શનિદેવ સાક્ષાત થશે તમારા પર મહેરબાન… શનિવારના દિવસે આ બે વસ્તુને અને કરો કામ…. પૈસાની નહિ રહે કમી

શનિદેવ સાક્ષાત થશે તમારા પર મહેરબાન…. શનિવારના દિવસે આ બે વસ્તુને અને કરો કામ…. પૈસાની નહિ રહે કમી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દિવસને અલગ અલગ દેવીદેવતા સાથે જોડવામાં આવે છે. અંને દિવસ પ્રમાણે આપણે તેની પૂજા કરીને તેમને ખાસ પ્રસન્ન પણ કરી શકીએ છીએ. તો મિત્રો તેવી જ રીતે શનિદેવને પ્રસન્ન કરવાનો દિવસ એટલે શનિવાર. મિત્રો શનિવારના દિવસે જો તમને અમુક ખાસ વસ્તુ દેખાય તો સમજી જવાનું કે ભગવાન શનિદેવ આપણા પર ખુબ મહેરબાન છે અને તેમની કૃપા પણ આપણા પર બની રહી છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં છે અને તેમનો ન્યાય પણ સચોટ હોય છે. જો શનિદેવ કોઈના કર્મથી પ્રસન્ન થઇ જાય તો વ્યક્તિ માલામાલ તો બની જાય છે. પરંતુ તેના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ટકતી નથી. આ ઉપરાંત જો શનિદેવ તમારા કોઈ ખરાબ કર્મથી ક્રોધિત થઇ જાય તો તે તમારા જીવનમાં સાડેસાતી પણ બેસાડી શકે છે. જે જીવનને દુઃખો અને કષ્ટોથી ભરી દે છે. એવામાં આજે અમે એવા બે સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ. જે શનિવારના દિવસે મળે તો સમજો તમારા પર શનિદેવની કૃપા અસીમ છે અને તમે તે વસ્તુ જોઇને તેનો ઉપાય કરો તો સોને પે સુહાગા જેવું થશે. એટલે કે શનિદેવ અત્યાધિક પ્રસન્ન થશે અને તમારા જીવનમાં કોઈ વાતની કમી નહિ રહેવા દે.

જો શનિવારના દિવસે આ બે વસ્તુ જોવા મળે તો સમજવું કે શનિદેવ તમારા જીવનની દરેક સમસ્યાનું સમાધાન કરવા જઈ રહ્યા છે. શનિદેવ તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી નાખશે. તો ચાલો જાણીએ આખરે તે વસ્તુ કંઈ કંઈ છે અને તે વસ્તુ જોવા મળે તો ક્યો ઉપાય કરવો જોઈએ.

સૌથી પહેલું છે ગરીબ વ્યક્તિ કે કોઈ ભિખારી. મિત્રો શનિવારના દિવસે સવારમાં તમને કોઈ ગરીબ વ્યક્તિ કે ભિખારીના દર્શન થાય તો સમજી લેવું કે શનિદેવ તમારાથી ખુશ છે. ગરીબ કે ભિખારીને તમારે નિરાશ ન કરવા જોઈએ. જેટલું તમે તેને દયાભાવથી દાન કરશો તેટલી જ શનિદેવ તમારા પર કૃપા વરસાવશે. માટે જો શનિવારના દિવસે સવારે તમને કોઈ ગરીબ મળે તો તે તમારું સૌભાગ્ય છે.તેને યથાશક્તિ કંઈકને કંઈક જરૂર દાનમાં આપવું જોઈએ. પૈસા ન આપી શકો તો અનાજ કે કપડા કોઈ પણ વસ્તુનું દાન આપવું. આવું કરવાથી વ્યક્તિને શનિદેવની એટલી કૃપા થાય છે કે તે વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય, એટલું ધન પ્રાપ્ત થાય છે અને રાતોરાત તેની પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે.

ત્યાર બાદ બીજી વસ્તુ છે કાળો કુતરો. શનિવારના દિવસે તમને કોઈ કાળો કુતરો જોવા મળે તો પણ તમારે સમજી જવું કે હવે તમારા પર શનિદેવની અસીમ કૃપા થવા જઈ રહી છે. જે તમને ખુબ જ ધનવાન બનાવશે. જો તમને શનિવારના દિવસે કાળો કુતરો દેખાય તો તેને રોટલી અવશ્ય આપવી અને ત્યાર બાદ તેના માથે હાથ ફેરવવો અથવા હાથ જોડીને “ઓમ શં શનૈચરાય નમ:” મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યાર બાદ તમારી જે પણ મનોકામના હોય તે બોલવી. તેનાથી તમારી દરેક મનોકામના ઝડપથી પૂર્ણ થશે.

આ ઉપાયથી તમારા દરેક ગ્રહોના દોષો પણ ટળી જશે અને ઘરમાં પણ સમૃદ્ધિ આવશે. શનિદેવ તમને વિકાસ તરફ મદદ કરશે અને નવા સંજોગો પણ ઉભા કરશે. જે તમારા ભવિષ્યને સુધારવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

તો આ રીતે જો શનિવારના દિવસે તમને આ બે વસ્તુ દેખાય તો આ ઉપાય કરવા તે વ્યક્તિનું સૌથી મોટું સૌભાગ્ય છે. આ ઉપરાંત શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં “ઓમ શં શનૈચરાય નમ:” અવશ્ય લખજો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Leave a Comment