Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Love Story

એક યુવાન છોકરી ને થયો 68 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ | પણ લગ્ન પછી જે થયું એ માનવામાં નહિ આવે | જાણો સત્ય ઘટના

Social Gujarati by Social Gujarati
May 8, 2021
Reading Time: 1 min read
2
એક યુવાન છોકરી ને થયો 68 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ | પણ લગ્ન પછી જે થયું એ માનવામાં નહિ આવે | જાણો સત્ય ઘટના

પૈસા માટે કર્યા એક વૃદ્ધ સાથે લગ્ન…. પછી મહિલાએ જે કર્યું…. જાણો આ લેખમાં…..

RELATED POSTS

લ્યો બોલો… ઘરે લાઈટ અને પંખા રિપેર કરવા આવેલ 50 વરહના આધેડ પર 22 વર્ષની જુવાન જોધ છોકરીનું આવી ગયું દિલ…કરી લીધા લગ્ન અને પછી જે થયું જાણો આ લેખમાં…

લગ્ન સંબંધોને આજીવન સુખી અને સંપન્ન રાખવા માટે અજમાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહિ થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વિખવાદ… જાણો સુખી થવાનો ફોર્મ્યુલા…

પિતૃપક્ષમાં ભૂલથી પણ આ 8 ભૂલો ન કરો, નહિતર નહિ પહોંચે પિતૃઓ સુધી તર્પણ.

મિત્રો મોટા ભાગના લોકોનું ધનવાન બનવાનું સપનું હોય છે અને પૈસા કમાવવા માટે અમુક લોકો કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. જેમાં ઘણા લોકો એવા હોય છે તે પોતાના ક્ષેત્રમાં દિવસ રાત કામ કરીને, મેહનત કરીને પૈસા કમાય છે અને ધનવાન બને છે. પરંતુ આ દુનિયામાં આજે પણ એવા લોકો જીવે છે જેમને મહેનતનો ખરો અર્થ અને મહેનત શું કહેવાય તેની જાણ જ નથી. તેવા લોકો ખોટી તરકીબો કરીને પૈસા લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે. અને ખોટું કરીને, છેતરપિંડી કરીને પૈસા કમાતા હોય હોય છે. આજે અમે એવી જ એક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ.

આજે અમે જે ધનવાન પુરુષની વાત કરી રહ્યા છીએ તે 68 વર્ષનો એક વૃદ્ધ કરોડપતિ છે. જેનું નામ છે માર્સેલ એમ્ફોક્સ (Marcel Amphoux ). મિત્રો તમે જોયું હશે કે ધનવાન લોકો ખુબ જ આલીશાન મકાનમાં રહેતા હોય છે, મોંઘી ગાડીઓમાં ફરતા હોય છે અને મોંઘી બ્રાન્ડના કપડાં પહેરતા હોય છે. પરંતુ તમે ક્યારેય માર્સેલને રસ્તા પર મળો તો તમને વિશ્વાસ પણ ન આવે કે આ વ્યક્તિ કરોડપતિ છે.

આમ પણ આ વ્યક્તિ કોઈને મળે એવું ખુબ જ ઓછું બનતું હતું. કારણ કે માર્સેલ પોતાની જિંદગી એકલા પસાર કરવાનું વધારે પસંદ કરતા હતા. કારણ કે તેઓ એક પહાડ પર બનેલા એક સામાન્ય લાકડાના ઘરમાં રહે છે. એટલું જ નહિ પરંતુ આ કરોડપતિ વ્યક્તિના લાકડાથી બનેલા ઘરમાં વીજળી કે પાણીની સુવિધા પણ નથી. માર્સેલ રોજ પોતાના માટે પીવાનું પાણી પહાડ નીચે ઉતરીને લાવતો હતો. ફ્રેન્ચની આ પહાડી પર માર્સેલે પોતાના બીજી 5 કેબીન પણ બનાવેલી હતી.

મિત્રો જો માર્સેલ ઈચ્છે તો એ પહાડની નીચે આખું શહેર વસાવી શકે છે. માર્સેલ પાસે અઢળક પૈસા છે. પરંતુ તેઓ ક્યારેય કોઈને દેખાડતા નથી કે તેવો ખુબ જ ધનવાન છે. તેમના અન્ય ઘરોમાં તેમના મિત્રો અને સગા સંબંધીઓ રહે છે. પરંતુ માર્સેલે ક્યારેય તેમની પાસેથી ભાડું માંગ્યું ન હતું.

મિત્રો માર્સેલ પહાડ પર બનાવેલા તેના લાકડાના ઘરને છોડવા માંગતા ન હતા અને તેના જ કારણે તેની સાથે કોઈ પણ સ્ત્રી લગ્ન કરવા માટે તૈયાર ન હતી. દરેક છોકરી આજના સમયમાં એવું જ ઈચ્છતી હોય છે કે તેનો પતિ ધનવાન હોય. જ્યારે માર્સેલ તો ધનવાન હોવા છતાં પહાડમાં રહેતો હતો અને એક ગરીબ જેવી જિંદગી પસાર કરતો હતો. જેના કારણે કોઈ પણ સ્ત્રી કે છોકરી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર ન હતી.

પરંતુ માર્સેલની જિંદગીમાં અચાનક એક ચમત્કાર થયો અને તેની મુલાકાત એક મહિલા સાથે થઇ. જેનું નામ હતું સેન્ડ્રીન. જે માર્સલથી 21 વર્ષ નાની હતી. સેન્ડ્રીને સૌથી પહેલા વર્ષ 2010 માં માર્સેલના ઘરે ગઈ હતી. સેન્ડ્રીન માર્સેલની જમીન ખરીદવા માંગતી હતી અને તેનો જ પ્રસ્તાવ લઈને ગઈ હતી. પરંતુ  માર્સેલે જમીન વહેંચવાની ના પાડી દીધી.
ત્યાર બાદ સેન્ડ્રીનના મનમાં વિચાર આવ્યો કે તે માત્ર માર્સલની જમીન જ નહિ, પરંતુ બધી જ સંપત્તિ લઇ શકે છે. ત્યાર બાદ સેન્ડ્રીને માર્સેલને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યો અને આશ્ચર્યની વાત તો એ હતી કે એક જ દિવસમાં તે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. માર્સલ સેન્ડ્રીનની પાછળ લગભગ સંપૂર્ણ રીતે પાગલ થઇ ગયા હતા. જેના કારણે એક વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા.

લગ્ન કર્યા બાદ સેન્ડ્રીન પણ માર્સલ સાથે પહાડી પર લાકડાના ઘરમાં રહેવા લાગી. મિત્રો સેન્ડ્રીન અને માર્સલની ઉંમર વચ્ચે ખુબ જ મોટો તફાવત હતો સેન્ડ્રીન માર્સલ કરતા 21 વર્ષ નાની હતી. આ જોઇને અમુક લોકોને એવું લાગતું કે પ્રેમ ખરેખર આંધળો હોય છે. તો અમુક લોકોને શંકા જતી કે સેન્ડ્રીને માર્સલ સાથે માત્ર તેના પૈસા માટે જ લગ્ન કર્યા છે.

પરંતુ લગ્ન બાદ જે થયું તે આનાથી પણ રહસ્યમાય હતું. લગ્નના થોડા સમય બાદ સેન્ડ્રીન પેરીસ પાછી આવી ગઈ. પરંતુ માર્સેલે પોતાના લાકડાના ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. તેમની વચ્ચે જે પ્રેમ પહેલા ખુબ જ ગાઢ લાગતો હતો તે પ્રેમ હવે કોઈને પણ નજર પણ આવતો ન હતો. સેન્ડ્રીન માર્સેલ પાસે મહિનામાં એક વાર આવતી હતી. સેન્ડ્રીનનું કહેવું હતું કે માર્સેલ એક જૂની વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા તેથી તેમની વચ્ચે સમયાન્તરે અંતર આવતું ગયું.

પરંતુ મિત્રો લગ્નના એક વર્ષ બાદ માર્સેલનો રહસ્યમયી રીતે એક કાર અક્સમાત થયો. જેમાં તે મૃત્યુ પામ્યા. તે કારમાં માર્સેલ, સેન્ડ્રીન, ડ્રાઈવર અને સેન્ડ્રીનનો એક મિત્ર બેઠા હતા. તે ચાર કારમાં જતા હતા અને રસ્તમાં અચાનક જ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. જેમાં માત્ર માર્સેલનું જ મૃત્યુ થયું અને બીજા લોકોને આંચ પણ આવી ન હતી.

આ દુર્ઘટના બાદ એવી અફવાઓ ફેલાવા લાગી કે આ દુર્ઘટના નહિ, પરંતુ માર્સલની હત્યા હતી અને તેમાં સેન્ડ્રીનનો જ હાથ હતો. પરંતુ કોઈ પાસે સેન્ડ્રીન ખિલાફ પુરાવા ન હતા જેના કારણે આ કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્સેલના અંતિમ સંસ્કારમાં સેન્ડ્રીન પર ખુબ જ રડી. પરંતુ તેના આંસુ સાચા ન હતા. કારણ કે માર્સેલના મૃત્યુ બાદ સેન્ડ્રીને પોતાનો અસલી રંગ દેખાડ્યો.

મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે માર્સલના ઘરમાં તેના મિત્રો અને સગા સંબંધીઓ ભાડું આપ્યા વગર જ રહેતા હતા. પરંતુ સેન્ડ્રીને કોઈ પણ વાતની પરવાહ કર્યા વગર માર્સેલની પત્ની હોવાના સંબંધથી એવું ફરમાન જાહેર કર્યું કે જે લોકો માર્સેલની જમીન અને મકાનમાં મફતમાં રહે છે, તે મકાન જલ્દી ખાલી કરો.

પરંતુ સેન્ડ્રીનના આ ફરમાન પર લોકો હસવા લાગ્યા. કારણ કે હકીકતમાં માર્સેલ જ્યારે સેન્ડ્રીન સાથે કારમાં ફરવા નીકળ્યા તે પહેલા જ તેમણે પોતાનું વસીયત નામું બનાવી લીધું હતું અને તેમાં તેણે પોતાની જમીન અને મકાન પોતાના મિત્રો અને સગા સંબંધીઓના નામે કરી દીધી હતી.

આ વસીયત વિશે સેન્ડ્રીનને ખબર ન હતી. કદાચ માર્સેલને સેન્ડ્રીનના ઈરાદાઓની ખબર પહેલેથી જ પડી ગઈ હતી. માર્સેલનું મૃત્યુ પણ કાર અકસ્માતમાં સેન્ડ્રીને જ કરાવ્યું હતું. પરંતુ સેન્ડ્રીનની બધી જ મહેનત પર પાણી ફરી ગયું હતું અને જમીન કે પૈસા બંને માંથી કંઈ પણ હાથ ન આવ્યું અને તે નિરાશ થઈને ફરી પેરીસ જતી રહી.

મિત્રો જીવનમાં ક્યારેય પણ લોભ કરવો જોઈએ નહિ. કેમ કે ખોટી રીતે કમાવવામાં આવેલું ધન ક્યારેય પણ ટકતું નથી. જો ધન આવી જાય તો એ ખોટા રસ્તે જ વપરાય જાય છે. મિત્રો તમને આ સત્ય ઘટના પરથી શું શીખ મળી તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તેમજ તમે પણ જો કોઈ આવી સત્ય ઘટના જાણતા હોય તો કોમેન્ટમાં તેનો પણ ઉલ્લેખ કરજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: young woman marriade to old age man
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

લ્યો બોલો… ઘરે લાઈટ અને પંખા રિપેર કરવા આવેલ 50 વરહના આધેડ પર 22 વર્ષની જુવાન જોધ છોકરીનું આવી ગયું દિલ…કરી લીધા લગ્ન અને પછી જે થયું જાણો આ લેખમાં…
Love Story

લ્યો બોલો… ઘરે લાઈટ અને પંખા રિપેર કરવા આવેલ 50 વરહના આધેડ પર 22 વર્ષની જુવાન જોધ છોકરીનું આવી ગયું દિલ…કરી લીધા લગ્ન અને પછી જે થયું જાણો આ લેખમાં…

December 28, 2022
લગ્ન સંબંધોને આજીવન સુખી અને સંપન્ન રાખવા માટે અજમાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહિ થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વિખવાદ… જાણો સુખી થવાનો ફોર્મ્યુલા…
Love Story

લગ્ન સંબંધોને આજીવન સુખી અને સંપન્ન રાખવા માટે અજમાવો આ 5 ટીપ્સ, ક્યારેય નહિ થાય પતિ-પત્ની વચ્ચે ઝગડા અને વિખવાદ… જાણો સુખી થવાનો ફોર્મ્યુલા…

May 10, 2022
પિતૃપક્ષમાં ભૂલથી પણ આ 8 ભૂલો ન કરો, નહિતર નહિ પહોંચે પિતૃઓ સુધી તર્પણ.
Love Story

પિતૃપક્ષમાં ભૂલથી પણ આ 8 ભૂલો ન કરો, નહિતર નહિ પહોંચે પિતૃઓ સુધી તર્પણ.

September 3, 2020
પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ,  એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.
True Story

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

July 27, 2020
એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..
True Story

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

June 3, 2020
લોકડાઉનમાં શાકભાજી અને રાશન લેવા માટે નીકળ્યો હતો યુવાન, દુલ્હન લઈને ઘરે આવ્યો. 
Love Story

લોકડાઉનમાં શાકભાજી અને રાશન લેવા માટે નીકળ્યો હતો યુવાન, દુલ્હન લઈને ઘરે આવ્યો. 

May 2, 2020
Next Post
પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..

પરણ્યાની પહેલી જ રાત્રે થયું કઈક આવું | તેજ દિવસે છોકરી એ આપી દીધા છૂટાછેડા | કારણ જાણીને ચોંકી જશો..

4 વર્ષની છોકરીએ કર્યા 30 વર્ષના છોકરા સાથે લગ્ન | ઘરનાએ પણ આપી પરવાનગી | પાછળ રહેલું છે આ ખાસ કારણ…

4 વર્ષની છોકરીએ કર્યા 30 વર્ષના છોકરા સાથે લગ્ન | ઘરનાએ પણ આપી પરવાનગી | પાછળ રહેલું છે આ ખાસ કારણ...

Comments 2

  1. Nikhil Goyani says:
    6 years ago

    ford se છોકરીયુ

    Reply
    • thakkarnavinbhi says:
      6 years ago

      Gud

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પરણિત પુરુષોની આ 6 ખરાબ આદતો લગ્નજીવન કરી નાખે છે ઝેર જેવું, સુખી થવા જાણો અને છોડો આ ખરાબ આદતો….

પરણિત પુરુષોની આ 6 ખરાબ આદતો લગ્નજીવન કરી નાખે છે ઝેર જેવું, સુખી થવા જાણો અને છોડો આ ખરાબ આદતો….

June 15, 2022
તમારી રાશિ પરથી જાણો કે કોણ તમારા સાચા મિત્ર છે… જણો દરેક રાશિનું સ્વભાવ અને વ્યક્તિત્વ

તમારી રાશિ પરથી જાણો કે કોણ તમારા સાચા મિત્ર છે… જણો દરેક રાશિનું સ્વભાવ અને વ્યક્તિત્વ

December 9, 2018
આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

આ સરકારી સ્કીમમાં માત્ર એક જ વાર કરો રોકાણ, અને મેળવો દર મહિને રોકડા 9000 રૂપિયા… લાભ લેવા માટે જાણો સંપૂર્ણ જાણકારી…

February 15, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.