અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👁 માંત્ર બેં ટીપા દરેક આંખની બીમારી દુર કરે છે. 👁
👁 આજ કાલ આપણે જોઈએ છીએ કે પ્રદુષણના કારણે લોકોમાં અનેક પ્રકારના ગંભીર રોગ આવવા લાગ્યા છે. તેમાં ઘણી બધી બીબે ટીપા મામારીઓ એવી પણ છે જેનું કોઈ પણ નિવારણ આ દુનિયામાં નથી શોધાયું. પરંતુ તે બધું નિવારણ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં છે. અને એવું પણ નહિ કે માત્ર તેનાથી આપણને રાહત મળે પરંતુ જડમૂળમાંથી તે બીમારીને ફેંકી દે છે અને તે પણ એક અસામાન્ય અને રોજ આપણને જોવા મળતી વસ્તુમાંથી જ આપણે આંખના રોગોને દુર કરી શકીએ છીએ.
👁 હા મિત્રો, આજે અમે એવી વસ્તુ લઈને આવ્યા છીએ જેના વિશે તમે પણ જાણીને દંગ રહી જશો કે આવી દવા આખા વિશ્વમાં નહિ પરંતુ પુરા બ્રહ્માંડમાં કોઈ નથી શોધી શક્યું.
👁 આપણે આંખને જો બચાવવી હોય તો વધારે કંઈ પણ કરવાથી જરૂર નથી માત્ર બે જ ટીપા ગૌ મૂત્રના સવારે નાખવાના છે પછી જોવો તેનો કમાલ કેવો હોય છે. આંખને લગતા કોઈ પણ A TO Z રોગો હોય તેને ગૌ મૂત્ર કંટ્રોલ કરતા કરે પરંતુ મૂળમાંથી ઉખાડીને ફેંકી દે છે.
👁 આપણી આંખના રોગ જેમ કે મોતિયો, રેટિનલડીટેચમેન્ટ, ગ્લુકોમા જેવા આંખોના ભયંકર રોગો માટે જો સૌથી શ્રેષ્ઠ અને સરળ કોઈ દવા હોય તો તે માત્ર બે ટીપા ગૌ મૂત્રના આંખમાં નાખવાથી આંખને લગતા બધા રોગો ગાયબ થઇ જાય છે.
👁 આપણે એક બીમારી ઉપર લખી છે રેટિનલ ડીટેચમેન્ટ. આ બીમારીનો દુનિયામાં કોઈ પણ હોસ્પીટલ હોય તેમાં આ બીમારીનો કોઈ પણ ઈલાજ થતો નથી. વિશ્વની કોઈ પણ આંખની ફેમસ હોસ્પિટલમાં જઈએ આ બીમારીનું નામ આપવામાં આવે તો તે લોકો માત્ર એટલું જ કહે છે કે ઓપરેશન થઇ જશે પણ રીઝલ્ટની ગેરેંટી નહિ તેવું કહેવામાં આવે છે. કેમ કે રેટિનલડીટેચમેન્ટ બીમારીની કોઈ પણ દવા હજી સુધી શોધી નથી શક્યું.
👁 તો આવી બીમારી માટે એક દવા અને ઉપાય છે માત્ર ગૌ મૂત્રના બે ટીપા. આપણી આંખોમાં નાની મોટી ઘણી બધી બીમારી થતી હોય છે જેમ કે આંખ લાલ થવી, આંખ માંથી પાણી નીકળવું, આંખમાં બળતરા થવી આ રીતે નાનીમાં નાનીથી લઈને રેટિનલડીટેચમેન્ટ જેવી બધી જ બીમારી ગૌ મૂત્રથી બિલકુલ સારી થઇ જાય છે.
👁 અને આ દવા કરવાથી બીમારી કંટ્રોલ જ નથી થતી પરંતુ આપણી આંખમાંથી બિલકુલ નાબુદ થઇ જાય છે. અને બીજી વાર તે બીમારી આપણી આંખમાં આવવાનું વિચારતી પણ નથી. આપણે તેના માટે માત્ર એટલું જ કરવાનું છે કે દેશી ગાયનું મૂત્ર લઈને ગાળીને તેને આંખમાં બે ટીપા નાખી દેવાના.
👁 જો કોઈ પણ વ્યક્તિને ચશ્માં હોય અને નંબર ખુબ જ વધારે હોય તો તે લોકોએ ગૌ મૂત્રના બે ટીપા રોજ નાખવા જોઈએ. થોડા જ સમયમાં બિલકુલ ચશ્માથી છુટકારો મળી જશે અને ક્યારેય પણ ફરી વખત આંખમાં નંબરની સમસ્યા નહિ થાય. માત્ર ત્રણ મહિના જો નાખવામાં આવે તો નંબર બદલી જાય છે ત્યાર બાદ માત્ર દોઢ મહિનો જો બે બે ટીપા નાખવામાં આવે તો આંખમાંથી નંબર બિલકુલ ચાલ્યા જાય છે.
👁 ગ્લુકોમા નામનો રોગ પણ ઓપરેશન વગર 4 મહિનામાં સારો થઇ જાય છે. કેટરેક્ટ ડીઝોર્વ કરવું હોય તો 6 મહિનામાં તે પણ સારું થઇ જાય છે. માત્ર એક રોગને વધારે સમય લાગે છે, તે છે રેટિનલડીટેચમેન્ટ. આ રોગને મટાડવામાં જ એક વર્ષનો સમય લાગે છે. પરંતુ લગાતાર જો ગૌ મૂત્ર નાખવામાં આવે તો બે જ મહિનામાં રાહત મળે છે. વધારેમાં વધારે રેટિનલડીટેચમેન્ટ રોગ સિવાય કોઈ પણ રોગ હોય તેમાં માત્ર 6 મહિનામાં છુટકારો મેળવી શકો છો.
👁 જો બાળકોના કાનમાં રસી નીકળતું હોય તો માત્ર બે થી ત્રણ દિવસ ગૌ મૂત્રનું એક એક ટીપું કાનમાં નાખવામાં આવે તો આખો કાન સાફ થઇ જાય છે.
👁 તો માત્ર બે ટીપા ગૌ મૂત્રના નાખો અને થઇ જાવ સદા માટે આંખના રોગથી નિવૃત.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good remedies for eye related problems.