મળી ગયો વાળની તમામ સમસ્યાઓનો કાયમી ઈલાજ, થઈ જશે એકદમ જાડા, કાળા, લાંબા અને મજબુત. આજીવન નહિ ખરે વાળ…

શું તમે વાળ ખરવાથી પરેશાન છો ? તો તમે કરી પત્તાના તેલનો(મીઠા લીમડાનું તેલ) ઉપયોગ કરી શકો છો. કારણ કે તેનાથી વાળને ઘણા ફાયદા થાય છે. આજકાલની ખરાબ જીવનશૈલી, આહારમાં પોષક તત્વોનો અભાવ, હોર્મોનલ અસંતુલન, તણાવ અને અન્ય ઘણા કારણોસર થાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, આજે અમે તમારા વાળના ગ્રોથ માટે કરી મીઠા લીમડાના તેલના ઘણા આશ્ચર્યજનક ફાયદા જણાવશું. આ તેલનો નિયમિત ઉપયોગ કરીને તમે તમારા વાળનો ગ્રોથ વધારીને વાળને લાંબા, જાડા, કાળા અને સુંદર બનાવી શકો છો.

આ સિવાય મીઠા લીમડાના પાનમાં ઝીંક અને સેલેનિયમ જેવા પોષક તત્વો પણ હોય છે, જે માથાના તાળવાની ચામડી પર એન્ટી ગુણોની જેમ કામ કરે છે. આ તેલ વાળમાં ઠંડક બનાવી રાખે છે અને ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

વાળનો ગ્રોથ : મીઠા લીમડાના તેલમાં એન્ટી સેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન્ટી સ્પેસ્મોડિક, એન્ટી ઓક્સીડેન્ટ, મીર લેક્સેટ, એનાલેજેસિક જેવા ઘણા ગુણધર્મો છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે. તમે ત્વચા માટે મીઠા લીમડાના પાંદડામાંથી બનાવેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલ તંદુરસ્ત સ્કેલ્પ બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.

ડેન્ડ્રફ : આ તેલ ત્વચા અને વાળ માટે ખુબ ફાયદાકારક છે. જે મહિલાઓના વાળ ડેન્ડ્રફના કારણે વધુ પડતા હોય, તો તેઓ આ તેલનો ઉપયોગ કરી શકે છે કારણ કે આ તેલમાં ખુબ સારી માત્રામાં એન્ટી માઇક્રોબાયલ ગુણ હોય છે. આ સિવાય, તેમાં એન્ટી વાયરલ, એન્ટી સ્પેસ્મોડિક, એન્ટી ઓક્સીડેન્ટ તત્વો પણ હોય છે, જે વાળને ઘણી સમસ્યાઓથી બચાવે છે.

વાળને ચેપ : મીઠા લીમડાના પાંદમાંથી તૈયાર કરેલું આ તેલ, તમારા વાળને ખાલી પોષક તત્વો જ નહિ, પરંતુ તેની સાથે વરસાદી ઋતુમાં વાળના ચેપથી પણ દૂર રાખશે. કારણ કે, આ તેલમાં એન્ટી માઇક્રોબાયલ, જંતુનાશક ગુણધર્મો છે. તેથી તે વિવિધ પ્રકારના ચેપી જીવાણુઓનો નાશ કરવા માટે ખુબ ઉપયોગી છે. જો તમારા વાળમાં કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન (ફંગલ, ડેન્ડ્રફ) હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

વાળ ખરતા : જ્યારે તમે મીઠા લીમડાના તેલ સાથે નાળિયેરનું તેલ મિક્સ કરો છો, ત્યારે તે એક એવું તેલ બનાવે છે જે વાળના મૂળ અને વાળને મજબૂત કરવામાં મદદ કરે છે અને વાળને ખરતા અટકાવે છે. મીઠા લીમડાના તેલમાં ઘણી શારીરિક, એનલાજેસિક અને ચિંતા વિરોધી અસર હોય છે, જે વાળ માટે ખુબ ઉપયોગી છે. આ તેલ વાળ ખરતા અટકાવવા અને વાળને ફરીથી ઉગાડવા માટે મદદરૂપ છે. આ ઉપરાંત, તમે તેનો ઉપયોગ મૂડ સુધારવા અને ચિંતા ઘટાડવા માટે હેર મસાજ માટે પણ કરી શકો છો.

ખંજવાળમાં : મીઠા લીમડાના પાનનું તેલ અન્ય તેલ સાથે મિશ્રિત કરવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં હાજર સુક્ષ્મ જીવાણુને મારી નાખવાની ક્ષમતા છે. આ સિવાય આ તેલ વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે. આ સાથે, તે તાળવાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓ જેવી કે ખોડો, માથામાં ખંજવાળ વગેરેથી પણ રાહત આપે છે.

આ રીતે ઉપયોગ કરો : મીઠા લીમડાના તેલનો ઉપયોગ તમારે સીધો વાળ પર ન કરવો જોઈએ. કારણ કે તે તમારા વાળને નુકશાન પણ પહોંચાડી શકે છે. તેથી તેને હંમેશા કોઈ પણ અન્ય એક તેલ સાથે મિક્સ કરીને જ તમારા વાળમાં લગાવો. તમે તેને નાળિયેર તેલ અથવા અન્ય તેલમાં 1 થી 2 ટીપાં મિક્સ કરીને પણ લગાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment