10 દિવસમાં પૈસા કરી દીધા ડબલ, 10 રૂપિયા વાળા આ શેરે 1 લાખના કરી દીધા સીધા જ 2 લાખ રૂપિયા…. જાણો ઓછા સમયમાં કેટલો નફા વાળો છે આ શેર…

મિત્રો જયારે તમે શેર બજારમાં રોકાણ કર્યું હોય ત્યારે જો તે શેર લાખોમાં તમને નફો કરાવે તો તમારી કિસમત માલામાલ થઇ જાય છે. આજે અમે તમને એક એવા શેર વિશે માહિતી આપીશું જેમાં રોકાણ કરનારે જો 1 લાખ રૂપિયા રોક્યા હશે તો તેના સીધા 10 દિવસમાં 2 લાખ થઇ ગયાં છે. એટલે કે ડબલ નફો તેને માત્ર 10 દિવસમાં મળી રહ્યો છે. તો શું તમે આ શેર વિશે જાણવા માંગો છો તો આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ. 

શેર બજારને ખુબ ઉતર-ચઢાવ થી ભરેલો બીઝનેસ માનવામાં આવે છે. તેમાં કયો શેર ક્યારે રોકાણકારને નીચેથી ઉપર પહોચાડી દે તેનું નક્કી નથી હોતું. કઈક આવો જ કમાલ વાલેસીયા ન્યુટ્રીશન ના શેરે કર્યું છે. આ સ્ટોકે માત્ર 10 દિવસમાં શાનદાર રીટર્ન આપતા પોતાના રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. સોમવારે પણ બીઝનેસ દરમિયાન કંપનીના શેર જોરદાર વધારાની સાથે કામ કરી રહ્યા છે.આટલી વધી ગઈ શેરની કિંમત:- જીવનશૈલી થી સંબંધિત બીમારીઓને રોકવા અને તેને પ્રબંધિત કરવા માટે Multi-Nutrient Beverages ની રિસર્ચ ડેવલપિંગ અને માર્કેટીગ પર કેન્દ્રિત આ કંપનીએ છેલ્લા થોડા દિવસોમાં પોતાના રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. રીપોર્ટ અનુસાર વેલેસીયા ન્યુટ્રીશન શેર, 5 સપ્ટેમ્બર 2022 એ 10.95 રૂપિયા બંધ થયો હતો. પણ વીતેલા માત્ર 10 દિવસમાં આ શેરની વેલ્યુ 21.25 રૂપિયા પહોંચી ગઈ. મતલબ કે આ સ્ટોકે વીતેલા 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે.

52 અઠવાડિયા હાઈ પર શેર વાલેસીયા ન્યુટ્રીશનના શેર જોરદાર તેજી લેતા 52 અઠવાડિયાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયાં છે. આ 10 દિવસના સમય દરમિયાન શેરમાં 94.05 ટકા નો વધારો થયો છે. સૌથી ખાસ વાત એ કે કંપનીના શેરની કિંમતમાં આ ઉછાળો એવો આવ્યો છે કે જયારે બીએસઈની સેન્સેક્સ ઇન્ડેક્સ 0.72 ટકા અથવા 43 અંક તૂટ્યા છે. તેમજ અઠવાડીયાના પહેલા બીઝનેસ દિવસ સોમવારે વાલેસીયા ના શેર 9.99 ટકા ઉછળીને 21.25 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 

એક લાખ બની ગયાં બે લાખ રૂપિયા:- છેલ્લા કારોબારી સત્રમાં વાલેસીયા ન્યુટ્રીશન ના શેર 19.32 રૂપિયા બંધ થયો હતો. જયારે આજે લગભગ 10 ટકા વધીને આ નવા ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. વાલેસીયા ના રોકાણકારો ને થયેલ ફાયદા પ્રમાણે જો 10 દિવસ પહેલા કોઈ રોકાણકાર કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કરે છે તો આજે તે એક લાખ રૂપિયાની કિંમત વધીને 1.94 લાખ રૂપિયા થઇ ગઈ છે. એવામાં માત્ર થોડા દિવસોમાં પૈસા ડબલ થવાથી રોકાણકારો માલામાલ થઇ ગયાં છે.કંપનીનું માર્કેટ કેપ આટલું છે:- વાલેસીયા ન્યુટ્રીશન કંપનીના ઉત્પાદ માં બાઉન્સ સુપરડ્રીંક્સ, અને બાઉન્સ સુપર વોટર વીટામી, સામેલ છે.આ શેરમાં તેજીના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના માર્કેટ કેપ વધીને 11.87 કરોડ રૂપિયા થઇ ગયાં છે. છેલ્લા વિત્ત વર્ષની પહેલી તિમાહી માં 91 સાર્વજનિક શેર ધારકોની પાસે ફર્મમાં 36.12 ટકા અથવા 20.17 લાખ શેર હતા.

છેલ્લી તીમાંહીમાં 12 પ્રમોટરો ની પાસે 63.88 ટકા અથવા 35.67 લાખા શેર હતા. 60 સાર્વજનિક શેર ધારકોની પાસે ફર્મના 2.56 લાખ શેર હતા, જે 2 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત શેર મૂડી ની સાથે 4.60 ટકા ભાગીદારી હતી. આમ આ કંપનીએ માત્ર 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે. જેમાં રોકાણકારો પૈસાની કમાણી કરીને નફો કરી રહ્યા છે. આમ કંપની છેલ્લા 10 દિવસના રોકાણકારો ને માલામાલ કરીને આગળ વધી રહી છે. જેમાં રોકાણકારોને જબરદસ્ત રીટર્ન મળ્યું છે.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment