અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
છોકરીઓ જયારે આ 7 ઈશારા કરે છે ત્યારે સમજી લેવું કે તે તમને પસંદ કરે છે પણ કહી નથી શકતી…
આ ઈશારા ક્યાં છે?પહેલા એક જમાનો હતો કે છોકરાઓ જ પોતાના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી શકતા હતા. પણ હવે બદલાતા જમાના સાથે છોકરીઓ પણ પોતાના વિચારો મુક્ત રીતે રજુ કરતી થઇ છે. પોતાની પસંદ અને ના પસંદ વિશે ખુલીને બધાને કહેતી થઇ છે. પણ હજુ પણ સર્વે અનુસાર ૬૫% જેટલી છોકરીઓ એવી જ છે કે જે પોતે હજુ પણ લગ્ન પહેલા પોતાના વિચારો સ્પષ્ટ કરતી નથી હોતી.
તે પોતાની વાત રજુ કરવામાં ખચકાય છે અને કોઈ છોકરો ગમી જાય છે તો પણ તે એ છોકરાને જણાવી નથી શકાતી અથવા તો પોતાના મનના વિચાર કોઈને પણ નથી કહી શકતી. પણ હા, જો કોઈ છોકરો છોકરીને ગમી ગયો હોય તો જરૂર તે પોતાના મોં એ થી ના કહી શકે પણ પોતાના શરીર દ્વારા, પોતાના ઈશારા દ્વારા પોતાના મનની આ વાત જણાવી દે છે. તો ચાલો જાણીએ તે ક્યાં ક્યાં ઈશારા કરે છે.
પ્રથમ ઈશારો એ છે કે જયારે કોઈ છોકરીને કોઈ છોકરો ગમી જાય છે ત્યારે તે વધુ ને વધુ સમય તે છોકરાને આપવાની ટ્રાય કરે છે. છોકરી કોઈ પણ બહાને તેની સામે આવવાની ટ્રાય કરે છે. કોઈ ખાસ કામ ના હોવા છતાં નાની નાની વાત માટે તે છોકરા પાસે આવે છે. જો આવું તમારી સાથે થાય તો માનજો કે છોકરીને તમે પસંદ આવવા લાગ્યા છો.
બીજો ઈશારો એ છે કે નાની નાની વાત પણ તમારી સાથે કેરવાની ટ્રાય કરવા લાગે છે. જો છોકરી સાવ કારણ વગરની લગતી હોય તેવી પણ અને સાવ નાની નાની ચીજ વસ્તુની વાત તમને જણાવે, ક્યારેક ક્યારેક કોઈ પરિવારની કે સ્કુલની વાત પણ જણાવે તો માનજો તે તે તમને તમારા કોઈ ખાસ માને છે.
ત્રીજો ઈશારો એ છે કે તમારી વાત પર તે હળવે હળવે મુસ્કુરાતી હોય અને ક્યારેક શરમાઈને નીચું જોઈ હસી લેતી હોય. આવું મોટાભાગની છોકરીઓ કરતી હોય છે પણ તમને જે છોકરી પસંદ કરતી હશે તેની વાત તમને તરત જ સમજી જશે કે તે ખરેખર તમને પસંદ કરી રહી છે.
ચોથો ઈશારો એ છે કે એ છોકરી તેની અંગત વાત પણ તમને કરતી હોય તો માનજો એ તમને તેના ખાસ માને છે અને તમને પસંદ કરે છે. છોકરીઓ ક્યારેય તેના પસંદના વ્યક્તિ સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે પોતાની અંગત વાત શેર નથી કરતી પણ જો તમારી સાથે તે અંગત વાત શેર કરે છે તો સમજો કે તમને તે પ્રેમ કરવા લાગી છે.
પાંચમો ઈશારો એવો છે કે તે છોકરી તેની ફ્રેન્ડ સાથે વાત કરતી હોય અને જો તમારી વાત એમાં આવી જાય તો તે તરત જ ધીરેથી સ્માઈલ આપી દેતી હોય છે. અને શરમથી પાણી પાણી પણ થઇ જતી હોય છે. પણ જો એની ફ્રેન્ડમાંથી કોઈ ફ્રેન્ડ તમારી ઈન્સલ્ટ કરે તો તરત જ તે તેને ખીજાતી હોય છે અને આવું ના બોલવા કહે છે અને કહે છે કે તે એવો છોકરો નથી.
છઠ્ઠો ઈશારો એ છે કે તે વારંવાર તમારી મદદ લેવાની ટ્રાય કરશે અને વારંવાર તમારી પાસે તેની કોઈ ચીજવસ્તુ ભૂલી જશે અને પાછળથી તે જ વસ્તુ લેવા માટે તમારી પાસે આવશે અને આવ્યા બાદ તમને કહેશે કે સોરી આ વસ્તુ હું ભૂલી જ ગઈ.
ત્યાર બાદ છેલ્લો અને લાસ્ટ ઈશારો એ છે કે તેને જરૂર તમારી દરેક નાની નાની વાત યાદ હશે. ઉદાહરણ તરીકે તમારી બર્થ ડેટ, તમે તેને ક્યારેય આપેલી પેન, ચોકલેટ કે તમારી સાથે કઈ જગ્યાએ બહાર ગયેલી એવી નાની નાની વાત તેને ચોક્કસ યાદ જ હશે.
તો આ 7 ઈશારા એવા છે કે તેનાથી જાની શકાય છે કે છોકરી તમારી પર ફિદા છે અને તમને બેહદ પસંદ કરવા લાગી છે.
આવા જ બીજા પ્રેમ વિશેના આર્ટીકલ વાંચવા માટે લાઈક કરી લો અમારું આ Social Gujarati પેજ તેમાં જઈને નીચે મુજબ સેટિંગ કરી લો એટલે તમને અમારા અવનવા લેખ વારંવાર મળતા રહે.