માત્ર ૨ જ લાઈનનો આ મંત્ર બનાવી શકે છે તમને રોડપતિમાંથી કરોડપતિ.. જાનો શું છે તેનું રહસ્ય.. આને આજથી જ અચૂક કરો આ ઉપાય..

માત્ર ૨ જ લાઈનનો આ મંત્ર બનાવી શકે છે તમને રોડપતિમાંથી કરોડપતિ.. જાનો શું છે તેનું રહસ્ય.. આને આજથી જ અચૂક કરો આ ઉપાય..

આ મિત્રો આજે તમને એક એવા પ્રયોગ વિશે બતાવવા જાય રહ્યા છીએ જેનાથી આજ પછી પૈસાને લઈને કોઈપણ જાતની સમસ્યા જ નહી રહે. આ પ્રયોગ એટલો અસરકારક છે કે  માત્ર એક વાર શરૂ કરવા માત્રથી જ તેની અસર ચાલુ થવા માંડે છે. તો મિત્રો તે પ્રયોગને જાણવા માટે અ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આજકાલ પૈસાને લઈને કોને સમસ્યા ન હોય ? આજ સૌ કોઈ પૈસા કેમ કમાવવા તેની પાછળ દોટ મુકે છે. હર કોઈ વધુને વધુ  પૈસા કેમ કમાવા એ બાબતે જ વિચાર કરે છે અને દિવસ રાત પોતાની જાતને ઘસી નાખે છે અને પુષ્કળ મહેનત કરે છે.

પરંતુ મિત્રો આજના સમયને જોતા મોંધવારીનો પારો દિવસ રાત વધતો જાય છે. એક તદ્દન સુક્ષ્મ સોઈથી માંડીને જીવન જરૂરિયાતની મોટામાં મોટી વસ્તુના ભાવમાં વધારો થતો જણાય છે. એક ગરીબ કે સામાન્ય પરિવારનો વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમજ તેમના પરિવારજનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તનતોડ મહેનત કરે છે. છતાં પણ મહેનત પ્રમાણે તેને વેતન નથી મળી શકતું અને પરિવારને ખુશ પણ ન કરી શકતો હોય અને અંતે તેને હતાશા જ  હાથ મળે છે.

સમાજમાં આપણે ચોતરફ નજર નાખીએ તો ખ્યાલ આવે  કે ઘણી બધી એવી અમાન્ય ઘટનાઓ ઘટિત થાય છે કે  જેનો વિશ્વાસ કરવો પણ કદાચ અશક્ય બને અને આ ઘટનાને ધ્યાનથી જોવામાં આવે તો આજે તેનો મૂળ પાયો પૈસાની તંગી હોય છે. જીવનમાં પૈસાની તંગીને લીધે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકો પૈસાની તંગી દુર કરવા લોન લેતા હોય છે, તેમજ બીજા પાસેથી પૈસા ઉછીના લેતા હોય છે. પરંતુ  મિત્રો તે પૈસા ચૂકવી નથી શકતો, ત્યારે તે કર્જ માં પૂરી રીતે ડૂબી જાય છે અને તે માણસ માનસિક રીતે  ભાંગી પડે છે.

મિત્રો ઘણી વખત આપણા જીવનમાં એવું પણ બનતું હોય છે કે કંઈ પણ ન કરવા છતાં પણ આપણને લાભ થતો જણાય છે આપણા જીવનમાં સુખસમૃધિ જાણે ભગવાન સ્વયં ચાલીને આપતા હોય એવું લાગે છે.  હવે તમને જે પ્રયોગ જાણવા જઈ રહ્યા છીએ તેને કરવાથી સુખસમૃધિ તમારા તરફ આકર્ષિત થશે. જે લોકો સારી નોકરી મેળવવા માંગે છે, કે કોઈ સારો વ્યાપાર કરવા માંગે છે તે આ પ્રયોગ કરીને તેનો અચુક લાભ લઈ શકે છે

આ પ્રયોગ કરવા માટે તમારે તમારા હાથની મુદ્રા કુબેરમુદ્રા બનાવવાની હોય છે. તમારા હાથ વડે કુબેરમુદ્રા બનાવી જો રોજ સાંજે આ મંત્ર નો જપ કરવામાં આવે તો ધનપ્રાપ્તિના તમામ રસ્તાઓ ખુલવા લાગે છે તેમજ સુખસમૃદ્ધિ વધવા માંડે છે અને ખુશીઓ તમારા તરફ આકર્ષિત થવા માંડે છે.

આ પ્રયોગ માત્ર સાંજના સમયે કરવાનો હોય છે. જ્યારે સૂર્યાસ્ત થય જાય ત્યારબાદ તમારે તમારા ઘરના મંદિર સામે આસન પથારી તેના પર તમારા હાથોની કુબેરમુદ્રા બનાવીને તેમજ કમર સીધી રાખી એકદમ ટટ્ટાર બેસવું. ત્યારબાદ ધ્યાનમાં બેસી આ મંત્રનો જાપ કરવો. “ ઓમ સરસ્વતી ઈશ્વરી ભગવતી માતા  ક્રાં કલીં, શ્રીં શ્રીં મમ ધનં દેહી ફટ સ્વાહા ‘’. માત્ર રોજની ૧૫ મિનિટ બેસીને જો આ મંત્રનો જપ કરવામાં આવે તો ધનની બધી જ સમસ્યાઓ જાણે ગાયબ જ થય જશે. ખાસ કરીને જે લોકો કરીને કર્જમાં ડૂબેલા છે કે જે વ્યાપાર કરે છે તેને આ મંત્રનો ખાસ જપ કરવો જોઈએ જેનાથી તેમની બધી જ સમસ્યાઓ દુર થય શકે છે.

આ મંત્રથી એક માનસિક લાભ પણ થાય છે. આ મંત્ર બોલવાથી તમારા મનની બધી જ ઈન્દ્રીઓ ખુલશે અને દિમાગ તેજ થશે. તમારું માનસિક સંતુલન ખુબ જ સારું બનશે અને નિર્ણય શક્તિ પણ ખુબ જ સારી થશે. એટલા માટે અ મનને શાંતિ પણ આપે છે અને આપણા ઘરમાં ધનવૃદ્ધિ પણ કરાવે છે. તો મિત્રો આ મંત્રનો જાપ રોજ કરવો જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

2 thoughts on “માત્ર ૨ જ લાઈનનો આ મંત્ર બનાવી શકે છે તમને રોડપતિમાંથી કરોડપતિ.. જાનો શું છે તેનું રહસ્ય.. આને આજથી જ અચૂક કરો આ ઉપાય..”

Leave a Comment