છોકરીઓ અને સ્ત્રીઓની આ રહસ્યમય વાત નથી જાણતા કોઈ…. એક વાર પુરુષ જાણી લે તો ખુશીનો પાર નથી રહેતો….
મિત્રો સામાન્ય રીતે વાત કરીએ તો લગભગ છોકરીઓની જિંદગી રહસ્યોથી ભરેલી હોય છે. છોકરી ઘણી વાતો તે પોતાના દિલમાં છુપાવીને રાખતી હોય છે. છોકરીઓ પોતાના જીવનસાથીને ઘણી વાતો નથી જણાવતી જે પુરુષો માટે એક રહસ્ય બની જાય છે અને તેઓ તે વાતને જાણવા માટે દરેક સંભવ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ હકીકતમાં આ એવી વાતો હોય છે જે છોકરીઓ કરવા માંગતી હોય છે, પરંતુ પોતાના સાથીને જણાવી શકાતી નથી હોતી.
પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પુરુષને ખબર પડે કે કોઈ સ્ત્રી તેની સાથે આ વાતો કરવા માંગતી હતી અથવા તો સ્ત્રી તેના માટે કોઈ કાર્ય કરી રહી છે. તો ત્યારે તેની જાણ પુરુષોને થાય તો ખુશીઓથી જુમી ઉઠે છે. આ વાતો છોકરાઓને ખુબ જ પસંદ આવે છે. એટલું જ નહિ છોકરીઓ પણ તે વાત કહેવા કે કરવા માંગતી હોય છે. પરંતુ સામે ચાલીને કહી નથી શકતી. પરંતુ જ્યારે પુરુષ સ્ત્રીની તે વાત સમજી જાય છે ત્યારે તે ખુબ રોમાંચિત અને આનંદિત થઇ ઉઠે છે. તો ચાલો જાણીએ સ્ત્રીઓની એવી રહસ્યમય વાતો જે જાણીને કોઈ પણ પુરુષ રોમાંચિત થઇ ઉઠે છે.
મિત્રો તમે જોયું હશે કે છોકરાઓ હંમેશા એક ઈચ્છા ધરાવતા હોય છે કે પ્રેમની પહેલ છોકરી તરફથી થાય. તો તમને જણાવી દઈએ કે છોકરીઓ પણ પ્રેમની પહેલ કરવા માંગતી હોય છે પરંતુ તે સ્પષ્ટ શબ્દોમાં નથી કરી શકતી. આ ઉપરાંત છોકરીઓ છોકરાની કોઈ વાતના વખાણ કરે તો છોકરાઓ તે સાંભળીને ખુબ જ ખુશ થઇ જતા હોય છે.
પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે અમુક ચાલાક છોકરીઓ પોતાના મતલબ માટે થઈને છોકરાના વખાણ કરતી હોય છે. તેવી છોકરીઓને હકીકતમાં તે છોકરાની કોઈ વાત પસંદ નથી હોતી. પરંતુ તે પોતાનના સ્વાર્થ માટે છોકરાના વખાણ જાણી જોઇને કરતી હોય છે અને તેવી ચાલબાઝ છોકરીઓના ઈરાદા છોકરાઓ ક્યારેય સમય રહેતા સમજી શકતા નથી.
તમને જણાવી દઈએ કે છોકરીઓને પણ છોકરાઓની જેમ પોતાના બોયફ્રેન્ડ કે જીવનસાથી સાથે ફરવું ખુબ જ પસંદ હોય છે. પરંતુ તે આ વાત સામેથી જણાવતી નથી અને હંમેશા એવું જણાવતી હોય છે કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે ફરવા જઈને તેના પર અહેસાન કરે છે.
લગભગ છોકરાઓને નાની અને પાતળી છોકરીઓ ખુબ પસંદ આવે છે. આ વાત છોકરીઓને સારી રીતે ખબર હોય છે. તેથી તે પોતાનું શરીર મેઈનટેઈન કરે છે અને જ્યારે છોકરીના બોયફ્રેન્ડ કે જીવનસાથીને ખબર પડે કે છોકરી તેના માટે પોતાનું શરીર મેઈનટેઈન કરે છે તો તેની ખુશીનું ઠેકાણું નથી રહેતું.
સામાન્ય રીતે છોકરીઓ નબળા હૃદયની હોય છે. તે એક ગરોળી જોઇને પણ ડરી જતી હોય છે. પરંતુ જ્યારે તે પોતાના જીવનસાથીના દમ પર કોઈ સાહસ ભર્યું કાર્ય કરે અને તે વાતની જાણ તેના જીવનસાથીને થાય તો તે દિલથી ખુશીની અનુભૂતિ કરે છે.
અમુક છોકરા અને છોકરીનો પ્રેમ એટલો આગળ વધી ગયો હોય છે કે બંનેએ નક્કી કરી લીધું હોય કે બંને એકબીજા સાથે જ લગ્ન કરશે. પરંતુ છોકરો આ વાત ઘરે કહેતા ડરતો હોય ત્યારે અમુક હોંશિયાર છોકરી કોઈને કોઈ રીતે છોકરાના ઘરે એવો સંદેશ મોકલાવી દે કે તેમનો છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માંગે છે. ત્યાર બાદ છોકરાના ઘરવાળા આ વાત સમજી તેના લગ્ન માટે રાજી થઇ જાય છે. પરંતુ જ્યારે છોકરાને એ વાતની ખબર પડે કે તેના ઘરે સંદેશ પહોંચાડનાર બીજું કોઈ નહિ પરંતુ તેની ગર્લફ્રેન્ડ જ હતી, તો છોકરાની ખુશીનો પાર નથી રહેતો.
છોકરાઓને પોતાની ગર્લફ્રેન્ડ કે પત્ની પોતાના વાળ પ્રેમથી સહેલાવે તે ખુબ જ પસંદ હોય છે અને તમને જણાવી દઈએ કે જ્યારે પણ છોકરી કોઈ છોકરાના વાળ પ્રેમથી સહેલાવે તો તે એવું ઈચ્છતી હોય છે કે તેનો પતિ પણ તેના વાળ તે રીતે સહેલાવે પરંતુ તે વાત છોકરાઓ ક્યારેક સમજી શકતા નથી.
આ ઉપરાંત છોકરાઓને પોતાના પર અધિકાર જમાવે તેવી છોકરીઓ પણ ખુબ પસંદ હોય છે અને એ વાત પણ સત્ય છે કે લગ્ન પહેલા છોકરીઓનો અધિકાર જમાવવાનો સ્વભાવ છોકરાઓને ખુબ જ પસંદ આવે છે. પરંતુ લગ્ન બાદ જો કોઈ સ્ત્રી પોતાના પુરુષ પર અધિકાર જમાવે તો તે પુરુષને બિલકુલ પસંદ નથી આવતું.
તો મિત્રો આ બાબતમાં તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવો…..
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google