળી રહે છે અને તેનાથી તમને તાકાત મળશે.

બટાકાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ કારણ કે વધુ પડતા બટાકાનું સેવન આળસ ને વધારે છે. અને ઓછું બટાકાનું સેવન પૌષ્ટિકતાનુ કામ કરે છે.

તળેલા બટાકા ખાવાથી થતા નુકશાન : બટાકા તેલનું વધુ માત્રામાં અવશોષણ કરે છે અને તળેલા બટાકા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પણ હોય છે. તેથી બટાકાને તળીને ખાવા જોઈએ નહીં તે સિવાય તમારે બટાકાની ચિપ્સ ખાવાથી પણ દૂર રહેવું જોઈએ.

બટાકા ખાવાના નુકશાન : 1 ) બટાકાને તળીને અથવા સાંતળીને ખાવાથી કેન્સર થવાની સંભાવના ખુબ જ વધી જાય છે.
2 ) તળેલા બટાકા ખાવાથી અલ્સરેટિવ કોલાઇટિસની સમસ્યા થઈ શકે છે. તેની સાથે જ તળેલા બટાકા ડાયજેશન ગેસ અને એસીડીટીનું કારણ બની શકે છે.
3 ) જો તમને પણ બટાકા ખાઈને ગેસ અને અપચો થાય છે. તો તમારે બટાકાના થવાની રીતને બદલી દેવી જોઈએ. વિશ્વાસ કરો ઉપર જણાવેલ વિધિથી બટાકા ખાવાથી તમને મુકતા નહીં, પરંતુ ઘણા બધા પ્રકારના લાભ મળી શકે છે. જો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા છે. તો ડોક્ટરની સલાહ લઈને તેનું સેવન કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment