મોંઘી દવાઓના ખર્ચાથી બચવું હોય તો આ અંગ પર લગાવી લો આ તેલ, યૌન શક્તિ વધારી વધારી શરીરની અનેક સમસ્યા કરી દેશે દુર…

માણસના શરીરમાં તેની નાભિ એ ચમત્કારિક બિંદુ છે જેની મદદથી તે ઘણી બીમારીઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. વાસ્તવમાં નાભિની પાછળ પેકોટી ગ્રંથી આવેલ છે. આ પેકોટી ગ્લેન્ડ શરીરની ઘણી નસો, ઉતકો અને અંગો સાથે જોડાયેલ હોય છે. જેના કારણે પેકોટી ગ્રંથી ખુબ જ શક્તિશાળી હોય છે.

વ્યક્તિ જ્યારે પણ નાભિ પર તેલ લગાવે છે ત્યારે પેકોટી ગ્રંથી તરત જ અવશોષિત કરીને વ્યક્તિને શારીરિક અને માનસિક રૂપથી ફીટ રાખવામાં મદદ કરે છે. નાભિ પર તેલ લગાવવાથી વ્યક્તિ ઘણા રોગોથી છુટકારો મેળવી શકે છે. તેવામાં ચાલો તો જાણી લઈએ કે નાભિ પર ક્યુ તેલ લગાવવાથી વ્યક્તિને લાભ મળે છે.નાભિ પર તેલ લગાવવાની સાચી રીત : નાભિ પર તેલ લગાવવા માટે સૌથી પહેલા નાભિની આસપાસ તેલના થોડા ટીપા નાખીને તેને આંગળીઓની મદદથી નાભિ પર લગાવો. આ સિવાય રૂ ના પૂમડા દ્વારા પર તેલના થોડા ટીપા નાખીને તેને નાભિ પર લગાવીને ઓછામાં ઓછી 20 મિનીટ રહેવા દો.

ગ્લોઇન્ગ સ્કીન માટે બદામનું તેલ : ઘણી વખત તણાવ અને કામના કારણે ચહેરો બેજાન અને ફિક્કો દેખાવા લાગે છે. તેવામાં પોતાના ચહેરાની ખોવાયેલ ચમક પાછી મેળવવા માટે પોતાના નાભિ પર બદામનું તેલ લગાવો.સૂકાયેલ અને ફાટેલા હોઠ માટે સરસવનું તેલ : ફાટેલા હોઠથી છુટકારો મેળવવા માટે દરરોજ પોતાની નાભિ પર સરસવનું તેલ લગાવો. આમ કરવાથી માત્ર ફાટેલી એડી જ નહિ પણ સૂકાયેલ ત્વચા પણ ફરીથી ચમકવા લાગશે.

વજન ઘટાડવા માટે જેતુનનું તેલ : રાત્રે સુતા પહેલા પોતાની નાભિ પર જેતુનનું તેલ લગાવવાથી વજન વધારાથી અને સાંધાના દુઃખાવાથી રાહત મેળવી શકાય છે.

પાચન તંત્ર માટે સરસવનું તેલ : જો તમારું પાચન તંત્ર નબળું છે તો આ પાચન તંત્રને મજબુત બનાવવા માટે તમે સરસવનું તેલ લગાવી શકો છો.પ્રજનન ક્ષમતા વધારવા માટે નારિયેળનું તેલ : નારિયેળના તેલના 5 થી 6 ટીપા નાભિમાં નાખવાથી પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે. આ સાથે જ આંખ પરના ભારને પણ ઓછો કરી શકાય છે.

ખીલથી છુટકારો મેળવવા માટે લીમડાનું તેલ : જો તમે ચહેરા પર રહેલ ખીલથી કુદરતી રીતે છુટકારો મેળવવા માંગો છો તો લીમડાના તેલના થોડા ટીપા દરરોજ નાભિમાં નાખો. આ સિવાય તમે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

પગના તળિયા – રાત્રે સુતા સમયે જો તમે પગના તળિયા પર સરસવનું તેલ લગાવીને માલીશ કરશો તો આંખની રોશની તેજ થાય છે. જો તમને નિંદર બરાબર નથી આવતી તો તેનાથી શરીર હેલ્દી અને મજબુત બને છે. આ સિવાય આજે આપણે જોઈએ છીએ કે, મોટાભાગની મહિલાઓને વધતા જતા વજનના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં જો તમે રાત્રે સુતા પહેલા પોતાના પગના તળિયાની માલીશ કરશો, તો તમારા શરીરમાં રહેલ વધારાની ચરબીની સાથે વજન પણ ઓછો થશે. આમ રાત્રે સુતા પહેલા શરીરના આ બે અંગો પર તેલ જરૂર લગાવો અને પછી જુઓ તેનો કમાલ.આમ જો તમે આવી નાની મોટી પરેશાનીથી છુટકારો મેળવવા માંગો છો તો તમે જેતુનનું તેલ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, લીમડાનું તેલ વગેરે તેલને નાભિ પર લગાવીને આ પરેશાની ઓછી કરી શકો છો અને તમને તેનાથી થોડા સમયમાં જ અસર જોવા મળશે. આથી અન્ય દવાઓનું સેવન કરવા કરતા આવા દેશી ઉપચાર કરવાથી નેચરલ રીતે તમે અનેક બીમારીઓથી બચી શકો છો. તો આજે જ આ ઉપાય અપનાવી જુઓ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment