નોકરિયાતવર્ગ માટે મોટી ખુશખબરી | 1 એપ્રિલથી પગારમાં થશે આટલો વધારો. જાણો કેટલો વધશે… 7 મું પગારપંચ

ખુશખબરી – 1 એપ્રિલથી સરકારી કર્મચારીઓની વધશે સેલેરી, જાણી લો કેટલો થશે નફો

જે લોકો નોકરી કરતા હોય છે ઈચ્છા હોય છે કે તેની સેલેરી વધે. ખાસ કરીને જે લોકો સરકારી કર્મચારી હોય છે તેના માટે પગાર વધવો ખુબ જ એ ખુબ જ ખુશીની વાત હોય છે. ખાસ કરીને દરેક લોકો ઈચ્છે કે તેને સરકારી નોકરી મળે અને આ માટે તે દિવસરાત મહેનત કરે છે. જો કે હાલમાં તો દરેક સરકારી કર્મચારીને 7 મું પગારપંચની રાહ છે. જ્યારે આજે તે ઇન્તજાર પૂરો થયો અને સરકારી કર્મચારી માટે ખુશખબરી આવી છે કે 1 એપ્રિલથી તેમની સેલેરીમાં વધારો થશે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. 1 એપ્રિલથી સેલેરીમાં થતા બદલાવ પછી કર્મચારીઓની સેલેરીમાં નફો થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઘણા સમયથી સાતમાં પગારપંચ લાગુ થવાની રાહ હતી. આ બધાને આ વર્ષે રાહત મળશે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2021 થી દેશમાં નવો વેજ કોડ (New wage Code) લાગુ થવાની ઉમ્મીદ થઈ રહી છે. જેના પછી કર્મચારીઓની સેલેરીમાં બદલાવ આવશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે આ ફેરફારની સીધી અસર કર્મચારીઓના ટેક હોમ સેલેરી પર પડશે. આ નવા નિયમ અનુસાર તમારી બેઝીક સેલેરી કુલ સીટીસીના 50% હશે. આ સાથે જ તમારા પીએફના કોન્ટ્રીબ્યુશનમાં પણ નફો થશે. આ સિવાય સાતમાં પગારપંચ લાગુ થયા પછી તમારી સેલેરી પણ વધી જશે.

1 કરોડ કર્મચારીઓને થશે ફાયદો : વર્ષ 2014 માં આયોગની વિનંતીઓને સ્વીકારી લીધી  હતી. પણ તેને હજી સુધી લાગુ કરવામાં આવ્યું ન હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર જલ્દી જ તેના પર પણ પોતાનો નિર્ણય આપી શકે છે. આ નિર્ણયનો ફાયદો દેશના લગભગ 1 કરોડ કર્મચારીઓને થશે. તેમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 58 લાખ પેન્શન ભોગી સામેલ છે.

મિનિમમ સેલેરી 11 રૂપિયા વધારી હતી : આયોગની વિનંતી અનુસાર શરૂઆતી કર્મચારીઓની મિનિમમ સેલેરી 7000 રૂપિયા વધારીને 18000 રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ક્લાસ વન ઓફિસરની મિનિમમ સેલેરી 56100 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વેતન આયોગ નીચે સેલેરી, ભાડું, પેન્શનમાં લગભગ 23.55% સુધીનો વધારો કરવાની વિનંતી કરવામાં આવી છે.

તૈયાર કર્યું નવું પે-મેટ્રીક્સ : સાતમાં પગાર આયોગના નવા પે-મેટ્રીક્સની ઘોષણાની છે. પે-મેટ્રીક્સથી કેન્દ્રીય કર્મચારી પોતાના કરિયરની શરૂઆતમાં જ પુરા કરિયર દરમિયાન થતા ગ્રોથનું આકલન કરી શકશે. સિવિલિયન કર્મચારીઓ, રક્ષા દળ, મિલેટ્રી નર્સિંગ સર્વિસ માટે અલગ અલગ પે-મેટ્રીક્સ તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ આધારે કર્મચારીઓની સેલેરીમાં ગ્રોથ થશે.

આ સિવાય આયોગે નવા પે-મેટ્રીક્સનું પણ એલાન કર્યું છે. જેના થકી કર્મચારી પોતાની નોકરીની શરૂઆતમાં જ પુરા કરિયરમાં થતા ગ્રોથના આકલન કરી શકશે. આમાં બધા સેક્ટરના કર્મચારીઓ માટે અલગ અલગ પે-મેટ્રીક્સ તૈયાર કરવામાં આવ્યું છે.

જલ્દી કરવામાં આવશે ભુગતાન : આ સિવાય સરકારે મોંઘવારીના ભરતી અને મોંઘવારીમાં રાહતની ત્રણ બાબતોમાં જલ્દી ભુગતાન કરવાનું નક્કી કર્યું છે. આર્થિક મંત્રાયલે મંગળવારે વિશ્વાસ આપ્યો છે કે કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શન ભોગીઓની સ્થગિત કરેલ ત્રણેય હપ્તાને જલ્દી નિર્ણય લઈને નિકાલ કરવામાં આવશે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2021 થી લાગુ થનાર દર પર હપ્તાનું ભુગતાન કરવામાં આવશે.

આમ કેન્દ્ર સરકાર દ્વારા જલ્દી જ સાતમાં પગારપંચ લાગુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેનો લાભ 1 કરોડ જેટલા કર્મચારીઓને મળશે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment