ઐશ્વર્યા રાયે પોતાના લગ્નમાં પહેરી હતી 75 લાખની સાડી. જુઓ ફોટા, સાડીમાં હતી એવીતે શું ખાસ વસ્તુ જેની ખાસિયત જાણી તમારા હોશ ઉડી જશે

મિત્રો બોલીવુડની દુનિયા ખુબજ આકર્ષક છે. તેમજ તેના કલાકાર આજે દરેકના દિલમાં રાજ કરે છે. આ બોલીવુડ સ્ટારમાં એશ્વર્યા રાય બચ્ચન દરેક લોકોના દિલમાં રાજ કરે છે. જયારે તેના લગ્ન થયા ત્યારે કરોડોના દિલ તૂટી ગયા હતા. પણ આ લગ્નનો ઠાઠ પણ લોકો જોઇને ચોકી ગયા હતા. ચાલો તો થોડી ચર્ચા તેના વિશે કરી લઈએ. 

સાઉથ થી લઈને બોલીવુડ માં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી રાજ કરનાર એવી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અમિતાભન બચ્ચનના ઘરની વહુ બની ગઈ છે. તે સમયે તેના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. ચાલો તો આજે અમે તમને તેના લગ્નની સાડી અને વિશેષતા અંગે જણાવી દઈએ. શું તમે તેની કિંમત જાણો છો. જો નહિ તો આ લેખ જરૂરથી વાચી લો. 

તમિલ ફિલ્મ ‘ઈરૂવર’ થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ એશ્વર્યા રાય નું નામ આમ તો ઘણા એક્ટર સાથે જોડાયું છે. ઘણા એક્ટર તો તેના દીવાના હતા. તેની પહેલી નજરે જોઈ તેના સાથી કલાકાર તેના પ્રત્યે આકર્ષિત થઇ જતા.પણ કિસ્મતને કઈક જુદું જ મંજુર હતું. અને તનેં લગ્ન અભિષેક બચ્ચન સાથે થઇ ગયા. 

એશ્વર્યા રાય અને અભિષેકના લગ્ન એક માઈક્રો લગ્ન હતા. તેના લગ્નમાં માત્ર નજીકના સંબંધી જ હાજર હતા. આ દરમિયાન એક્ટ્રેસ ની સાડી ખુબ જ ચર્ચામાં હતી.તેના પણ અસલી સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

એટલું જ નહિ તેને ઘણા બધા હીરાઓ થી બનવવામાં આવી હતી. એશ્વર્યા એ લગ્ન માટે ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી. તેની સાથે તેણે ટ્રેડીશનલ જ્વેલરી પહેરી હતી. ફેશન ડીઝાઇનર નીતા લુલ્લા એ તેનો શાનદાર અટાયર તૈયાર કર્યો હતો. 

બચ્ચનની વેડિંગ સાડી ની કિંમત 75 લાખ રૂપિયા જણાવવામાં આવે છે. આ અત્યાર સુધીની સૌથી મોઘી સાડી છે. અભિષેક ને આ દરમિયાન સફેદ શેરવાની માં જોવામાં આવ્યો હતો. જેમાં અસલી સોનાનું ભરત કરવામાં આવ્યું હતું. 

અભિષેક અને એશ્વર્યા એ 2007 માં લગ્ન કર્યા હતા. જે તે સમયના ભારતના સૌથી મોઘા અને મોટા લગ્ન માંથી એક છે. દીકરાના લગ્નને પિતા અમિતાભ બચ્ચન અને જયાં બચ્ચને ખુબ એન્જોય કર્યા હતા. 

લગ્ન ચાર વર્ષ પછી અભિષેક અને એશ્વર્યા દીકરી આરાધ્યા ના માતા-પિતા બન્યા હતા. અભિષેકે ફિલ્મ ‘ગુરુ દરમિયાન લગ્ન માટે પ્રપ્રોજ કર્યું હતું. આ દરમિયાન બંને ન્યુયોર્ક માં શુટિંગ કરી રહ્યા હતા. 

આ સિવાય જો એશ્વર્યા ની હિન્દી ફિલ્મો સિવાય સાઉથ ના ફિલ્મની વાત કરવામાં આવે તો તેણે ઈરૂવર, Enthiran, રાવન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 

 આમ અભિષેક અને એશ્વર્યા ના લગ્ન તે સમયના સૌથી મોઘા અને મોટા લગ્ન હતા. જેમાં એશ્વર્યા ની સાડી અને જ્વેલરી ખુબ જ ચર્ચામાં રહી હતી. ફિલ્મ એક્ટ્રેસ એશ્વર્યા આજે ખુબ જ સફળ એભિનેત્રી છે. તેમજ પોતાની સુંદરતાના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment