આત્મનિર્ભર ભારત રોજગાર યોજના : ભારત સરકારે જાહેર કર્યું ત્રીજું રાહત પેકેજ. મળશે આ લોકો ને સીધો ફાયદો

આપણા દેશની અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે મોદી સરકારે આજ ફરી એક રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે. તેની સાથે જ આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે કોરોનાકાળમાં ઉભરી રહેલા ભારતમાં રોજગારને વધારવા માટે ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ ને લોન્ચ કરી છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પલાયન કરવા વાળા મજદૂરો માટે મોદી સરકારે એક ખાસ પ્રકારનું પોર્ટલ લઈને આવવાની છે. તેનું મકસદ છે નવા રોજગારને પ્રોત્સાહન આપવાનું છે. એ હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે, એટલે કે, જે પહેલા EPFO માં કવર ન હતા તેને આ ફાયદો મળશે. મહીનને 15,000 રૂપિયાથી ઓછી સેલેરી વાળા અથવા 1 માર્ચ 2020 થી લઈને 31 સપ્ટેમ્બર 2020 ની વચ્ચે નોકરી ગુમાવનારા લોકોને તેનો ફાયદો મળશે. આ સ્કીમ 1 ઓક્ટોબરથી લાગુ થશે.

આ યોજના હેઠળ દેશમાં ઝડપથી નોકરીની તકો વધશે. રાહત પેકેજ હેઠળ આત્મનિર્ભર રોજગાર યોજના હેઠળ દેશના સંગઠિત ક્ષેત્રમાં વધુ રોજગાર ઉત્પન્ન થશે. અસંગઠિત ક્ષેત્રને પણ સંગઠિત કરવા માટે કામ થશે. આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ઉપાયોની થશે. રજીસ્ટર્ડ EPFO પ્રતિષ્ઠાન સાથે જોડાનારા કર્મચારીઓને તેનો લાભ પહોંચશે.

 

આવી રીતે મળશે લાભ : સરકાર આવનાર બે વર્ષ સુધી સબસીડી આપશે. જે સંસ્થામાં 1000 સુધીના કર્મચારીઓ છે, તેમાં 12% કર્મચારીઓ અને 12% નિયોક્તા હિસ્સા કેન્દ્ર આપશે. 1000 કરતા વધુ કર્મચારીઓ વાળી સંસ્થાઓમાં કેન્દ્ર કર્મચારીઓના ભાગના 12% આપશે. 65% સંસ્થાઓ તેમાં કવર થઈ જશે.

આ નવા પેકેજ હેઠળ સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાને વિસ્તાર આપી શકે છે. આ સ્કીમ હેઠળ સરકાર નવા કર્મચારીઓ અને કંપનીઓને PF કોન્ટ્રીબ્યુશન પર 10% સબસીડી આપી શકે છે. સુત્રો અનુસાર ઇકોનોમિક ટાઈમ્સે લખ્યું છે કે, GST  માં રજીસ્ટર્ડ કંપનીઓને સરકાર વેજ સબસીડીનો ફાયદો આપી શકે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment