આવનારા સમયમાં 147 વર્ષ બાદ બનશે આ દુર્લભ યોગ… આ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય…. ખરબ સમયનો થશે અંત….

આવનારા સમયમાં 147 વર્ષ બાદ બનશે આ દુર્લભ યોગ… આ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય…. ખરબ સમયનો થશે અંત….

આજથી આવનારા સમયમાં લગભગ 147 વર્ષ બાદ આ સંયોગ બનવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ મહા અને દુર્લભ યોગ મંગળના રાશિ પરિવર્તનથી બને છે. મિત્રો મંગળના રાશિ પરિવર્તનથી આવનારા સમયમાં અમુક રાશિઓના જાતકો માટે દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ બધી રાશિઓને થશે અને આવશે જીવનમાં કંઈક અલગ જ યોગ. મિત્રો સામાન્ય રીતે મંગલ એક રાશિમાં 57 દિવસ સુધી રહે છે પરંતુ આ વખતે આ સમય વર્ષો સુધી ચાલશે જેનો લાભ દરેક રાશિના જાતકોને ભરપુર મળશે અને બધો સમય ખુબ જ શુભ રહેશે.

મિત્રો મંગળ જ્યારે પણ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો શુભ પ્રભાવ દરેક રાશિમાં જોવા મળે છે. તો આજે અમે જણાવશું કે મંગળના રાશિ પરિવર્તનથી કંઈ રાશિના જાતકોના જીવનમાં કેવો પ્રભાવ પડશે અને કંઈ વસ્તુમાં જાતકે સાવધાની રાખવાની જરૂર છે. તો તમારી રાશિ પર મંગળનો પ્રભાવ જાણવા માટે આ લેખ અવશ્ય વાંચજો.

સૌથી પહેલા મેષ રાશિ વિશે જાણીએ. તો મિત્રો મેષ રાશિનો સ્વામી મંગળ છે. તેથી મંગળના ઉચ્ચ રાશિમાં થતા પરિવર્તનથી આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. નોકરી, વેપાર કે વ્યવસાયમાં આવતી સમસ્યા દુર થશે અને વેપાર ખુબ જ વધશે. આ રાશિના જાતકોને ગુડ ન્યુઝ મળશે. જે લોકો વેપાર ધંધાનો વિકાસ કરવા માંગે છે તેઓ પોતાનો વેપાર વધારી શકાશે, ધનસંબંધી સમસ્યાઓ દુર થશે, નોકરીમાં પદોન્નતિનો યોગ બની રહ્યો છે. તેમજ તણાવ દુર થશે અને સમય આનંદિત રીતે પસાર થશે.

ત્યાર બાદ વૃષભ રાશિની વાત કરીએ તો મંગળનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે મંગળ સૂચનાઓ લાવશે. નોકરી અને વેપારમાં મહેનત કરવાથી ખુબ જ ફાયદો થશે, ભાઈ તેમજ મિત્રો તરફથી મદદ મળશે, ધનલાભ થશે અને દૂરની યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે, તેમજ દરેક સમસ્યાઓ ખતમ થઇ જશે. વૃષભ રાશિના જાતકોએ માત્ર વિવાદોથી બચવાની જરૂર છે.

મિથુન રાશિ માટે મંગળનું ઉચ્ચ રાશિમાં પરિવર્તન થતા આવનારો સમય ખુબ જ શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ પણ મજબુત થશે તેમજ દુશ્મન પણ મિત્ર બની જશે. પરંતુ મિથુન રાશિના જાતકોએ વિવાદોમાં ફસાવવું નહિ, તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું.

કર્ક રાશિ માટે મંગળનું રાશિ પરિવર્તન અમુક બાબતમાં સારો રહેશે. જેમ કે નોકરી ધંધા માટે સારો રહેશે, પ્રેમ સંબંધમાં આવતી સમસ્યા દુર થશે, તેમજ દાંપત્ય જીવનમાં થોડા વિવાદો હશે તો તે દુર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ રાશિના જાતકો માટે મંગળના રાશિ પરિવર્તનના લીધે આવનારો સમય શુભ ફળશે. ખોટા ખર્ચ અને યાત્રાઓની સમસ્યાઓનો અંત આવશે. પારિવારિક જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. સંપત્તિની બાબતમાં સફળતા મળશે, તેમજ ધન સંબંધી સમસ્યાઓ દુર થશે અને આર્થિક સ્થિતિ મજબુત બનશે.

મંગળના પ્રભાવ પર કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ જે યોજનાઓ બનાવી છે તેમાં તેને સફળતા મળશે તેમજ તે યોજનાથી ફાયદાઓ થશે. કન્યા રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભ થવાનનો યોગ બની રહ્યો છે. મંગળનું પરિવર્તન પ્રેમ સંબંધ સારો રહેશે, પરંતુ  મર્યાદામાં રહેવાની જરૂર છે. આ ઉપરાંત લાંબી યાત્રા અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની અવશ્ય રાખવી.

તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન શ્રેષ્ઠ અને ખુશીપૂર્વકનું રહેશે. આવનાર સમય નોકરી અને વેપાર માટે શુભ રહેશે. ધનસંબંધી બાબતોમાં પણ આવનારો સમય સારો રહેશે. પરંતુ તુલા રાશિના જાતકોએ પ્રોપર્ટીમાં ફસાવવાનો યોગ બની રહ્યો છે. તેથી તે બાબતે સાવધાની રાખવી. આ ઉપરાંત ઇલેક્ટ્રિક સામાનને નુકશાન થવાનો કે બગડવાનો પણ યોગ બની રહ્યો છે. તેથી ઇલેક્ટ્રિક સામાનને સાચવીને રાખવો.

વૃષિક રાશિના જાતકોના મોટાભાગના કાર્યો પૂર્ણ થશે. વૃષિક રાશિના જાતકોને નસીબનો સાથ મળી રહ્યો છે તેથી તેઓ જે કાર્યોમાં મહેનત કરશે તે કાર્યમાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરશે, દુશ્મનો પર જીત મળશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવાની જરૂર છે.

ધન રાશિ માટે મંગળનું રાશિ પરિવર્તનનો પ્રભાવ ઠીક ઠીક રહેશે. ધન રાશિના જાતકો માટે આવનારા સમયમાં ખર્ચાઓ વધી શકે છે. પરંતુ સામે પૈસાની બચત પણ થશે, વધારે યાત્રા ન કરવી તેમજ ગુસ્સામાં વિચાર્યા વગર ન બોલવું નહિ, નહિ તો સમસ્યા વધી શકે છે.

મકર રાશિના જાતકો માટે મંગળનું ઉચ્ચ રાશિમાં પરિવર્તન શુભ રહેશે. જેના કારણે  પ્રોપર્ટીની બાબતમાં ફાયદો થશે, માન સમ્માન જરૂર મળશે, પરંતુ તમે વ્યસ્ત રહેશો, જેના કારણે સ્વાસ્થ્ય પર ઓછું ધ્યાન આપી શકો તેવું બની શકે, તેથી સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું, તેમજ વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. આ ઉપરાંત જે લોકો પરણિત છે, તેમના દાંપત્ય જીવનમાં આવનારા સમયમાં ઉતાર ચઢાવ જોવા મળશે.

કુંભ રાશિના જાતકો પર મંગળનો પ્રભાવ આ પ્રમાણે રહેશે. આ રાશિના જાતકોને કામ માટે તેમજ ધંધાર્થે દુરના સ્થળ યાત્રાઓ કરવાનો યોગ બની રહ્યો છે. જેનું શુભ પરિણામ મળશે, કાર્યમાં મહેનત વધારવી પડશે, કામ કરવાની રીતથી લઈને વિવાદો ઉભા થઇ શકે છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ તરફથી મંડળ મળશે. તેમજ સંબંધીઓથી પ્રોત્સાહન પ્રાપ્ત થશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવાની જરૂર છે. આ ઉપરાંત ફાલતું ખર્ચા તેમજ વિવાદો થવાની સંભાવના છે, તેથી તેનાથી દુર રહેવું.

મીન રાશિના જાતકો માટે મંગળ રસ્તો દોરશે અને તેમણે કિસ્મતના ધની બનાવશે અને જેના કારણે તેમની યોજનાઓ સફળ થશે, મિત્રો અને સહયોગીઓ તરફથી લાભ મળશે, દુરના સ્થળે યાત્રા થવાની સંભાવના છે, મીન રાશિના જાતકોની અધુરી ઈચ્છા આવનારા સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત પ્રેમ સંબંધ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ બાબતો સામે આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment