આ ક્રિકેટરને ભારતમાં આવવા માટે નથી લેવા પડતા વિઝા….તેનું કારણ છે આ છોકરી.. જાણો કોણ છે એ ક્રિકેટર..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ ક્રિકેટરને ભારતમાં આવવા માટે નથી લેવા પડતા વિઝા….તેનું કારણ છે આ છોકરી.. જાણો કોણ છે એ ક્રિકેટર..

આજે અમે તમને એક એવા ક્રિકેટના ખેલાડી વિશે જણાવશું જેને ભારતમાં આવવું હોય તો વિજા લેવાની જરૂર નથી પડી. તે ક્રિકેટર ગમે ત્યારે ભારતમાં આવી શકે છે અને જઈ પણ શકે. તો ચાલો જાણીએ તે ક્રિકેટર વિશે. જેને ભારતમાં આવવા માટે વિજા લેવાની ક્યારેય જરૂર નથી પડતી.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે દેશની બહાર અથવા બહારના દેશના કોઈ નાગરિકને ભારતમાં આવવું હોય તો વિજા ફરજીયાત કઢાવવા પડતા હોય છે. કેમ કે વિજા એ દેશની સુરક્ષા માટેનું એક પગલું છે. જે દુનિયાના દરેક વ્યક્તિએ બહારના દેશમાં જવા માટે કઢાવવા પડે છે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને વગર વિજાએ પણ ભારતમાં એન્ટ્રી મળી જાય છે. તો મિત્રો ભારત સરકાર દ્વારા એક ક્રિકેટરને છૂટ આપવામાં આવી છે અને ભારતમાં તે ક્રિકેટરને આવવું હોય તો વિઝા લેવાની જરૂર નથી પડતી.

તે ક્રિકેટર ભારતના રહેવાસી પણ નથી, તે વિદેશ તરફથી ક્રિકેટ રમી રહ્યા છે છતાં પણ માત્ર એક જ ખેલાડીને ભરતા સરકાર દ્વારા વિઝા વગર જ ભારતમાં તેમને એન્ટ્રી મળી જાય છે. તે ક્રિકેટરનું નામ છે મુથૈયા મુરલીધરન. તેવો શ્રીલંકા તરફથી ક્રિકેટ રમે છે. મુથૈયા મુરલીધરનને ભરતા સરકાર દ્વારા ઓસિઆઇ એટલે કે પ્રવાસી નાગરિકતાનો દરરજો આપવામાં આવ્યો છે. જેના કારણે તે હમે ત્યારે ભારતમાં વિઝા વગર આવી શકે છે.

તેની પાછળ એક કારણ પણ રહેલું જેના પગલે ભારત સરકાર દ્વારા મુથૈયા મુરલીધરન છૂટ આપવામાં આવી. મુથૈયા મુરલીધરનનો જન્મ 17 એપ્રિલ 1972 માં થયો હતો. તે ક્રિકેટ તો શ્રીલંકાની ટીમ તરફથી રમે છે પરંતુ તેમનો આખો પરિવાર મૂળ ભારતીય છે. તેના લગ્ન પણ ભારતમાં જ થયા હતા. મુથૈયા મુરલીધરન પહેલી મેચ ઓસ્ટ્રેલીયા સામે 1992 માં રમી અને છેલ્લી મેચ તમને ટેસ્ટ મેચ રમી હતી જે ભારતમાં જ 2010 ઇન્ડિયા ક્રિકેટ ટીમ સામે રમી હતી.

મુથૈયા મુરલીધરને 1993 માં ભારત સામે odi મૈચમાં રમીને  ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તમણે ભારત સામે 2011 માં છેલ્લી મેચ odiસામે રમી હતી. મુથૈયા મુરલીધરને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલીયા સામે ટી-20 મેચ રમી હતી. મુરલીધરને ટેસ્ટ મેચમાં 800 વિકેટ લીધી છે.

આખી દુનિયામાં એક જ એવો ક્રિકેટર છે જેને ભારતમાં આવવા માટે ક્યારેય પણ વીઝ નથી લેવા પડતા. તેમનો મૂળ પરિવાર ભારતનો હોવાના કારણે  ગમે ત્યારે આવી શકે અને જઈ પણ શકે છે. મિત્રો આપણા ક્રિકેટ ટીમના ખેલાડીઓએ પણ વિદેશ જવા માટે વિઝાની પ્રોસેસ ફરજીયાત છે. અને ભરતા બહારના પણ કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવવું હોય ફરજીયાત વિઝાની પ્રોસેસ કરવી પડે છે. પરંતુ મુથૈયા માત્ર એક એવા વ્યક્તિ જે વિઝા વગર ભારતમાં આવી શકે છે.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment