રસ્તામાં જો કોઈ ભૂત અથવા પ્રેતનો ડર લાગે તો કરો આ ઉપાય, ચપટીમાં દુર થશે દુર.

ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે આ દુનિયામાં ભૂત પ્રેત હોય છે, તો અમુક લોકો એવું પણ માનતા હોય છે કે, ભૂત પ્રેત જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં નથી. તો મિત્રો બાબત બધા જ લોકો માટે પોતપોતાના વિચાર અનુસાર હોય છે, અથવા તો અનુભવના આધાર પર હોય છે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એવી વસ્તુ વિશે જણાવશું જે બધા જ લોકો માટે ઉપયોગી રહેશે. આજે અમે ભૂત અને પ્રેત જેવી ખરાબ આત્માથી બચવા માટેના ઉપાય વિશે જણાવશું. જે ઉપાય એક નાનો અને ખુબ જ સામાન્ય છે. પરંતુ તે ખુબ જ અસરકારક છે.

આજે અમે જે ઉપાય જણાવશું તે ખાસ તો એવા લોકોને વધારે લાગું પડે, જે લોકો મોટાભાગનો સમય ઘરની બહાર જ કાઢતા હોય છે. ઘણા લોકો અલગ અલગ જગ્યા પર ટ્રાવેલ કરતા હોય છે. તેમને ભૂત અને પ્રેત જેવી બુરી શક્તિનો અહેસાસ વધારે થતો હોય છે. કેમ કે રોજ જે લોકોને કામથી નવી નવી જગ્યાઓ પર જવાનું થતું હોય છે. તો ઘણી વાર એવી પણ જગ્યાઓ પર જવાનું બનતું હોય, જ્યાં ભૂત પ્રેત જેવી અસુરી શક્તિઓનો વાસ હોય. અસુરી શક્તિથી બચવા માટે આ ઉપાય ખુબ જ કારગર સાબિત થશે. આગળ જણાવ્યું એ અનુસાર આ ઉપાય ખુબ જ નાનો છે, પરંતુ તે ખુબ જ કારગર છે. તેને તમે અપનાવશો તો તમને ખુબ જ ફિલ થશે. આ ઉપાયમાં તમારે એક કાળા મરીનો દાણો લેવાનો અને જ્યારે તમે ઘરની બહાર નીકળતા હો ત્યારે કાળા મરીનો દાણો મોં માં મુકીને ચાવી જવાનો. તેવું કરવાથી કોઈ પણ નકારાત્મકતા, કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા પર એટેક નહી કરી શકે. કાળા મરી અને મીઠું એ એવી વસ્તુ છે, જે નેગેટીવ વસ્તુને દુર કરી નાખે છે. તે નેગેટીવ વસ્તુ માટે ઝેર સમાન સાબિત થાય છે.

પરંતુ તમારે જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે કાળા મરી સાથે જ રાખવા જોઈએ. તમે બહાર જતા હો અને તમને એવો કોઈ ભૂત પ્રેતનો ડર લાગે તો કાળા મરીનો એક દાનો મોં માં ચાવી લેવો જોઈએ. એટલા માટે જ્યારે પણ તમે બહાર જાવ અથવા કોઈ સુનસાન જગ્યા પર જાવ ત્યારે કાળા મરી દસ ગ્રામ સાથે જ રાખવા જોઈએ. કાળા મરીનો એક દાણો મોં માં ચાવી જવાથી ખોરાક પણ પછી જાય છે. ઘણી વાર મિત્રો આપણા ઘરને પણ નજર લાગી જતી હોય છે અથવા તો નકારાત્મક શક્તિ પણ ઘરમાં ઘુસી જતી હોય છે. તો મિત્રો ઘરમાંથી નકારાત્મક શક્તિને દુર કરવા માટે પણ ઉપાય જણાવશું. જો આપણા ઘરમાં નમક વાળા પાણીથી પોતું લગાવવામાં આવે તો કોઈ પણ નકારત્મક શક્તિ હોય તે જતી રહે છે. મીઠું ખુબ જ કારગર હોય છે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને ભગાવવા માટે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment