અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 ભારતીય આર્મીમાં શા માટે દારૂ પીવામાં આવે છે…… જાણી ને તમે પણ ચોંકી જશો… 💁
🍺 મિત્રો આજે અમે તમને એક ખુબ મહત્વની જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ ક્યારેય પણ તમે નહિ સાંભળ્યું હોય. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી વર્ષોથી ચાલી આવે છે. પરંતુ તો પણ ગુજરાતમાં ખુબ જ દારૂનો ધંધો થાય છે જે ગેરકાયદેસર છે.
🍺 પરંતુ આજે ગુજરાતની દારૂબંધી વિશે નહિ પરંતુ આર્મીમાં શા માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે તેના વિશે જણાવીશું. બધા લોકો નશા માટે દારૂનું સેવન કરતા હોય છે જ્યારે આર્મીમાં તેનાથી વિરુદ્ધ જ પરિસ્થિતિ હોય છે. તો ચાલો જાણીએ કે આર્મીમાં શા માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.
🍺 મિત્રો એ વાત તો આપણે બધા ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે ભારતીય સૈનિકોનું જીવન કેટલું કઠીન અને ડીસીપ્લીન હોય છે અને દેશની રક્ષા કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે. તે ક્યારેય પણ પોતાના જીવનની પરવાહ નથી કરતા. કેમ કે તે લોકોએ તેનું જીવન દેશને સમર્પિત કરી દીધું હોય છે. તેના માટે સેનાના મૂળ નિયમ અને આદર્શનું પાલન કરવું ખુબ જ જરૂરી હોય છે. કેમ કે તેનાથી તેને ફીટ રહેવા માટે મદદ મળી રહે છે.
🍺 તમને એ જાણીને થોડી નવાઈ લાગશે કે સેનામાં કામ કરતા જવાનોને દારૂની બોટલો પર સ્પેશીયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. હવે તમારા મનમાં એવો પણ સવાલ થતો હશે કે સેનાના જવાનોને દારૂ પીવાની છૂટ શા માટે આપવામાં આવે છે.
🍺 મિત્રો આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે દારૂ આપણા શરીર માટે ખુબ જ નુકશાનકારક હોય છે. તો પછી શા માટે સેનાના જવાનોને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ આવું કરવા પાછળ ઘણા બધા કારણો હોય છે.
🍺 સેનાના જવાનોને ઘણી ખુબ જ મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહીને નોકરી કરવી પડતી હોય છે અને તે ઠંડીના મોસમમાં પણ સરહદ પર રહીને દરેક સમયે દેશની રક્ષા કરે છે અને એવી જગ્યા પર તેની બોડીને ગરમ રાખવા માટે શરાબ ખુબ જ કારગર સાબિત થાય છે.
🍺 તેના સિવાય સેનાના જવાનોને તેના પરિવારથી દુર રહેવું પડતું હોય છે અને ડ્યુટી કરવી પડતી હોય છે. પરંતુ જ્યારે તેને ડ્યુટી ન હોય ત્યારે તેણે એકલાપણાનો સામનો કરવો પડતો હોય છે. દારૂ પીવાથી તેને સમય પસાર કરવામાં ખુબ જ રાહત મળે છે. જે દિવસોમાં ભારત પર બ્રિટનનું રાજ્ય હતું ત્યારે પણ તેમાં નિયમ હતો અને સેનાના જવાનો એક નિશ્વિત પ્રમાણમાં દારૂનું સેવન કરતા હતા. ત્યાર પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારબાદ પણ ભારતીય સેનામાં પણ આ પરંપરા ચાલુ રહી.
🍺 પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સેનામાં અમુક માત્રમાં જ દારૂ પીવાની છૂટ હોય છે અને જો કોઈ સૈનિક વધારે માત્રામાં દારૂ પીવે અથવા તો વધારે નશામાં જોવા મળે તો તેના પર આર્મીના જનરલ દ્વારા કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ક્યારેક તો આર્મીમાં વધારે દારૂ પીવામાં આવે તો આ વાત કોર્ટ માર્શલ સુધી પણ પહોંચી જતી હોય છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી