ક્યારેય નહિ થાય આંખોને લગતી આ 4 બીમારીઓ, આજીવન નહિ આવે આંખના નંબર અને બચી જશે મોતિયાના ઓપરેશનનો ખર્ચો પણ…

મિત્રો આપણા શરીરમાં આંખનું વિશેષ મહત્વ રહેલું છે. આંખ વગર આપણે સંપૂર્ણ દુનિયા નથી જોઈએ શકતા. આથી આંખની સંભાળ રાખવી એ પણ ખુબ જ જરૂરી બની જાય છે. જો કે આખા દિવસમાં આપણી આંખમાં અનેક રજકણ, ધૂળ, ધુમાડો, તાપ વગેરેની અસર આંખ પ પરડતી હોય છે. આ સમયે તમે થેરેપીનો ઉપયોગ કરીને આંખનું રક્ષણ કરી શકો છો.

આંખની રોશની બનાવી રાખવા માટે આંખને હંમેશા સ્વસ્થ રાખવા માટે આપણે અક્સર હેલ્દી ડાયટ લઈએ છીએ. આંખ માટે વિટામીન એ અને બીટા કેરોટીન ડાયટમાં સામેલ કરીએ છીએ. આ સિવાય ઘણા લોકો કસરત પણ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો આંખને સુરક્ષા આપવા માટે એક આયુર્વેદિક થેરેપીનો પણ સહારો લઈ શકો છો.આયુર્વેદમાં આંખને સ્વસ્થ રાખવા માટે નેત્ર બસ્તી થેરેપીનો ઉપયોગ કરવામાં આવે.

નેત્ર બસ્તીના ફાયદાઓ : નેત્ર બસ્તી એક પ્રમુખ ઉપકર્મ છે. આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપી આંખ માટે ખુબ જ ફાયદાકારક છે. આંખની સમસ્યાઓથી બચવા અને આંખની રોશની ઠીક કરવા માટે આયુર્વેદમાં નેત્ર બસ્તી થેરેપીનો સહારો લેવામાં આવે છે. નેત્ર બસ્તી કરવાથી આંખને લગતી ઘણી સમસ્યાઓ પણ દુર થઈ શકે છે. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને ક્યારેય પણ ઘર પર જાતે ન કરવી જોઈએ. તેને હંમેશા કોઈ ચિકિત્સકની દેખરેખમાં જ કરવી જોઈએ. ચાલો તો જાણી લઈએ નેત્ર બસ્તી થેરેપીથી આંખની કંઈ કંઈ સમસ્યાઓ દુર થઈ શકે છે.

આંખના સંક્રમણ : નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખના સંક્રમણથી બચી શકાય છે. નેત્ર બસ્તી આંખને બધા પ્રકારના સંક્રમણથી બચાવે છે. મૌસમમાં બદલાવ થવા પર અક્સર આંખમાં સંક્રમણ થવા લાગે છે. આ સમયે નેત્ર બસ્તી થેરેપી ખુબ જ ફાયદાકારક છે.

મોતિયાબિંબ થવા પર : આજકાલ મોટાભાગના લોકો મોતિયાબિંબથી પરેશાન રહે છે અને અક્સર મોતિયાબિંબનો ઓપરેશન કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં મોતિયાબિંબની સમસ્યામાં નેત્ર બસ્તી થેરેપી લાભકારી માનવામાં આવે છે. જો તમને મોતિયાબિંબ છે તો તમે આયુર્વેદિક ચિકિત્સકની રાય પર નેત્ર બસ્તી થેરેપી લઈ શકો છો.

આંખની રોશની : નેત્ર બસ્તી થેરેપી આંખની રોશની વધારવામાં અસરકારક છે. નેત્ર બસ્તી થેરેપીથી દુર અને નજીકની રોશની તેજ થાય છે. એટલે કે નેત્ર બસ્તી થેરેપી કરવાથી આંખની દુર અને નજીક બંને સમસ્યાથી આરામ મળે છે.

આંખની સારસંભાળ : જો તમારી આંખ એકદમ સ્વસ્થ છે તો પણ તમે નેત્ર બસ્તી થેરેપીની મદદ લઈ શકો છો. નેત્ર બસ્તી થેરેપી લેવાથી તમારી આંખની સારસંભાળ યોગ્ય રીતે થશે. આંખ ભવિષ્ય માટે સુરક્ષિત રહેશે. નેત્ર બસ્તી આંખને ભવિષ્ય માટે સુરક્ષિત બનાવે છે.

કેવી રીતે કરવામાં આવે છે નેત્ર બસ્તી : નેત્ર બસ્તી થેરેપીમાં કોઈ સાધન દ્વારા આંખમાં ઘી નાખવામાં આવે છે. આ દરમિયાન ઘી ન ગરમ કે ન ઠંડુ હોવું જોઈએ. પરંતુ નેત્ર બસ્તી થેરેપીને હંમેશા કોઈ ચિકિત્સક પાસે જ લેવી જોઈએ. ડોક્ટર આંખની સ્થિતિ જોઈને નક્કી કરી શકાય છે કયું ઘી નાખવું જોઈએ. સાથે ઘીને આંખમાં કેટલો સમય રાખવું જોઈએ. તે આયુર્વેદિક ડોક્ટર નક્કી કરે છે. તમારે ભૂલથી પણ કયારેય પોતે નેત્ર બસ્તી થેરેપી ન લેવી જોઈએ.

નેત્ર બસ્તીમાં આ વાતોનું ધ્યાન રાખો : 1 ) નેત્ર બસ્તી એક આયુર્વેદિક થેરેપી છે. તેને આંખને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. જો તમે પણ નેત્ર બસ્તી થેરેપી કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
2 ) નેત્ર બસ્તી કરાવનાર લોકોને જલ્દી ધૂળ, માટી જવાથી બચવું જોઈએ.
3 ) નેત્ર બસ્તી થેરેપી લીધા પછી તેજ ધૂપમાં નીકળવાથી બચવું જોઈએ. આંખને હાઈ તાપમાનથી બચવું જોઈએ.
4 ) નેત્ર બસ્તી થેરેપી કરાવ્યા પછી આંખને ગરમ પાણીથી ધોવાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment