લીંબુના ટુકડાને બેડ પર આ જગ્યા એ રાખી મુકો, વિશ્વાસ નહિ આવે એવા થશે ફાયદા. વિજ્ઞાન પણ માની ગયું

લીંબુમાં રહેલ વિટામિન-સી કેટલાક પ્રકારના રોગો સામે લડવામાં આપણી મદદ કરે છે. તમે ક્યારેય સાંભળ્યું છે, કે રાતના સમયે સૂતા પહેલા પોતાના ઓશિકાની પાસે લીંબુ રાખીને સુવાથી થતા ફાયદા વિશે ? તો આજે અમે તમને ઓશિકા નીચે લીંબુ રાખીને સુવાના ફાયદાઓ વિશે જણાવશું.

મિત્રો લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે જે શરીરને  સંધિવા રોગ, હાઈ બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન અને હાર્ટ ફેલિયર જેવા ખતરાથી બચાવે છે.બ્લડ પ્રેશર : જે લોકોને બ્લડ પ્રેશર છે તે આ ઉપાય અજમાવી શકે છે. લો બ્લડ પ્રેશરના દર્દીઓ રાત્રે સૂતી વખતે પોતાના બેડની બાજુ લીંબુનો કટકો મૂકી રાખે તો સવારે તાજગીનો અનુભવ થશે. આ લીંબુની સુગંધને કારણે થાય છે. જો કે લીંબુના ગુણ ઉપર રિસર્ચ પ્રમાણે એની સુગંધ શરીરમાં સેરોટોનિન લેવલ વધારવામાં મદદ કરે છે, જે લો બ્લડ પ્રેશરના દર્દી માટે ફાયદાકારક છે.

મગજ : જ્યારે થાકને લીધે જ્યારે તણાવ વધી જાય છે અને રાતના સમયે ઊંઘ નથી આવતી. આ મગજનું અશાંત થવાનું કારણ છે. એવામાં આ ઉપાય તમારી મદદ કરી શકે છે. જો તમને પણ ક્યારે ક્યારે આવી સમસ્યા થાય છે તો રાત્રે સૂતા પહેલા લીંબુના બે ભાગ કરીને બેડ નીચે રાખો. લીંબુમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ તત્વ મગજને શાંત રાખે છે. જેનાથી તમે એક સારી ઊંઘ લઈ શકો  છો.શ્વાસ : કેટલાક લોકોને સૂતી વખતે શ્વાસ લેવામાં વધારે પ્રોબ્લેમ થાય છે. નાક બંધ થવાને લીધે કેટલીક વાર રાત્રે ઊંઘ પણ નથી આવતી. જો તમારી સાથે પણ આવું થાય છે તો આવી સ્થિતિમાં લીંબુના કટકાને ઓશિકા પાસે રાખો, કારણ કે લીંબુની સુગંધ શ્વાસ લેવાની સમસ્યામાં રાહત તો આપે છે, સાથે નીંદર પણ સારી આવે છે.

મચ્છર-માખીઓ : ઠંડી હોય કે ગરમી કેટલાક ઘરોમાં મચ્છરનો ખાસ પ્રકોપ હોય છે. આ એક એવી સમસ્યા છે જેને લીધે કેટલાક લોકો પોતાની ઊંઘ પૂરી નથી કરી શકતા. જેને લીધે શરીર પર તેની ખરાબ અસર થાય છે. જેથી તમે પણ ઘરમાં રહેલ મચ્છર, માખી અથવા કોઈ અન્ય કીડા-મકોડાથી હેરાન છો, તો હંમેશા સૂતા પહેલા ઘરની ચારેય બાજુ અને બેડની પાસે લીંબુના કટકા કાપીને રાખી મુકો. તેની સુગંધથી મચ્છર – માખીઓ નહિ આવે, અને કીડા-મકોડા  પણ તમારી નજીક નહિ આવે.આ બીમારીથી મળશે રાહત : આ વ્યસ્ત લાઈફમાં લોકો પાસે સમયનો અભાવ હોય છે. આખો દિવસ ભાગદોડ અને બીજા દિવસના કામના ટેન્શનને જોતાં કેટલાક લોકો ઇન્સોમનિયા એટલે અનિંદ્ર અથવા ઓછી ઊંઘની સમસ્યા હોય છે. એવામાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમને પણ ઇન્સોમનિયાની સમસ્યા છે. તો રોજ રાત્રે લીંબુનો કટકો પોતાના બેડની નજીક રાખી મુકો અને તમે જોશો કે લીંબુની સુગંધ તમારા મગજને થોડી વારમાં એકદમ શાંત કરી દેશે અને તમે સારી ઊંઘ લઈ શકો છો.

શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નહિ થાય : લીંબુ એન્ટીબેક્ટીરિયલ હોવાની સાથે-સાથે એન્ટીઓક્સિડેન્ટ પણ છે, આ તમને શ્વાસ લેવામાં મદદ કરે છે. જો તમે અસ્થમા અથવા શરદીથી પીડિત છો તો તમને  તમારા વાયુમાર્ગ ખોલવામાં મદદ કરવા માટે પોતાના બેડની પાસે લીંબુ રાખવું જોઈએ. એનાથી શ્વાસની સમસ્યા નહિ થાય. આમ તમે પોતાની તંદુરસ્તી જાળવવા માટે લીંબુના ટુકડાનો ઉપયોગ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment