કિડનીને બીમારીઓ દુર કરી આજીવન સાફ અને પથરી રહિત રાખવા પીવો આ જ્યુસ, ઈન્સ્ટન્ટ મળશે રાહત અને પરિણામ…

મિત્રો આપણા શરીરમાં કિડનીનું કામ ખુબ જ મહત્વનું છે. તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આથી જો તમને કિડની સંબંધી સમસ્યા થાય તો તમારે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી કિડનીની તંદુરસ્તી માટે તમારે પોતાના ખોરાકમાં અમુક ખાસ જ્યુસનો સમાવેશ કરવો જોઈએ. ચાલો તો આપણે જાણી લઈએ કેટલાક હર્બલ જ્યુસ વિશે. આ જ્યુસ તમારા સ્વાસ્થ્યને હેલ્દી રાખે છે. સાથે પોષકતત્વો પણ પુરા પાડે છે.

અહીં અમે તમારા માટે અમુક હર્બલ અને આયુર્વેદિક ઇનગ્રેડિએંટથી બનેલા કિડની જ્યુસ લઈને આવ્યા છીએ. તેના સેવનથી તમારી કિડની સાફ થઈ શકે છે અને તેમાં રહેલ સ્ટોનની સમસ્યા પણ મટી શકે છે. તેમાંથી અમુક જ્યુસ તો, બ્લડમાં રહેલ ક્રિએટનીન લેવલને પણ ઓછું કરવામાં મદદરૂપ ગણવામાં આવે છે.

આવો તમને આ હર્બલ જ્યુસ અને તેનાથી મળતા ફાયદાઓ વિશે વિસ્તારથી જણાવીએ. પરંતુ તમને જણાવી દઈએ કે તેનું સેવન કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

Krishna’s Herbal & Ayurveda Kidney Relive Juice : આ હર્બલ અને આયુર્વેદિક ઇનગ્રેડિએંટથી બનેલ કિડની રિલિવ જ્યુસ છે. તે તમારી કિડનીના ફંક્શનને સારા કરવામાં ફાયદાકારક ગણવામાં આવે છે. કંપની મુજબ આ જ્યુસના સેવનથી તમારા બ્લડમાં રહેલ હાઇ ક્રિએટનીન લેવલ પ્રાકૃતિક રીતે ઓછું થઈ જાય છે, જેનાથી કિડનીની હેલ્થ સારી થઈ શકે છે. તેનાથી તમને ઓછામાં ઓછા 24 ઇનગ્રેડિએંટના ફાયદા મળી શકે છે. આમ આ જ્યુસનું સેવન તમારી કિડની સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

Four Seasons Ayurveda Kidney Care Juice : આ એક લિટર વાળું પોલીહર્બલ જ્યુસ છે, દરેક પ્રકારની યુરીનરી પ્રોબ્લેમ્સ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે તમારા યુરીન પીએચ લેવલને મેન્ટેન કરવામાં અને યુરીનેશન દરમિયાન થતી બળતરા ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેના સેવનથી યુરીનરી ટ્રેક ઇન્ફેક્શન પણ ઓછું થાય છે.

Meghdut Ayurvedic Kidney-9 Juice : આ એક આયુર્વેદિક કિડની જ્યુસ છે, જે તમને કિડની સ્ટોન દરમિયાન થતાં દુખાવાથી બચાવે છે. તેના એકધારા સેવનથી કિડની સ્ટોન ડાઈલ્યૂટ પણ થઈ શકે છે. આ આયુર્વેદિક જ્યુસ તમારું યુરીનેશન ફ્લો સારું કરવામાં પણ ખુબ મદદરૂપ ગણવામાં આવે છે.

Tgreen Stone Crusher Juice / Kidney & Stone Care : આ જ્યુસને ખાસ કરીને કિડની સ્ટોનથી રાહત મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે દુખાવો ઘટાડીને યુરીનેશન ફ્લો સારો કરવામાં મદદરૂપ થઈ શકે છે. તે કિડનીમાં રહેલ સ્ટોનને ખુબ જ નાના નાના ટુકડામાં તોડી શકે છે. તેનું સેવન સવારે ખાલી પેટ અને રાત્રે જ્મ્યાના 30 મિનિટ પહેલા અથવા 90 મિનિટ બાદ કરી શકાય છે.

Farm Naturelle 100% Herbal Kidney Stone Cleaner Juice : આ 100% હર્બલ પ્રોડેક્ટ્સથી બનેલું જ્યુસ યુરીનરી બ્લેડર અને કિડનીને સાફ કરવામાં સહાયક ગણવામાં આવે છે. તે કિડની અને ગાલ બ્લેડરમાં થયેલા ડિપોઝિટને નાના નાના ટુકડાઓમાં તોડી શકે છે. આ કિડની કેયર જ્યુસ પ્રોપર યુરીન ફ્લો રેગ્યુલેશનમાં પણ મદદરૂપ ગણવામાં આવે છે. તેમાં તમને વિટામીન્સ અને મિનરલ્સની પણ સારી માત્રા જોવા મળે છે. આમ કિડનીની બીમારી અથવા તો સ્ટોનને દુર કરવા માટે આ 5 પાંચ પ્રકારના જ્યુસ ખુબ જ ઉપયોગી નીવડે છે.

જયારે તમને કોઈ કિડની સંબંધી બીમારી છે તો તમે આ જ્યુસનું સેવન કરી શકો છો. તેનાથી તમને કોઈ નુકશાન નથી થતું તે એકદમ નેચરલ જ્યુસ છે. તેનું સેવન તમારી બીમારીને દુર કરી શકે છે. તેમજ આગળ જતા તમને કિડની બીમારી સામે પણ રક્ષણ પૂરું પાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment