મહિલાઓમાં લોહીની કમી દૂર કરવા માટે આ 4 ચમત્કારિક ઉપાય, ફક્ત 15 દિવસમાં જ મળશે અણધાર્યું પરિણામ…  

દર વર્ષે 28 મેં દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉજવવાનો ઉદ્દેશ્ય મહિલાઓમાં થતા રોગોને અને તેમને બચાવ કરવા ના વિષય માટે જાગૃતતા ફેલાવવાનો છે. મહિલાઓમાં પુરુષોની તુલનાએ બિમારીઓ વધુ જોખમકારક હોય છે.

મહિલાઓમાં થતાં 8 સામાન્ય રોગ કયા છે.? જો વાત કરીએ મહિલાઓમાં થતી બીમારીઓની તો તેમને સૌથી વધારે હૃદયના રોગ, બ્રેસ્ટ કેન્સર, અંડાશય અને સર્વાઇકલ કેન્સર, સ્ત્રી રોગ સંબંધી રોગો, ગર્ભાવસ્થા ના રોગ, સ્વયંપ્રતિરક્ષા રોગ, હતાશા અને ચિંતા વગેરે વધુ જોખમી હોય છે.

મહિલાઓમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયા ની કમી એક મોટી સમસ્યા છે. એક હેલ્થ સર્વે પ્રમાણે ભારતમાં લગભગ 55 ટકા મહિલાઓ એનિમિયા નો શિકાર છે. તેનો મતલબ એ છે કે દર બીજી મહિલા લોહીની કમી થી પીડિત છે. આ સમસ્યાઓથી બચવા માટે નુટ્રીશન જણાવી રહી છે કે ડાયટ-પ્લાન કેવો હોવો જોઈએ.1)  ફળ અને તજ પાવડર:- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે દરરોજ ફળોનું સેવન કરવું જોઈએ. તમે દાડમ, કીવી, જામફળ, અનાનસ જેવા ફળો ખાઇ શકો છો. તેની શક્તિ વધારવા માટે તેમાં તમે તજનો પાવડર, ચંચળ અને કાળા મરી પાવડર નાખી શકો છો. આનાથી લોહીની કમી જેવી અનેક બીમારીઓનું જોખમ દૂર રહે છે.

2) શાકભાજી અને તજ:- તમારે દરરોજ ટામેટા જેવા શાક નું સલાડ ખાવું જોઈએ. તેના સિવાય તમે શાકભાજીનો સૂપ પણ પી શકો છો. શાકભાજીને કોઇપણ રૂપે ખાતા પહેલા તેમાં તજનો પાવડર જરૂરથી મિક્સ કરી લો.3) કોળાના બીજ અને કિસમિસ:- કોળાનાં બીજમાં વિવિધ પ્રકારના એંટી ઓક્સીડેંટ ઉપલબ્ધ હોય છે જે લોહીની કમી, પીરિયડ્સ ની સમસ્યાઓ અને અસંતુલિત હોર્મોનને સંતુલિત કરે છે. તેની સાથે તમે કિસમિસ પણ ખાઈ શકો છો જે આયર્ન નો એક સારો સ્ત્રોત છે. આને તમે રાત્રે પલાળીને બીજા દિવસે ખાઈ શકો છો.

4) રાજમા અને દાળ નું સલાડ:- તેના માટે તમે બંને વસ્તુઓને ઉકાળીને આનુ સલાડ બનાવી લો. આમાં તમે ટામેટા ડુંગળી અને કાકડી જેવા શાક મેળવી શકો છો. આને ખાવાથી લોહી સંબંધિત દરેક રોગ દૂર થાય છે કારણ કે આ સંયોજનમાં આયર્ન, વિટામિન સી અને મિનરલ્સ ઉપલબ્ધ  થાય છે.

માત્ર 15 દિવસમાં થશે ફાયદો:- એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે આ ચમત્કારિક કોમ્બિનેશનને લેવાથી તમને માત્ર પંદર દિવસમાં જ અસર જોવા મળશે. નિયમિત રૂપે આ વસ્તુઓનું સેવન કરવાથી તમને થાક કમજોરી અને તણાવ જેવી સ્થિતિઓથી લડવામાં મદદ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment