થાક, ડાયાબિટીસ, એસિડીટી, કોલેસ્ટ્રોલ અને કબજિયાત જેવી 10 બીમારીઓ જડમૂળથી થઈ જશે સાફ… પીવો ફક્ત 20ml ઔષધી સમાન આ રસ…

મિત્રો આપણા શરીરમાં એવા રોગો સમાયેલા છે જેનો ઈલાજ કરવો આપણા માટે જરૂરી છે. આ રોગો એટલા જીવલેણ હોય છે કે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે દવાનું સેવન કરવું પડે છે. આજે અમે તમને આંબળાના રસ વિશે માહિતી આપીશું. આ રસનું સેવન કરવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા 10 રોગોથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. 

આમળાને આયુર્વેદમાં એક ખાસ ખાદ્ય પદાર્થ ગણવામાં આવ્યો છે. વિટામિન સીથી ભરપૂર આ ખાટુ ફળ વિભિન્ન પોષક્તત્વોનો ભંડાર છે. તેનો ઘણા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો તેને સૂકું કે કાચું ખાવાનું પસંદ કરે છે, તો ઘણા લોકો તેનો રસ પીવાનું પસંદ કરે છે. આયુર્વેદિક ડોક્ટરનું માનવું છે કે, તેમના સ્વાસ્થ્યનો રાઝ પણ આમળાનું જ્યુસ છે. તેમણે જણાવ્યુ કે તેમના દિવસની શરૂઆત 20 ml આમળાના જ્યુસ સાથે થાય છે.ડોક્ટરે જણાવ્યુ કે તે થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને વાળને ખરતા રોકે છે. એટલું જ નહીં તે, વાળને સમય પહેલા સફેદ થવાથી પણ અટકાવે છે. તે એસિડિટી, ખીલ, ડલ સ્કીન, થાક, કબજિયાત બ્લોટિંગ અથવા કોઈ અન્ય ગેસ્ટ્રીક સમસ્યામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કે, આમળાનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને શું-શું ફાયદા થાય છે. 

1) પાચનમાં સુધાર કરે છે:- ડોક્ટર મુજબ, આમળા પાચનમાં સુધાર કરે છે અને હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. તે જ કારણ છે કે તે, હ્રદય માટે સારું છે.2) ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે:- તે પ્રતિરક્ષામાં સુધારો કરે છે. સાથે જ વજન ઘટાડવામાં અને જાળવી રાખવામા મદદ કરે છે. આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે દરરોજ આમળાનું જ્યુસ પીવું જોઈએ. 

3) આમળાના પોષકતત્વો:- તે શોધ પરથી પણ સાબિત થયું છે કે, તેમાં એન્ટિ-એજિંગ, એન્ટિ-ઓક્સિડેંટ, એન્ટિ-માઈક્રોબિયલ, એન્ટિ-ઈમેટિક, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી, એન્ટિ-ડાયાબિટીક અને હાઇપોલિપિડેમીકના ગુણ રહેલા છે. 4) આમળાનો રસ બનાવવાની રેસીપી:- તે માટે તમે ત્રણ આમળા લઈને તેનો રસ કાઢી લો. જો આમળા ઉપલબ્ધ ન હોય તો, તમે સ્થાનીય આયુર્વેદીક સ્ટોરથી આમળા પાવડર અથવા જ્યુસ લઈ શકો છો. તમે તમારી ત્વચા, આંખ, વાળ અને પ્રતિરક્ષામાં સુધારો કરવા માંગતા હોય તો, દરરોજ આમળા લેવા. 

આંબળા એ શરીરને સ્વસ્થ રાખવાની સાથે શરીરની બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે. બીમારીને કંટ્રોલ કરીને તેનો સમયે ઈલાજ કરે છે. તેમાં રહેલ વિટામીન સી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત બનાવે છે. તેના પોષક તત્વો તમારા હાડકાઓ મજબુત કરવાનું કામ કરે છે. પાચન તંત્રની ગતિ સારી કરે છે. ઈમ્યુન સીસ્ટમ મજબુત બનવાના કારણે તમારી રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે. તમે વાયરલ ઇન્ફેકશન સાતમે લડી શકો છો. તમારું સ્વાસ્થ્ય સલામત રહે છે. તમે લાંબો સમય સ્વસ્થ જીવન જીવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment