મિત્રો આજે અમે તમને ખાસ વાત વિશે જણાવશું. બોન્સાઈ પ્લાન્ટ એક એવો છોડ છે, જેને આજકાલ લોકો ગુડલક ચાર્મ માને છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણે છે કે, આ છોડ દ્વારા વ્યક્તિ કમાણી પણ કરી શકે છે. તો આવો જાણીએ કે તમે કેવી રીતે બોન્સાઈના છોડની ખેતી (How to earn money with Bonsai Plant) કરી કેટલી કમાણી કરી શકો છો અને તે માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે.
આજકાલ લોકો બોન્સાઈના પ્લાન્ટને ઘર સુશોભિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે તથા ગુડલક પણ માને છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર પણ બોન્સાઈના છોડને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તે માટે રાખવાનું કહે છે. એટલું જ નહિ પણ કેન્દ્ર સરકાર બોન્સાઈની ખેતી પર આર્થિક સહાયતા આપે છે. ઉલ્લેખનીય છે કે, આ બિઝનેસને 20 હજાર રૂપિયામાં પણ શરૂ કરી શકાય છે. જો કે, શરૂઆતમાં તમે પોતાની જરૂરિયાત અનુસાર કે મોટા લેવલ પર શરૂ કરો, ત્યાર બાદ પ્રોફિટ એટલે કે નફો અને સેલ એટલે કે વેંચાણ વધવા પર બિઝનેસમાં પણ વધારો થાય છે.
કેટલી થશે આ પ્લાન્ટની કિંમત : આજકાલ આ બોન્સાઈને લકી પ્લાન્ટના રૂપમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ ઘર અને ઓફિસમાં સજાવટ માટે કરવામાં આવે છે. તેના કારણથી આજકાલ બોન્સાઈની માંગ વધારે છે. આજકાલ બજારમાં આ છોડની કિંમત 200 રૂપિયાથી શરૂ કરીને 2500 રૂપિયા સુધી થઈ શકે છે. તે ઉપરાંત બોન્સાઈ પ્લાન્ટના શોખીન લોકો મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર હોય છે.બે પદ્ધતિથી કરી શકો છો બિઝનેસ : પહેલી પદ્ધતિમાં તમે ઓછા રોકાણ દ્વારા બિઝનેસ શરૂ કરી શકો છો. પરંતુ તેમાં તમને થોડો સમય લાગશે કારણ કે બોન્સાઈ પ્લાન્ટને તૈયાર થવામાં ઓછામાં ઓછા બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. તે ઉપરાંત તમે નર્સરીથી તૈયાર પ્લાન્ટ લઈને 30 થી 50 % વધારે કિંમત પર વેંચી શકો છો.
ક્યાં સામાનની રહેશે જરૂર : આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે સાફ પાણી, નદીકાંઠાની માટી, માટીનું કુંડુ કે કાંચનો પોર્ટ, જમીન કે ધાબુ, 100 થી 150 વર્ગ ફૂટ, ચોખ્ખા પથ્થર કે કાચની લખોટી, પાતળો તાર, પ્લાન્ટ પર પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળી. ઉલ્લેખનીય છે કે, તમે નાના પાયે બિઝનેસ શરૂ કરતા હોય તો લગભગ 5 હજાર રૂપિયાનું રોકાણ કરો. જો થોડો સ્કેલ વધારશો તો 20 હજાર રૂપિયા સુધી ખર્ચ થશે.
સરકાર કરશે આટલી મદદ : ત્રણ વર્ષના સમયગાળામાં 240 રૂપિયા પ્લાન્ટની રકમ આવશે, જેમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટ સરકારી સહાયતા મળશે. નોર્થ ઇસ્ટને છોડીને અન્ય ક્ષેત્રોમાં તેની ખેતી માટે 50% સરકાર અને 50% ખેડૂત રોકશે. 50% સરકારી શેરમાં 60% કેન્દ્ર અને 40% રાજ્યની ભાગેદારી થશે. જ્યારે નોર્થ ઇસ્ટમાં 60% સરકાર અને 40% ખેડૂત રોકશે. 60% સરકારી પૈસામાં 90% કેન્દ્ર અને 10% રાજ્ય સરકારના શેર હશે. જિલ્લામાં તેનો નોડલ અધિકારી તમને પૂરી જાણકારી આપશે.થશે 3.5 લાખની કમાણી : જરૂરિયાત અને પ્રજાતિ અનુસાર એક હેક્ટરમાં 1500 થી 2500 છોડ લગાવી શકો છો. જો તમે 3 ગણા 2.5 મીટર પર છોડ લગાવે છે તો એક હેક્ટરમાં લગભગ 1500 પ્લાન્ટ લાગવી શકો છો. તે સાથે જ તમે બે છોડમાં વધેલી જગ્યામાં બીજા છોડ લગાવી શકાવી છો. 4 વર્ષ બાદ 3 થી 3.5 લાખ રૂપિયાની કમાણી થવા લાગશે.
દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર નથી. કારણ કે વાસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે. બીજી ખેતીની સાથે ખેતીની મેડ પર 4 ઘણી 4 મીટર પર વધારે તમે વાસ લગાવો છો તો એક હેક્ટરમાં ચોથા વર્ષથી લગભગ 30 હજાર રૂપિયાની કમાણી થવા લાગશે. તેની ખેતી ખેડૂતનું રિસ્ક ફેક્ટર ઓછું કરે છે. કારણ કે ખેડૂત વાસની વચ્ચે બીજી ખેતી પણ કરી શકો છો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google