હાર બાદ પાકિસ્તાનના લોકોએ જ પાકિસ્તાનને કહ્યું આવું આવું… વાંચીને હસતા હસતા પેટમાં દુખવા લાગશે.. શેર કરજો

હાર બાદ પાકિસ્તાનના લોકોએ જ પાકિસ્તાનને કહ્યું આવું આવું… વાંચીને હસતા હસતા પેટમાં દુખવા લાગશે.. શેર કરજો

મિત્રો હાલ બધા જ લોકો જાણે છે કે વર્લ્ડકપ મેચ રમાઈ રહી છે. તો હાલ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ વર્લ્ડકપ રમાયો હતો. તેમાં ભારત ખુબ જ શાનદાર રીતે પાકિસ્તાન સામે જીતી ગયું હતું. તો તેવામાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ ખુબ જ તંગી ભર્યા ચાલે છે. તેવામાં પાકિસ્તાનને હરાવીને ફરી એક ભારતના ખેલાડીઓએ સાબિત કરી બતાવ્યું કે ભારત આજે પાકિસ્તાન કરતા સો ગણું આગળ છે.

પરંતુ મિત્રો આજે અમે તમને એક ખાસ વાત જણાવશું. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓ વિશે તેના જ દેશના લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ જ ગંદી કોમેન્ટ કરતા જોવા મળ્યા છે. પાકિસ્તાનના લોકો દ્વારા તેના ખેલાડીઓને ખુબ જ ખરાબ કોમેન્ટ કરીને વગોવ્યા હતા. આવું કરવા પાછળ પાકિસ્તાની લોકોનો હેતુ સાફ હતો કે તેની ટીમ નબળી છે. પરંતુ પાકિસ્તાનના લોકો દ્વારા સોશિયલ મીડિયામાં જે કોમેન્ટ કર્યા છે તે ખુબ અચરજ ભર્યા છે. તો આજે અમે તમને તે કોમેન્ટ્સ વિશે જણાવશું. પાકિસ્તાનના લોકોએ તેના ખેલાડી વિશે કેવી કોમેન્ટો કરી છે.

ભારતના ખેલાડીઓ દ્વારા પહેલો દાવ રમવામાં આવ્યો હતો અને જેમાં ભારતે 336 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનને 212 રન કર્યા હતા. પરંતુ વચ્ચે વરસાદ આવી જવાથી છેલ્લી દસ ઓવર રમી શકાય તેવી સ્થિતિ ન હતી. એટલા માટે ક્રિકેટ બોર્ડના નિયમ મુજબ પાકિસ્તાનની રનરેટ પ્રમાણે ભારતનો વિજયઘોષ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનની હારની વાત સામે આવી ત્યારે પાકિસ્તાનના લોકોએ ખુબ જ ખરાબ કોમેન્ટો પાસ કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ છે.

તેમાં પહેલી કોમેન્ટ કરી હતી શિરાઝ હસને. તેમણે વ્યંગ કરતા એવું જણાવ્યું હતું કે ડોલરનો રેટ અને ભારતના રન્સને કંટ્રોલ કરવા એ આપણા પાકિસ્તાનની બસની વાત નથી. તેણે એવું જણાવ્યું હતું કે ભારતની સામે પાકિસ્તાન ક્રિકેટરોનું કામ નહિ જીતી શકવું. અને પાકિસ્તાન ક્યારેય ડોલર ને નહિ આંબી શકે. આ બે વાત પાકિસ્તાન માટે ક્યારેય શક્ય નહિ બને.

એક અલીના કરીને પાકિસ્તાની છોકરીએ જણાવ્યું જતું ટ્વીટ કરીને કે જો પાકીસ્તાનની ટીમ આ મેચોમાં ભાગ જ ન લેત તો અમે જલીલ પણ ન થયા હોત. આ મહિલાનું કહેવું હતું કે જો પાકિસ્તાન દ્વારા વર્લ્ડકપમાં ભાગ જ ન લેવામાં આવ્યો હોત તો આજે બદામન ન થયા હોત.

અહેમદ કરીને એક પાકિસ્તાની યુવક જણાવે છે કે ઇન્ડિયા તો એવી રીતે પાકિસ્તાનના ખેલાડીને ધોઈ રહ્યું છે જાણે અમે કોહીનુર ચોરી ગયા હોઈએ. આ કોમેન્ટ દ્વારા પણ એવું સાબિત થાય છે કે ત્યાંના લોકોને પણ હવે પોતાના ક્રિકેટ ટીમના ખેલાડી પર ભરોસો નથી રહ્યો અહિયાં તો થોડી જ કોમેન્ટ લખી છે પરંતુ હજુ કોમેન્ટ તમને ફોટા દ્વારા જોવા મળી જશે.

એક કોમેન્ટેટર દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેચ શરૂ થતાની સાથે અલ્લાહ કરે વરસાદ આવી જાય તો સારું, ઈજ્જત તો બચી જાય, આનાથી કંઈ નહિ થાય. તેવું કહીને પાકિસ્તાની ખેલાડીની મજાક ઉડાવે છે.

તો મિત્રો તમે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ જોઈ હતી? તો કોમેન્ટ કરો YES… અને સૌથી વધુ મેચમાં મજા કઈ વખતે આવી એ પણ લખો…

1 thought on “હાર બાદ પાકિસ્તાનના લોકોએ જ પાકિસ્તાનને કહ્યું આવું આવું… વાંચીને હસતા હસતા પેટમાં દુખવા લાગશે.. શેર કરજો”

Leave a Comment