શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

શું હોય છે પ્રેમિકામાં અને પત્નીમાં તફાવત… આ માહિતી જાણીને દંગ રહી જશો… ભારતમાં છે આવું આવું

મિત્રો આજે અમે તમને બે એવા તફાવત વિશે જણાવશું જે દરેક વ્યક્તિએ ખાસ જણાવો જોઈએ.  કેમ કે દરેક વ્યક્તિના જીવનમાં આ બે માંથી કોઈ એક વસ્તુ હયાત ધરાવતી જ હોય છે. તો આજે અમે તમને જણાવશું પ્રેમિકા અને પત્નીમાં શું શું તફાવત હોય છે. અને બંને તરફથી આપણને સંબંધોમાં કેટલો સહકાર મળી રહી છે. તો ચાલો જાણીએ કે પ્રેમિકા અને પત્નીમાં શું હોય છે તફાવત.

મિત્રો આપણે સામાન્ય રીતે જોઈએ તો પ્રેમિકા એક દિવસમાં તેના પ્રેમી પાસેથી દસ કરતા વધારે વાર i love you સાંભળવા માંગતી હોય છે. પરંતુ લગ્ન બાદ 15-20% પત્નીને તેના પતિ દ્વારા રોજ એકાદ વાર સાંભળવા મળે છે.

પ્રેમિકા હોય તે મોબાઈલમાં વધારે બીજી રહેતી હોય છે. જ્યારે પત્ની ફોનમાં નથી રહી શકતી. કેમ કે પત્ની બન્યા બાદ તેના પર ઘરની મોટાભાગની જવાબદારીઓ હોય છે.

પ્રેમિકા દિવસમાં અનેક વાર ફોન પર તેના પ્રેમી પાસેથી ચુંબન ઈચ્છતી હોય છે. અને પ્રેમી પણ તેને ફોન પર આપતો હોય છે. જ્યારે પત્નીને આ બધી વાતો માટે સમય જ નથી હોતો. લગભગ ખુબ જ પત્નીઓ આ પ્રકારની ફોન પર ડીમાંડ કરતી હોય છે.

પ્રેમિકા એક જ દિવસમાં 3 થી 4 વાર રૂઠી જતી હોય છે એટલે કે રિસાઈ જતી હોય છે. તેને મનાવવા માટે તેનો પ્રેમી પણ ખુબ જ મહેનત કરતો હોય છે. પરંતુ જ્યારે પત્ની રિસાઈ જાય તો તેને મનાવવામાં બે દિવસ થઇ જાય છે. ઘણી વાર તો આપમેળે જ માની જતી હોય છે.

જ્યારે પ્રેમિકાનો જન્મ દિવસ હોય ત્યારે તેનો પ્રેમી આખી રાત જાગતો હોય છે. કેમ કે તેની પ્રેમિકાને તે સૌથી પહેલા બેર્થ-ડે વિશ કરી શકે. પરંતુ લગ્ન બાદ જ્યારે પત્નીનો જન્મ દિવસ હોય ત્યારે પતિ સવારે ઉઠીને વિશ કરતો હોય છે. છતાં પણ પત્ની ખુશ હોય છે.

મોટાભાગની પ્રેમિકા તેના પ્રેમીને જો શોપિંગ માટે લઇ જાય તો કંઈ પણ વિચારતી નથી હોતી અને ખર્ચ કરાવી નાખે છે. જ્યારે પત્ની શોપિંગ માટે જાય તો ઘરની અર્થવ્યવસ્થા પ્રમાણે પોતાના ખર્ચ પર કાબુ રાખે છે.

જ્યારે સ્ત્રી એક પ્રેમિકા હોય છે ત્યારે તેને ખુબ જ પોતાના વખાણ સાંભળવા મળતા હોય છે. પરંતુ જ્યારે પત્ની ગમે એટલી સુંદર કેમ ન હોય પરંતુ તેને ખુબ જ ઓછા પોતાના વખાણ સાંભળવા મળતા હોય છે. છતાં પણ તે પોતાના પતિને પ્રેમ કરતી હોય છે. જ્યારે પ્રેમિકા કોઈ સારો ડ્રેસ પહેરે અને પ્રેમી વખાણ ન કરે તો પણ ઝગડાઓ પણ ચાલુ થઇ જતા હોય છે.

પ્રેમી પ્રેમિકા સાથે બધી જ વાત પોતાનું દિલ ખોલીને કરતો હોય છે છતાં પણ પ્રેમિકા ઘણી વાર તેની વાતોને સમજતી નથી હોતી અને જિદ્દ કરતી હોય છે. જ્યારે પત્નીના કેસમાં ખુબ જ ઓછુ આવું બનતું હોય છે.

પત્ની દરેક સમયે પોતાના પતિનો સાથ નિભાવવા માટે તૈયાર હોય છે. જ્યારે પ્રેમિકાને ઘણી વાર નાની નાની વાતમાં પોતાનો અહમ વચ્ચે આવી જતો હોય છે અને પ્રેમીને છોડી દેતી હોય છે.

જો આપણે જોઈએ તો પ્રેમિકા સાગરના મોજાંની જેમ હોય છે આવે છે અને આપણને ભીના કરીને જતું રહે છે. જ્યારે પત્ની સાગરની ગહેરાઈ જેવી હોય છે. જે શાંત રહે છે અને આખા જીવનભર આપણો અને આપણા પરિવારનો સાથ નિભાવે છે.

તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે પ્રેમિકા સારી કે પત્ની. કોમેન્ટ કરો જરૂર જણાવો……

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ   

Leave a Comment