સફરજનના સેવન બાદ ક્યારેય પણ આ વસ્તુઓનું સેવન ન કરવું…… નહિ તો સ્વાસ્થ્ય પડી શકે છે જોખમમાં

 🍎 મિત્રો જો તમે રોજ એક સફરજનનું સેવન કરો તો કહેવાય છે કે તમારે ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. સફરજનમાં એવા પોષક તત્વો રહેલા છે કે તેનું સેવન આપણને ઘણી બીમારીઓથી બચાવી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય વર્ધક સફરજનનું સેવન કાર્ય બાદ જો તમે અમુક વસ્તુનું સેવન કરો તો તમારા શરીરને થઇ શકે છે નુકશાન. સફરજનનું સેવન કાર્ય બાદ જો તમે આટલી વસ્તુનું સેવન કરશો તો તમારે કોઈ ગંભીર બીમારીઓનો સામનો કરવો પડશે. તેમજ તમારી બીમારીમાં ડોક્ટર પણ કંઈ નહિ કરી શકે. તો ચાલો જાણીએ કે કંઈ એવી વસ્તુ છે જેને સફરજનના સેવન બાદ ન ખાવી જોઈએ.પહેલી વસ્તુ છે પાણી. સફરજનનું સેવન કર્યું હોય ત્યારબાદ પાણી ક્યારેય ન પીવું જોઈએ. કારણે સફરજનના સેવન બાદ પાણી પીવાથી કફ ઉત્પન્ન થાય છે જેના કારણે કફ અને કફને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. માટે તમારે સફરજનનું સેવન કાર્ય બાદ ઓછામાં ઓછા એક કાલાક પછી પાણી પીવું જોઈએ. ક્યારેય ભૂલથી પણ તરત જ પાણી ન પીવું.અમૂક લોકોને એવી આદત હોય છે અથવા તો ભૂલથી તેઓ સફરજનના સેવન પછી કોઈ ખાટી વસ્તુનું સેવન કરી લેતા હોઈ છે. ખાટી વસ્તુ જેમ કે અથાણું. તો મિત્રો આવું ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે આવું કરવાથી પેટમાં ગેસ બનવાની શરૂ થઇ જાય છે અને પેટમાં ગેસ થવાને કારણે તે અન્ય સમસ્યાઓને પોતાની સાથે લાવે છે. માટે સફરજનનું સેવન કાર્ય બાદ ક્યારેય ખાટી વસ્તુનું સેવન ન કરવું જોઈએ.2 મિત્રો સફરજન ખાધું હોય ત્યારબાદ ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ. કારણ કે દહીંની તાસીર ઠંડી હોય છે. જે કફ વધારવામાં મદદ કરે છે. જેથી આપણે કફની સમસ્યા ઉદ્દભવે છે માટે સફરજનના સેવન બાદ ક્યારેય ભૂલથી દહીં ન ખાવું જોઈએ.

3 મિત્રો તમે ઘણા લોકોના શરીર પર સફેદ ડાઘ જોયા હશે તે સફેદ દાગનું એક કારણ આ પણ હોઈ શકે છે. હા મિત્રો સફરજન ખાધું હોય ત્યારબાદ ક્યારેય મૂળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે મૂળાનું સેવન કરવાથી તમને સફેદ ડાઘ થઇ શકે છે. માટે ખાસ કરીને આ વસ્તુ યાદ રાખવી. સફરજનના સેવન બાદ મૂળાનું સેવનથી અવશ્ય બચવું જોઈએ.4 મિત્રો જ્યારે સફરજન ખાઈએ તો તેનો એક ઉત્તમ સમય છે અને તે છે સવારનો સમય. હા મિત્રો, ગમે ત્યારે સફરજન ખાવું તેના કરતા તમે સવારે સફરજનનું સેવન કરો તો તે આપણા શરીર માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. પરંતુ મિત્રો ક્યારેય તમારે રાત્રે સફરજનનું સેવન ક્યારેય ન કરવું. કારણ કે રાત્રે સફરજન ખાવાથી શરીરને નુકશાન કરે છે. તેનાથી અસ્થમાની બીમારી થઇ શકે છે અને ખાસ કરીને જે લોકોને પહેલેથી જ અસ્થમાની સમસ્યા છે તેમને તો ભૂલથી પણ ક્યારેય રાત્રે સફરજનનું સેવન ન કરવું જોઈએ.

આ ઉપરાંત મિત્રો સવારનો સમય સફરજન ખાવાનો સમય ઉત્તમ જ ગણાય છે. પરંતુ જો તમે સફરજન ખાલી પેટ ખાવ નિયમિત  રીતે તો ત્વચા અને લોહીની દરેક સમસ્યા દૂર થાય છે. તેમજ દિમાગ તેજ થાય છે. આ ઉપરાંત દાંતની સમસ્યા પણ દૂર થાય છે. પરંતુ મિત્રો તમેં જો સફરજનનો ફાયદો મેળવવા માંગતા હોય તો આ રીતે સેવન કરવું તેમજ જો તેના નુકશાનથી બચવા માંગતા હોય તો ઉપર જણાવેલી વસ્તુનું સેવન સફરજનના તુરંત સેવન બાદ ક્યારેય ન કરવું.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment