આ મંદિરે દર્શન કરવાથી વિઝા ક્યારેય રીજેક્ટ નથી થતા… જાણો આ મંદિર વિશે

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

વિઝા મંદિર…..

🏫 આપણે આજે એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે જાણીને દંગ રહી જશો કે આવું પણ હોય છે. જઈ હા મિત્રો આજે અમે એક એવા મંદિર વિષે જણાવશું અને તે જગ્યા પરની ઘટના જાણીને તમે ખુબ જ ખુશ થશો .

🏫 મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે વિદેશ જવું હોય તો સૌથી મહત્વની વસ્તુ હોય છે વિઝા. કોઈ પણ વ્યક્તિ હોય તેને વિઝા  કઢાવવાનું ટેન્શન ખુબ રહેતું હોય છે. પરંતુ આપણા ભારતમાં એક એવી જગ્યા આવેલી જ્યાં જવાથી લોકોના વિઝા ક્યારેય રીજેક્ટ નથી થતા.

Image Source :

🏫 હૈદરાબાદના ઉસ્માનસાગર તળાવના કિનારે સદીઓ પહેલા બનેલું  વેંકટેશવર ભગવાનનું મંદિર છે. ત્યાં લાખો લોકો આવે છે એક ખાસ રીક્વેસ્ટ લઈને. જી  હા મિત્રો ત્યાં લોકો ખુબ જ ખાસ રીક્વેસ્ટ લઈને આવે તે છે વિઝાની રીક્વેસ્ટ.

🏫  વિઝા બાલાજીનું આ મંદિર વિઝા માટે એક આકર્ષણનું કેન્દ્ર થઇ ગયું છે. અને તે મંદિરની વિઝા માટેની પ્રસિદ્ધિ છે કે ત્યાં બીજા ધર્મના લોકો પણ આવીને દર્શન કરે છે અને વિઝા માટે રીક્વેસ્ટ કરે છે. અને વિઝા બાલાજી ભગવાનનું ચરણામૃત લઈને આવે છે. ત્યાં વિઝાની તમન્ના લઈને આવતા લોકો સાથે પાસપોર્ટ પણ લઈને આવે છે. અને ત્યાં પાસપોર્ટને ભગવાન સામે મુકીને વિઝા માટે રીક્વેસ્ટ કરે છે.

Image Source :

🏫 અને ત્યાં માત્ર પાસપોર્ટ લઈને આવવાથી કામ નથી થતું પરંતુ બીજી પણ એક પ્રોસેસ કરાવી પડે છે. અને ત્યાર પછી જ વિઝા માટેની રીક્વેસ્ટ મંજુર થાય છે. ત્યાં લોકો જાય ત્યારબાદ ત્યાં એક પ્રકારનું પેમ્પલેટ હોય છે તેને મંદિરની બહાર મૂકી દે છે. ત્યાં આવનારા ભક્તો તે પેમ્પલેટ લઇ લે છે તેમાં 1,2,૩,…….4….. એવા ક્રમ લખેલા હોય છે.

🏫 તે ક્રમ પર જેમ જેમ પ્રદક્ષિણા થતી જાય તેમ તેમ ટીક માર્ક કરતા જવાનું હોય છે. મિત્રો જ્યાં આસ્થા હોય છે ત્યાં રીઝનીંગ આપણે નથી આપી શકતા. અને આપણા ભારતીય લોકો ખુબ મોટી શક્તિ છે આસ્થા. એવું નથી કે હાયર એજ્યુકેશન અને આઈ ટી જોબની રીક્વેસ્ટ જ ભગવાનના દરબારમાં જાય છે. પરંતુ પંજાબ અને ભારતભરના ખૂણે ખૂણે થી દરેક સામાન્ય લોકોની પણ રીક્વેસ્ટ ત્યાં જાય છે. અને તેને અપ્રુવ પણ મળી રહે છે.

Image Source :

🏫 પંજાબમાંથી પણ રીક્વેસ્ટ આવે છે અને ત્યાં પણ એપ્રુવ મળે છે. જલંધરથી લગભગ આઠ કિલોમીટર દુર એમ એકવન ઉપર એક નાનું એવું ગામ આવેલું છે. ત્યાં 100 વર્ષ પહેલા શહીદ થયેલા બાબા નેહાલસિંહ ગુરુ દ્વારા માં આવનારા ભક્તોના મોટા મોટા સપના પુરા થાય છે.  તેમાંથી એક માનતા વિઝા મંજુર થઇ જવાની પણ છે.

🏫 પરંતુ ત્યાંની પ્રોસેસ થોડી અલગ છે ત્યાં વિઝા મજુર કરાવવા માટે ચડાવવું પડે છે એરોપ્લેન. આપણને  થોડો આશ્વર્ય થાય પણ ત્યાં રમકડાનું એરોપ્લેન ચડાવવું પડે છે. ત્યાં રમકડાનું પ્લેન ચડાવો અને પછી સાચા પ્લેનમાં બેસીને ઉડી જાવ વિદેશ જવા માટે.

Image Source :

🏫 અને હા એટલા માટે જ તો જલંધર અને તેની પાસે  આવેલું દેવબા સીટીના લગભગ 5 થી 6 લાખ  લોકો ત્યાના એન.આર.આઈ. છે. ખુબ જ જબરું સેટિંગ હોય તેવું લાગે ને આપણને. અને ત્યાં ગુરુદ્વારા પર જે પણ રમકડાનું પ્લેન ચડાવવામાં આવે છે તે નાના બાળકોને રમવા માટે આપી દેવામાં આવે છે. જેને જોઈએ તે બાળકો પણ પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવાનું શરુ કરી દે છે.

🏫 મનમાં સાચી આસ્થા હોય તો દુનિયાની દરેક ખ્વાઇશ પૂરી થાય છે. તેનું આપણને સૌથી સારું ઉદાહરણ જોવા મળે છે વિઝા બાલાજી મંદિર અને એરોપ્લેન ગુરુદ્વારામાં. આપણને એવું લાગે કે ભગવાનની આપણા ભારતીયો પર વિશેષ કૃપા હંમેશા બની રહેલી છે. એટલા માટે આપણને વારંવાર કહેવાનું મન થાય કે OMG.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

1 thought on “આ મંદિરે દર્શન કરવાથી વિઝા ક્યારેય રીજેક્ટ નથી થતા… જાણો આ મંદિર વિશે”

Leave a Comment