23 વર્ષની દીકરીના પિતાએ 22 વર્ષની યુવતીને પ્રેમ કર્યો, એક રાત પત્ની સાથે અને એક રાત….

મિત્રો આજે અમે તમને કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમને એવું લાગશે કે સાચે જ આ સમય કળિયુગ છે. કેમ કે આજના સમયમાં એવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેની કલ્પના પણ આપણે નથી કરી શકતા. તો તેવામાં આજના સમયમાં એવી ઘટનાઓને લોકો દ્વારા અંજામ પણ અપાય છે. તો આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે અમદાવાદમાં બનેલી છે. જેમાં એક 23 વર્ષની દીકરીનો 43 વર્ષનો પિતા 22 વર્ષની યુવતીના પ્રેમમાં પડે છે. અને ત્યાર બાદ જે બને છે એ કંઈક અદ્દભુત ઘટના છે. તો ચાલો જાણીએ જાણીએ આખી માહિતીને વિગતવાર.

અમદાવાદમાં અસારવા વિસ્તારમાં રાકેશ સટ્ટોડિયોનામે એક આધેડ રહે છે. જેની ઉંમર 43 વર્ષ છે. તેની સાથે તેની પત્ની. જેની ઉંમર 41 વર્ષ છે અને તેની નામ છે રીના. રીના અને રાકેશે 23 વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેના લગ્નજીવનના ફળ રૂપે તે બંનેને ત્રણ સંતાન પણ હતા. પરંતુ આજથી ત્રણ વર્ષ પહેલા રાકેશની એક યુવતી સાથે મુલાકાત થઇ. જેની ઉમર છે માત્ર 22 વર્ષ હતી. જેનું નામ હતું સ્વાતિ. સ્વાતિ અને રાકેશ બંને એકબીજા મુલાકાત બાદ ફોનમાં વાતચીત કરતા હતા.  પરંતુ લાંબો સમય વાતચીત બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યાર બાદ વાત તેનાથી આગળ વધીને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ થયા હતા. જેના કારણે સ્વાતિ ગર્ભવતી બની હતી. પરંતુ રાકેશે સ્વાતિને ગર્ભપાત કરાવવા માટે કહ્યું. તો સ્વાતિ ઉશ્કેરાઈ ગઈ અને રાકેશને લગ્ન કરવા જણાવ્યું હતું. જો લગ્ન કરીશ તો જ હું ગર્ભપાત કરાવીશ. એવી ધમકી સ્વાતિએ રાકેશને આપી હતી.

આ મુદ્દે રાકેશની પત્ની રીનાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને તેની પ્રેમિકા સાથે લગ્ન પણ કરવાયા હતા. પરંતુ અહિયાં વાતનો અંત નથી આવતો.પરંતુ હવે જે બને છે તે ખુબ જ પેચીદું છે.

પરંતુ આ આખી ઘટના બની એ સમયે રાકેશની 23 વર્ષની દીકરીના લગ્નની તૈયારીઓ  ચાલી રહી હતી. તો આવા સમયે સ્વાતિ રાકેશના ઘરે આવે છે અને રીના ધમકી આપે છે, કે તારો પતિ રાકેશ મારી સાથે લગ્ન નહિ કરે તો તારી દીકરીના જ્યારે લગ્ન થઇ રહ્યા હશે ત્યાં આવીશ અને મંડપમાં બાધની વચ્ચે હું તારા પતિ અને મારા ગર્ભ વિશે જણાવીશ. માર ગર્ભમાં રહેલા બાકના પિતા કોણ છે તેના વિશે બધાને જાહેરમાં કહીશ. તારી અને તારા પરિવારની આબરૂ જશે અને તારી દીકરીના લગ્ન પણ ત્યાં જ તૂટી જશે. સ્વાતિએ જ્યારે રીનાને આ ધમકી આપી ત્યારે રીનાએ તેના પતિ રાકેશ સાથે છૂટાછેડા લઇ લીધા. અને તેના બીજા જ દિવસે રાકેશે તેની પ્રેમિકા રીના સાથે લગ્ન પણ કરી લીધા. પરંતુ સમાજમાં કોઈને જાણ ન થયા તેના માટે રાકેશ, રીના અને સ્વાતિ ત્રણેય એક સાથે રહેવા લાગ્યા. લગ્ન બાદ સ્વાતિએ પણ ગર્ભપાત કરવી નાખ્યો અને રાકેશની દીકરીના લગ્ન પણ થઇ ગયા.

રાકેશ, રીના અને સ્વાતિ ત્રણેય સાથે જ રહેતા માટે, એક રાત રીના સાથે પસાર કરતો હતો તો બીજી રાત સ્વાતિ સાથે. બંનેને એક એક રાત સાથ આપતો હતો. આ બધું શરૂઆતમાં સરખું રહ્યું પરંતુ સમય જતા સ્વાતિએ 181 નંબર એટલે કે મહિલા હેલ્પલાઇન નંબરમાં કોલ કર્યો અને મદદ માંગી હતી. તેમાં સ્વાતિએ જણાવ્યું હતું કે, રાકેશ મને શારીરિક સુખ બરોબર નથી આપી શકતો. જેના કારણે મહિલા હેલ્પલાઇન નંબર 181 માં કોલ કરીને જણાવ્યું હતું.

અભયમ માંથી બિનલ બહેન કરીને હતા તે સ્વાતિના ઘર પર પહોંચ્યા હતા. ત્યારે સ્વાતિએ જણાવ્યું હતું કે, મારે રીનાને સાથે નથી રાખવી, એ જ્યાં સુધી અમારી સાથે છે રાકેશ મને પ્રેમ નહિ કરે. જ્યારે સ્વાતિનું  કાઉન્સેલીંગ કરવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, રાકેશ મારી સાથે રાતે હોય અને જ્યારે અમે ફરાવ જઈએ ત્યારે પણ રીના અમારી સાથે જ હોય છે. પરંતુ જ્યારે રાકેશ અને રીના બંને ફરવા જાય ત્યારે મને નથી લઇ જતા. રાકેશ લગ્ન બાદ મને બરોબર શારીરિક સંતોષ પણ નથી આપી શકતો. અમારા લગ્ન થઇ ગયા બાદ રાકેશ લવ યુ પણ નથી કહેતો. જ્યાં સુધી રીના ઘર નહિ છોડે રાકેશ મને બરોબર પ્રેમ નહિ કરે. પરંતુ ત્યારે કાઉન્સેલર બિનલ બહેન સ્વાતિને સમજાવે છે, કે રાકેશની ઉમર વધારે છે અને આ ઉમરે તને કદાચ શારીરિક સુખ પુરતું ન આપી શકે. માટે હજુ તારી પાસે આખું જીવન છે, રૂ રાકેશ સાથે છૂટાછેડા લઇ લે. કેમ કે રાકેશ તારી અપેક્ષાઓ ક્યારેય પૂરી નહિ કરી શકે. એ સમયે સ્વાતિ છૂટાછેડા લેવા માટે તૈયાર પણ હતી પરંતુ અંત સમયે તેણે ના પાડી દીધી. પરંતુ ત્યારે બિનલ બહેન દ્વારા ત્રણેયને શાંતિથી સમજુતી કરવા માટે જણાવ્યું હતું.

જ્યારે સ્વાતિ રાકેશના પ્રેમમાં હતી અને બંનેના લગ્ન થયા ન હતા, ત્યારે સ્વાતિના માતા-પિતાએ પણ અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમ દ્વારા સ્વાતિએ સમજાવવામાં આવી હતી, પરંતુ એ સમયે સ્વાતિ માની ન હતી. પરંતુ એ જ સ્વાતિએ લગ્ન બાદ રાકેશની પહેલી પત્ની રીનાને ઘરમાંથી કાઢવા માટે મહિલા હેલ્પલાઇન 181 ની મદદ માંગી હતી.

આ ઘટના ખુબ જ ગૂંચવાયેલી છે. જેનો નિષ્કર્ષ કાઢવો ખુબ જ મુશ્કેલ કામ છે. પરંતુ આ બાબત પરથી એવું અવશ્ય સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ અવૈધ સંબંધો બનાવતા પહેલા ભવિષ્ય વિશે અવશ્ય વિચારવું જોઈએ. જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજના સમયમાં લોકો દ્વારા પ્રેમમાં પડીને એવી ભૂલો કરવામાં આવે છે જેનો ઉપચાર મળવો મુશ્કેલ હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment