એક એવો દેશ છે જ્યાં ભગવાન રામના નામની નોટ ચાલે છે… વિશ્વનો બીજા નંબરનો વિકસિત દેશ છે, જાણો આ ગજબના દેશ વિશે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 એક એવો દેશ છે જ્યાં ભગવાન રામના નામની નોટ ચાલે છે. 💁

💵 હેલો મિત્રો આપણા ભારતના ઈતિહાસમાં રામ નામ રચાયેલ છે. રામ ભગવાન કે જેમનું જન્મસ્થાન અયોધ્યા છે. ભારતમાં રામનામ ખુબ જ ચર્ચિત છે અને રામ નામ એ રાજનીતિનો વિષય પણ ભારતમાં જોવા મળે છે. ભારતમાં રામનામની સરકાર પણ બની અને તૂટી પણ ગયેલ છે.

💵 ભગવાન શ્રી રામનો જન્મ ભારત દેશમાં થયો હતો. ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લઈને પોતાની લીલાઓ દેખાડી હતી. આ ભૂમિ પર જ તેમને શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેળવ્યું હતું. ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તે  સંપૂર્ણ અખંડ ભારત વર્ષના રાજા હતા.

Image Source :

💵 હિંદુધર્મમાં રામને ભગવાન માનવામાં આવે છે તેથી ભગવાન રામ બધાના દિલમાં વસેલા છે. આપણા ભારતની ચલણી નોટમાં અશોક સ્થંભ અને સ્વતંત્રતાના લડવૈયા ગાંધીજીને સ્થાન તો મળી ગયું. પરંતુ ભગવાન રામ કે જેમનું મહત્વ ભારતમાં ખુબ વધુ છે છતાં પણ તેમને  ભારતની ચલણી નોટો પર કોઈ સ્થાન મળ્યું નહીં. પરંતુ એક એવો દેશ છે કે જ્યાં રામ નામની ચલણી નોટ ચાલે છે. ભારતમાં શ્રી રામને આટલું માન સમ્માન આપવામાં આવે છે પરંતુ આપણી ભારતની મુદ્રા પર ક્યારેય ભગવાન શ્રી રામનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો.

Image Source :

💵 આમ તો રામરાજ્યની વાતો ભારતમાં થાય છે પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી. પરંતુ એક દેશ એવો છે કે જ્યાં ભગવાન રામના નામની ચલણી નોટ ચાલે છે. આ દેશ યુરોપ મહાદ્વીપનો એક દેશ નેધરલેન્ડ  છે. આ દેશની રાજધાની એમ્સટરડમ છે. તેની ઉત્તર તથા પશ્ચિમ સીમા પર સમુદ્ર સ્થિત છે. દક્ષીણમાં બેલ્જીયમ અને પૂર્વમાં જર્મની છે. નેધરલેન્ડને ક્યારેક હોલેન્ડ પણ કહેવાય છે.

Image Source :

💵 આ ચલણનો ઉપયોગ તે દેશની ગરીબીને દૂર કરવા માટે થાય છે અને હા મિત્રો બીજી વાત એ કે નેધરલેન્ડ ચલણી નોટોના ચલણનુ નામ રામરાજ્ય છે. જેમ ભારતમાં રૂપિયો એ ચલણ કહેવાય છે તેમ અહીં નેધરલેન્ડમાં રામરાજ્ય ચલણ છે.

💵 આ ચલણનું નામ રામરાજ્ય હોવાથી, તે આ પૃથ્વી પર રામરાજ્યને પ્રેરણા આપે છે. આ ચલણી નોટને મહર્ષિ મહેશ યોગી દ્વારા રચાયેલ  સંસ્થા the Global country of wall piece એ ઓક્ટોબર ૨૦૦૨ માં  રચના કરી હતી.

💵 આ સંસ્થા નફા માટેના કાર્યો કરતી નથી. આ સંસ્થા સંપૂર્ણ દુનિયામાં માત્ર શિક્ષા અને શાંતિના પ્રચાર માટેના જ કાર્યો કરે છે અને આજ સંસ્થાએ રામરાજ્ય નામની ચલણી નોટની રચના કરી.

Image Source :

💵 આ ચલણી નોટની વાત કરીએ તો રામ ભગવાનનું ચિત્ર છે અને સાથે  જ આ નોટ પર કામધેનુ અને કલ્પવૃક્ષનું ચિત્ર પણ છે. નોંધનીય વાત એ છે કે અમેરિકાના 35 દેશોમાં આ ચલણી નોટનો ઉપયોગ થાય છે અને આ નેધરલેન્ડને વિશ્વ સંસ્થા દ્વારા રામનામની ચલણી નોટની માન્યતા આપવામાં આવી છે. 1 ની, 10 ની અને 5 ની રામ નામની નોટ અહીં છે અને નેધરલેન્ડમાં આવી લાખો નોટ બજારમાં ઘૂમી રહી છે. અહીં એક રામનામની નોટના બદલે તમને 10 યુરો મળે છે.

શું તમને લાગે છે કે આપણા દેશની નોટ પર પણ ભગવાન શ્રી રામનો ફોટો હોવો જોઈએ ? 

કોમેન્ટ કરો હા, કે  ના…

Image Source :

💵 તો મિત્રો આ હતી ભગવાન રામની ચલણી નોટ કે જે ભારતમાં ચાલવી જોઈએ પરંતુ અન્ય દેશમાં ચાલે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

1 thought on “એક એવો દેશ છે જ્યાં ભગવાન રામના નામની નોટ ચાલે છે… વિશ્વનો બીજા નંબરનો વિકસિત દેશ છે, જાણો આ ગજબના દેશ વિશે..”

Leave a Comment