શેર બજારમાંથી માલામાલ બનવા માટે આજે જ ખરીદી લો આ બે શેર, કમાણીના થશે ઢગલા… જાણો આ શેર ટાર્ગેટની રકમ અને ટકાવારી…

મિત્રો દરેક લોકો આજે શેર બજારમાં રોકાણ કરવા માંગે છે. આથી તમે પણ કદાચ એવા કોઈ શેરમાં રોકાણ કરવા માંગતા હશો, જેમાં તમને બેગણો ફાયદો થાય. આથી જો તમે આવા કોઈ શેરમાં રોકાણ કરવા માંગતા હો, તો આજે અમે તમને એવા જ બે શેર વિશે જણાવીશું. જે તમને સમય આવે માલામાલ કરી દેશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને વીઆરએલ લોજીસ્ટીકસના શેર એક વર્ષમાં લગભગ 39-55% રિટર્ન આપી શકે છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ એ આ બંને શેરને પ્રોફિટેબીલિટી ગેન અને તેના વિસ્તારની યોજનાની ક્ષમતાઓના આધારે પસંદ કર્યા છે. આ ફર્મ ભારતીય સ્ટેટ બેંકમા 39% અને લોજીસ્ટીકસ કંપનીમાં 55% થી વધે છે.

ભારતીય સ્ટેટ બેંક – ટાર્ગેટ પ્રાઈસ 675 રૂપિયા : બ્રોકરેજ ફર્મને લાગે છે કે, સાર્વજનિક ઋણદાતા પોતાની બેલેન્સ શીટને મજબુત કરવા અને પોતાના રિટર્ન અનુપાતમાં સુધાર કરવામાં સક્ષમ દેખાય છે. તેમાં કહેવામાં આવે છે કે, અન્ડરરાઈટીંગ પર એક મજબુત ફોકસ બનાવી રાખવા પ્રબંધનનું ધ્યાન એક શાનદાર હાઈ ક્વોલીટી લોન પોર્ટ ફોલિયોના નિર્માણ પર રહે છે. જેનાથી ઓપરેટીંગ પરફોર્મસમાં નિરંતર સુધાર આવે છે.

શુક્રવારે SBI નો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 490.70 રૂપિયા પર બંધ થયો છે. આ વર્ષે 7 ફેબ્રુઆરી એ SBIN એ પોતાનો ઓલ ટાઈમ હાઈ 549.00 રૂપિયા પર બનાવ્યો છે. બ્રોકરેજ ફર્મને લાગે છે કે, આ શેર 675 રૂપિયા સુધી પહોંચી શકે છે.

VRL લોજીસ્ટીકસ – ટાર્ગેટ પ્રાઈસ 690 રૂપિયા : મોતીલાલ ઓસવાલે કહ્યું છે કે, VRL લોજીસ્ટીકસની આક્રામક વિસ્તાર યોજનાઓથી વોલ્યુમ ગ્રોથમાં મદદ મળે છે. ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીકસ કંપનીની યોજના આર્થિક વર્ષ 2022 માં 89-100 શાખાઓ અને વિત્ત વર્ષ 2023 માં પણ આટલી જ શાખાઓ ખોલવાની છે.

કંપનીની LTL સેગમેન્ટમાં મજબુત ઉપસ્થિતિ છે. આ કંપની પોતાની બ્રાંચની સંખ્યા વધારવા પર વધુ ધ્યાન આપે છે. અને સતત કંટ્રોલ કરવાથી લઈને સારી સ્થિતિમાં રહે છે. તેની સારી બેલેન્સ શીટ પોઝીશન અને મજબુત કેશ ફલો તેને ભવિષ્યના વિકાસ માટે પોતાની  પુંજીગત વ્યય સંબંધી જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ બનાવશે.

શુક્રવારે VRLL નો શેર 454.80 પર બંધ થયો છે. SBIN ની તેને પણ આ વર્ષે 7 ફેબ્રુઆરી એ 591.90 રૂપિયા ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. બ્રોકરેજ હાઉસએ તેનો ટાર્ગેટ 690 રૂપિયા જણાવ્યો છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment