બાહુબલીના પ્રભાસને આ છોકરીએ મારી દીધી થપ્પડ.. પછી પ્રભાસે કર્યું આવું… જાણો પૂરી માહિતી

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બાહુબલીના પ્રભાસને આ છોકરીએ મારી દીધી થપ્પડ.. પછી પ્રભાસે કર્યું આવું… જાણો પૂરી માહિતી

આજે અમે એક એવી વાત જણાવશું જેના વિશે જાણીને તમે પણ અચરજ પામશો. મિત્રો આપણે બધા બાહુબલીના મહાનાયક પ્રભાસને તો ઓળખીએ જ છીએ. પ્રભાસ એ ખુબ જ સારા એક્ટર છે અને તેમના ફિલ્મ બાહુબલી પછી ખુબ જ તેમનો પ્રભાવ ફિલ્મો માં વધ્યો છે. પરંતુ આજે અમે તમને તેના વિશે એવી એક વાત જણાવશું જે ખુબ જ વિચારવા જેવી વાત છે.

બાહુબલીના મહાનાયક પ્રભાસને તેની એક ફીમેલ ફેને જાહેરમાં જ લાફો મારી દીધો. તો ચાલો જાણીએ શા માટે બાહુબલીના પ્રભાસને તેની ફેને લાફો માર્યો. શું હતું એવું કારણ કે જાહેર માં જ લાફો મારી દીધો. ચાલો જાણીએ એ કારણ ને.

બાહુબલી ફિલ્મની સુપર સફળતા પછી આ વર્ષે ઓગષ્ટ મહિનામાં 15 તારીખના રોજ પ્રભાસની “સાહો” ફિલ્મ રીલીઝ થશે. સાહો ફિલ્મને લઈને દર્શકો ખુબ જ ઉત્સાહમાં જોવા મળે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પ્રભાસ એક્ટિંગ માટે એરપોર્ટ પર હતો અને તે લોસએન્જલસમાં શુટિંગ માટે જઈ રહ્યો હતો. ત્યારે એરપોર્ટ પર જ તેની સાથે એક ઘટના ઘટી. તેમાં પ્રભાસની એક ફીમેલ ફેને જાહેરમાં જ પ્રભાસને ગાલ પર તમાચો મારી દીધો.

પ્રભાસની આ ફેને પ્રભાસને એરપોર્ટ પર જોઇને પોતાના પર કાબુ ગુમાવ્યો હતો અને એટલી હદે ખુશ થઇ ગઈ હતી કે તેણે પ્રભાસને જોતાની સાથે એક લાફો મારી દીધો.

જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેમાં પ્રભાસની ફેન પ્રભાસને જોઇને ખુબ જ ખુશ થઇ જાય છે. તે તેના મિત્રને પ્રભાસ સાથે ફોટો લેવાનું પણ કહે છે અને ખુશીમાંને ખુશીમાં કુદવા લાગે છે. ફોટો પડાવ્યા બાદ પ્રભાસની ફેન પ્રભાસને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ ફીમેલ ફેનનો હાથ પ્રભાસને ગાલ પર થોડો જોરથી વાગે છે.

પ્રભાસની ફીમેલ ફેનનું આવું કર્તવ જોઈને તે કંઈ પણ સમજી ન શક્યો કે કે તેની ફેને આવું શા માટે કર્યું. પ્રભાસ પણ થોડી વાર વિચારમાં પડી જાય છે અને બીજા ફેન સાથે ફોટા પડાવવા લાગે છે.

પ્રભાસ ખુબ જ શરમાળ સ્વભાવના છે. તેમણે કોફી વિથ કરણમાં એવો ખુલાસો કર્યો હતો કે તે જ્યારે પણ પોતાની આજુબાજુ પોતાના ફેનને જુવે તો ખુબ જ શરમાઈ જાય છે. પ્રભાસ એટલા બધા શરમાળ છે કે તે હંમેશા એવું જ ઈચ્છે કે તેની દરેક ફીમેલ ફેન્સ તેને દુરથી જ પ્રેમ કરે તો સારું. તેને પોતાની ફીમેલ ફેન્સની નજીક જવું ગમતું નથી.

પ્રભાસ ખુબ જ સારા એક્ટર છે. તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેમની નામના અને તેના ફેન બાહુબલીની સફળતા પછી ખુબ જ થઇ છે. પ્રભાસ બાહુબલીમાં આવ્યા ત્યાર બાદ હવે એવી જ ખુબ જ રોચક લવ સ્ટોરી ફિલ્મ લઈને આવે છે.  તે ફિલ્મને લઈને પ્રભાસના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

પરતું પ્રભાસને લાફો મારનાર ફીમેલ ફેને ખુબ જ પ્રેમ સાથે માર્યો હતો. કોઈ ગુસ્સો કે આવેશ ન હતો. પ્રભાસની ફીમેલ ફેન પ્રભાસને જોઇને પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શકી અને સ્પર્શ કરવા જતા હાથ થોડો વધારે જોરથી પ્રભાસને ગાલ પર લાગી ગયો હતો. પ્રભાસે પણ કોઈ બીજી પ્રતિક્રિયા આપી ન હતી. પછી પ્રભાસ બીજા ફેન્સ સાથે પણ ફોટા પડાવવા લાગ્યા હતા.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment