આ રાશિનો આવ્યો છે જબરજસ્ત સમય… માર્ચ ૨૦૧૯ સુધી છે તેનો સોનાનો સમય, જાણો આ કઈ રાશી છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🏺 નોંધ – જે લોકો ભારતીય ખગોળીય શાસ્ત્રનું જ્ઞાન અને ગ્રહો અને નક્ષત્રોમાં વિશ્વાસ કરવા વાળા લોકો જ આ આર્ટીકલ વાંચે તેની વિનંતી 🏺

🏺 બીજાની ખુશી આપણા માટે મહત્વની હોય છે પરંતુ પોતાની ખુશીનો ક્યારેય પણ ખ્યાલ ન કર્યો. અલ્ફાજોનો જ અહેમ કિરદાર રહ્યો દૂરીને વધારવામાં, ક્યારેક તે સમજી ન શક્યા અને ક્યારેય અમે તેને સમજાવી ન શક્યા.

🏺 આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રાશીની આજ સુધી ક્યારેય પણ કદર જ નથી કરવામાં આવી. તેનો મતલબ એવો છે કે આ રાશિના જાતકો હંમેશાથી જેના વિશે વિચારતા હોય છે તેની પાછળ પોતાનું બધું જ લુંટાવી દીધું હોય તો પણ તે લોકો આપણી લાગણીની કદર જ નથી કરતા હોતા.

Image Source :

🏺 મિત્રો આજે અમે વાત કરીએ છીએ કુંભ રાશિના લોકોની. આ રાશિના લોકોએ ખુબ દુનિયામાં સહન કર્યું હોય છે. આ રાશિના લોકો બીજાના માટે પોતાનું બધું જ ગુમાવી દે છતાં પણ આ રાશિના લોકોની તે કદર નથી કરતા હોતા.  આ રાશિના લોકોના જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જેની સામે લડવું ખુબ જ અઘરું હોય છે તો પણ તે બધી જ મુશ્કેલીનો સામનો હસતા હસતા કરતા હોય છે. આ રાશિના લોકો કોઈનું પણ દિલ દુભાવા નથી દેતા. પરંતુ ઘણા લોકો આ રાશિના લોકો સાથે ઈર્ષા રાખતા હોય છે.

🏺 દુશ્મનો દ્વારા દેવામાં આવેલી તકલીફ તો કુંભ રાશિના લોકો સહન કરી જ લેતા હોય છે. પરંતુ પોતાના સ્વજનો દ્વારા દેવામાં આવેલું દુઃખ તે સહન નથી કરી શકતા. કુંભ રાશિના લોકો બધા લોકોનું સંભાળે છે પરંતુ તે પોતાની દિલની વાત કોઈની સાથે શેર નથી કરતા અને તે ત્યાં સુધી વાત નથી કરતા જ્યાં સુધી તે માણસોને નથી ઓળખી લેતા.

Image Source :

🏺  કુંભ રાશિના લોકોએ જે સમય નીકળી ગયો હોય તે સમયને ભૂલી જવો જોઈએ અને વારંવાર તેના વિશે ચિંતા ન કરાવી જોઈએ. કેમ કે આ રાશિના લોકો માટે હવે એવો સમય આવી રહ્યો છે કે તેની કિસ્મત ચમકવાની છે. પોતે ધારેલી વસ્તુ પોતાની ઈચ્છા પ્રમાણે થશે. હવે વિચારવાનો સમય નથી પરંતુ હવે કંઈક કરવાનો સમય આવી રહ્યો છે. તે સમય વિષે આગળ જણાવ્યું છે.

🏺 કુંભ રાશિના મોટા ભાગના લોકો ઈતિહાસ બનાવતા હોય છે. કુંભ રાશિના લોકો માટે એક ખુબ ખબર છે કે તે લોકોના જીવનનો હવે ઉદય થવા જઈ રહ્યો છે. આ રાશિના લોકો મોટા ભાગે પોતાની ખુશી બીજાની ખુશીમાં માનતા હોય છે. પરંતુ હવે આવનારો સમય આ રાશિના જાતકો માટે ઘણું બધું સુખદાયક છે. જે જે લોકોની મદદ આજ સુધી કરી તે હવે ધીમે ધીમે તમારી પાસે આવી રહ્યા છે. કેમ કે આ રાશિના લોકો માટે સમય ખુબ જ સારો આવી રહ્યો છે. પરંતુ આપણે પહેલા કુંભ રાશી વિશે થોડી સારી અને વિક વાતો વિશે જાણી લઈએ.

Image Source :

🏺 કુંભ રાશિના લોકો કોઈને ખુબ જ પ્રેમ કરતા હોય અને એક વાર કોઈનો હાથ પકડી લે તો જીવનભર સાથ નથી છોડતા. આ રાશિના લોકો પોતાના જીવન સાથીની નાની નાની વાતોને પોતાના દિલ પર તરત લઇ લે છે અને તેનું ખોટું પણ લાગી આવે છે. જ્યાં પોતાનું નિયંત્રણ જોતું હોય ત્યાં હાલાત બેકાબુ થઇ જતા હોય છે. જે વસ્તુને છોડવા માંગતા હોય તે વસ્તુ છૂટતી નથી અને જે વસ્તુ મેળવવા માંગતા હોઈએ તે વસ્તુ આ રાશિના લોકોથી દુર ભાગતી હોય છે. કુંભ રાશિના લોકોને ખોટું બોલવા સાથે નફતર હોય છે. આ રાશિના લોકોને ઉધાર આપવું કે ઉધાર લેવું પણ પસંદ નથી હોતું.

🏺 કુંભ રાશિની સૌથી સારી વાત એ છે કે આ રાશિના લોકોનું બધું જ ચાલ્યું જાય તો પણ તેનો હોંસલો હંમેશા બુલંદ જ રહે છે. કુંભ રાશિના લોકો ક્યારેય પણ પોતાના લક્ષ તરફ સીધા નથી જતા તે પોતાના લક્ષ માટે આમ તેમ ભટક્યા કરે છે. અને જ્યારે તેને એવું લાગે કે કોઈ તેના લક્ષને છીનવી લેવાનું છે ત્યારે તે લક્ષની તરફ આગળ વધે છે અને તેને ખુબ જ મજબુતીથી આગળ વધારે છે.

Image Source :

🏺 જે લોકોએ આ રાશિના લોકો સાથે દુર્વ્યવહાર કર્યો છે તે લોકોની બધી જ વાતોને ભૂલી જાવ અને હવે પોતાની સફળતા વિશે વિચારવાનો સમય આવી રહ્યો છે. કેમ કે જલ્દી આ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવતા અને મંત્રી શનિદેવ છે. સૂર્યદેવતા અને શનિદેવ જલ્દી તેનું પદ બદલવાના છે અને ત્યારે કુંભ રાશિનો શુભ સમય શરૂ થવાનો છે. ખુબ જ ટૂંક સમયમાં અમુક ગ્રહનો તાલમેલ પણ કુંભ રાશિને ખુબ સારું પરિણામ આપવાના છે. એવું બની શકે કે આગળ સંઘર્ષ કરવો પડ્યો હોય પરંતુ આવનારો સમય આ રાશિ માટે ખુબ જ સારો આવી રહ્યો છે.

🏺 હા મિત્રો 13 ઓગષ્ટથી 29 ઓકટોબરના સમયમાં આ રાશિના જાતકોને નવી ઉપલબ્ધી મળવાની છે. અને 19 નવેમ્બરથી 18 થી લઈને 13 માર્ચ 19 સુધી આ રાશિ માટે ખુબ જ સારા યોગ છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment