અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 નાભી પર અત્તર લગાવો પરિણામ જાણી તમે ચૌંકી જશો …. 💁
💁 અમે આજે એક ખુબ અલગ અને જબરદસ્ત નુસ્ખો બતાવવા જઈ રહ્યા છીએ જેના ફાયદાઓ જાણીને તમે હેરાન રહી જશો અને તેનો ઉપયોગ કરવાથી તમે કરોડપતિ બની જશો. આપણે બધા જાણીએ છીએ કે નાભી પર તેલ લગાવવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. ઘણા બધા લોકો નાભી પર તેલ લગાવતા પણ હોય છે. માત્ર થોડું જ તેલ નાભી પર લગાવવામાં આવે તો તેનાથી તમારી કિસ્મતને તમે ચમકાવી શકો છો અને બની શકો છો ખુબ અમીર વ્યક્તિ. આજે આપણે આ લેખમાં નાભી પર અત્તર લગાવવાથી બદલી જશે તમારી જીવનશૈલી.તો જાણો આગળ.Image Source :
🙇♀️ અત્તરનો ઉપયોગ હિંદુ ધર્મમાં પૂજાપાઠમાં કરવામાં આવે છે અને વ્યક્તિ ખુદને સુગંધિત કરવા માટે પણ અત્તર લગાવે છે. પરંતુ તમને કોઈ પણ દિવસે અથવા રોજ બહાર નીકળો અથવા પોતાના કામ પર જવા માટે નીકળો તેના પહેલા પોતાની નાભી પર અત્તર લગાવવું જોઈએ.
🙇♀️ સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ અત્તર આપણે આપણા ખુદના પૈસાથી ખરીદેલું હોવું જોઈએ. એટલે કે કોઈએ પણ ગીફ્ટમાં આપેલું હોય એવું અત્તર અથવા કોઈની પાસેથી મફતમાં લીધેલું અત્તર હોય તેનો ઉપયોગ નથી કરવાનો. એક નાની એવી અત્તરની બોટલ માત્ર 40 થી 50 રૂપિયામાં આવી જતી હોય છે અને તેનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરી શકો છો.
🙇♀️ જ્યારે પણ સવારે ઉઠો ત્યારબાદ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી આપણે સવારમાં જે રોજીંદા કાર્ય થઇ ગયા બાદ પૂજાપાઠ કરતા હોવ તો તે બધી જ પ્રક્રિયા કરી લેવાની છે. તેના પછી જ્યારે આપણે નાસ્તો ગ્રહણ કરવા બેસીએ તેના પહેલા તમારી નાભી ઉપર થોડું અત્તર લગાવવાનું છે. તે તમે કોઈ પણ રીતે લગાવી શકો છો. આંગળી દ્વારા અત્તરને નાભી પર લગાવ્યા બાદ નાભીના ઉપરના ભાગમાં એક અત્તરનું ટીપું પણ મુકવાનું છે.
👸 હવે આપણે જોઈશું કે કંઈ સમસ્યા માટે કયું અત્તર ઉપયોગમાં લેવું જોઈએ. 👸
🧖♀️ ગુલાબનું અત્તર લક્ષ્મીમાતાને સૌથી વધારે પ્રિય હોય છે. એટલા માટે જો તમને કોઈ ધન સંબંધી સમસ્યા હોય, તમારા પૈસા કોઈ જગ્યા પર અટવાય ગયા હોય, ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતા અથવા મહેનત કરીને પણ તમને કોઈ ધન લાભ ન થતો હોય, વ્યાપાર બરાબર નથી ચાલતો અથવા નોકરીમાં બઢતી ન મળતી હોય તો તેના માટે તમારે ગુલાબનું અત્તર તમારી નાભી લગાવવાનું છે. ઘરમાં જેટલા પણ પરિવારના સભ્યો હોય તે આ ઉપાયને કરી શકે છે.Image Source :
🧖♀️ જો તમારા ઘરમાં ઝગડો હોય તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ અથવા સમાજમાં માન સમ્માન મેળવવા માંગતા હોવ, એશ્વર્યની પ્રાપ્તિ કરવા માંગતા હોવ, લોકો તમારી વાતોને મહત્વ આપે તેવું તમે ઈચ્છતા હોવ તો તેના માટે તમારે ચંદન અથવા મોગરાનું અત્તર નાભી પર લગાવવું જોઈએ.
🧖♀️ કોઈ પણ પ્રકારના અત્તરનો ઉપયોગ તમે આ ઉપાય માટે કરો તે પહેલા તે અત્તરની શીશીને એક વાર ભગવાનના મંદિરમાં જરૂર મુકવી અને પૂજાપાઠ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રયોગને જો રોજ કરવામાં આવે તો તમે ખુબ જ ધનવાન બની શકો છો. તો હવે કોઈ પણ ખાસ કામ માટે જતા હોવ ત્યારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તેનાથી તમને સિદ્ધિ જરૂર મળે છે.Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very nice