પિતાની ઉમરના એક્ટર સાથે હતું અફેર.. છોકરીનો પગાર હતો 26 હજાર રૂપિયા… પછી શું થયું એ જાણો આ લેખમાં…

મિત્રો આજના સમયમાં બોલીવુડમાં ઘણા એક્ટર અને એક્ટ્રેસ અસંભવ લગ્ન કરી રહ્યા છે. જેમ કે પોતાનાથી ખુબ જ ઓછી ઉમર હોવા છતાં પણ તે એક્ટ્રેસની સાથે અફેર ચાલતું હોય છે. ઘણા કપલ્સ એવા છે જેમાં એક પાર્ટનરની ઉમર બીજા પાર્ટનર કરતા અડધી હોય છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે સૈફ અલી ખાન અને કરીના કપૂર. તેમજ અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે પણ ઉમરનો ઘણો તફાવત છે. આજે બોલીવુડમાં આવી જોડીઓની કોઈ કમી નથી.

પરંતુ હાલમાં જ થોડા સમય પહેલા એક બોલીવુડનો ચહેરો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જેમાં બોલીવુડના મિલિંદ સોમણની ગર્લફ્રેન્ડ વિશે એક સમાચાર સામે આવ્યા હતા. મિલિંદની ઉમર ખુબ જ મોટી છે. પર્ન્રું એવું જાણવામાં આવી રહ્યું છે કે, તેની ગર્લફ્રેન્ડની ઉમર તેનાથી 25  વર્ષ ઓછી છે. તેની ગર્લફ્રેન્ડનું નામ છે અંકિતા કંવર.

કોણ હતી મિલિંદની ગર્લફ્રેન્ડ ? : મિલિંદ એક સમયે ખુબ જ પ્રખ્યાત મોડેલ હતા અને તેમની ફીઝીકલ ફિટનેસ પણ ખુબ જ શાનદાર હતી. પરંતુ હાલમાં મિલિંદ સોમણનું અફેર તેનાથી પણ અડધી ઉમરની છોકરી સાથે ચાલી રહ્યું છે. જે આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યું છે. સુત્રોના આધારે મિલિંદ હલ 51 વર્ષના થયા છે. પરંતુ તેની ગર્લફ્રેન્ડની ઉમર માત્ર ૨૮ વર્ષ છે. તેનો અર્થ એવો થાય કે તે બંનેની ઉમરમાં અડધા કરતા પણ વધારે ફર્ક જોવા મળે છે. પરંતુ એવું પણ સામે આવ્યું હતું કે મિલિંદ અંકિતા સાથે લગ્ન પણ કરવાનો હતો.

મિત્રો અંકિતા એક એરહોસ્ટેસ તરીકે કામ કરી રહી છે. એર હોસ્ટેસની નોકરીમાં અંકિતાનો પગાર 26,000 હજાર રૂપિયા છે. મિલિંદ અને અંકિતા બંને પોતાના ફોટાને સોશિયલ મીડિયામાં શેર કરતા હતા. મિત્રો મિલિંદની ગણતરી આપણા દેશના સૌથી બોલ્ડ મોડેલમાં કરવામાં આવે છે. મિલિંદે પોતાના કાર્યકાળમાં બોલ્ડનેસની બધી જ હદ વટાવી નાખી હતી. એ સમયમાં ખુબ જ પ્રખ્યાત મોડેલ પણ બોલ્ડ સીનથી દુર રહેતા હતા. પરંતુ મિલિંદ કોઈ પણ બોલ્ડ સીન હોય કરવા માટે તૈયાર રહેતો. પરંતુ હાલમાં જ તેની ગર્લફેન્ડ દ્વારા તેને દગો આપવામાં આવ્યો. એવી વાતો પણ સામે આવી હતી.

મિત્રો મિલિંદની ગર્લફ્રેન્ડ અંકિતા ઘણી જ નાની હોવાથી તેઓના સબંધમાં ઘણા ચડાવ ઉતર પણ આવ્યા હતા, પણ અંતે તેઓએ ૨૦૧૮ માં લગ્ન કરી લીધા હતા, એક વખત અંકિતાએ તેના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, હાલ તેની ઉમર ઘણી નાની છે. તે પોતાના જીવનમાં કંઈક બનવા માંગે છે.  પણ આમ જોવા જઈએ તો અંતે આવી બધી અફવાઓને ઉડાડી દઈને તેઓએ ૨૦૧૮ માં લગ્ન કરી લીધા હતા, તેઓના કપલને જોઇને ઘણા લોકોને એવું થાય કે કેવી રીતે તેઓનું જીવન ચાલતું હશે? આટલો બધો ઉંમરનો તફાવત? વગેરે વગેરે.. પણ તેઓ પોતાની રીતે ખુશ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment