રાત્રે સુતા પહેલા ઓશિકા નીચે મૂકી દો આ વસ્તુ, તમારી બંધ કિસ્મતના દરવાજા ખોલી ગરીબીથી આપશે કાયમી છુટકારો… થઈ જશે ધનના ઢગલા..

(આ લેખ ટોટકાને અનુલક્ષીને છે, જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરેંટી લેતા નથી કે અંધશ્રદ્ધા ફેલાવવાના આશયથી નથી લખ્યો, જેની સર્વ વાચક મિત્રોએ નોંધ લેવી.)

આપણે ઘણી વખત એવા નુસ્ખાઓ કરીએ છીએ જેનાથી આપણી કિસ્મત ખુલી જાય. અથવા તો એવા ઉપાય આપણે શોધીએ છીએ તેનાથી આપણું ભવિષ્ય સારું રહે. આવા જ કેટલાક ઉપાયોમાં એક ઉપાય એવો છે જેમાં તમારે તમારા તકિયા નીચે રાત્રે સુતા પહેલા અમુક વસ્તુઓ મુકવાની છે. જે તમને ભવિષ્યમાં અનેક રીતે લાભ આપે છે. ચાલો તો આ વિશે વિગતથી જાણી લઈએ.

જ્યોતિષ શાસ્ત્રમાં અમુક એવી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેની આપણા જીવન પર કોઈ મોટી અસર પડે છે. એ જ રીતે જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સુવે છે તો તેની ઉર્જા સૌથી વધારે ખર્ચ થાય છે. 

સૂતા સમયે વ્યક્તિનું શરીર ઘણી માનસિક અને શારીરિક સ્થિતિ માંથી પસાર થાય છે અને નવા દિવસની શરૂઆત માટે તૈયાર થાય છે. શાસ્ત્રોમાં અમૂક એવી અસરકારક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સૂતા સમયે તકીયા નીચે રાખવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે.એવું માનવામાં આવે છે કે, માથા નીચે રાખવામા આવતો તકિયો તમને રાતો-રાત માલામાલ બનાવી શકે છે. આવો જ્યોતિષાચાર્ય તેમજ વાસ્તુ વિશેષજ્ઞ પાસેથી જાણીએ એ વિશેષ વસ્તુઓ વિશે જે સૂતા સમયે તકીયા નીચે રાખવામા આવે તો ધનની વર્ષા થવા લાગે છે. 

1) મોરનું પીછું:- મોરના પિછાને ઘર માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને ઘણા પ્રકારે આર્થિક લાભ થાય છે. જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે જો તમે સૂતા સમયે મોરનું પીછું તકીયા નીચે રાખો છો તો ધન ધાન્યથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થવા લાગે છે. એવામાં વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે. સવારે ઊઠીને તમે તકિયાના નીચે રાખેલા મોરના પિછાના દર્શન કરો તેનાથી તમને લાભ થાય છે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો.2) તુલસીના પાંદડા:- હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી ઔષધીઓના રૂપમાં પણ કરવામાં આવે છે. જ્યોતિષની માનીએ તો, જો તમે સૂતા સમયે તમારા તકીયા નીચે તુલસીના પાંદડા રાખો તો જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને તમારું મન બધા જ કામોમાં લાગે છે. 

સવારે ઊઠીને જો તમે આ તુલસીના પાંદડા ખાઈ લો છો નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે અને ધનમાં પણ વૃદ્ધિ થાય છે. પરંતુ ક્યારેય તમારે સૂર્યાસ્ત પછી તુલસી તોડવી જોઈએ નહીં.3) લસણની એક કળી:- ધન લાભ માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો અજમાવે છે. જેટલા જલ્દી પૈસા હાથમાં આવે છે એટલા જ જલ્દી જતાં પણ રહે છે. એવું કહેવામા આવે છે કે, તમે સૂતા સમયે જો તમારા તકીયા નીચે એક લસણની કળી રાખશો તો તે સૌભાગ્યનું પ્રતિક બને છે. જ્યોતિષ મુજબ તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનમાં પણ વૃદ્ધિ થાય છે. 

4) 1 રૂપિયાનો સિક્કો:- સૂતા સમયે તકીયા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખવાથી તમને ધન ધાન્યની અસિમ કૃપા થાય છે. સૂતા સમયે તકીયા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખવો અને અને સવારે ઊઠીને તે સિક્કો કોઈ ગરીબને આપી દેવો. સૂતા સમયે આ સિક્કો રાખવાથી ધીરે-ધીરે ધનની સમસ્યા સમાપ્ત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે.5) હળદરનો ટુકડો:- હળદરનો ટુકડો જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહનું કારણ ગણવામાં આવે છે. તેને ભાગ્ય, માન-સન્માન, ધન, વૈભવ, દાંપત્ય જીવનનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. એવામાં જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તો સૂતા સમયે તમારા તકીયા નીચે પીળા કપડામાં હળદરનો ટુકડો બાંધીને સૂવું. 

જો તમે આ વસ્તુઓને સૂતા સમયે તમારા તકીયા નીચે રાખો છો તો, તમને ક્યારેય પણ ધનની અછત થતી નથી અને તમારા જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment