આ છે દેશની સૌથી સસ્તી અને સારી સી.એન.જી કાર, બાઈક જેટલા ખર્ચામાં જ થઈ જાય છે મેન્ટેન… જાણો કિંમત અને માઈલેજ.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આજકાલ પેટ્રોલ વાળી તથા ડીઝલ કાર ચલાવવી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. એવામાં જો તમે પણ કાર ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો તમારી માટે ઈલેક્ટ્રીક અથવા સીએનજી કાર સૌથી બેસ્ટ રહેશે.

સીએનજી કાર પેટ્રોલ અને ડીઝલ કારની તૂલનામાં સસ્તી આવે છે. તેની સાથે જ તેનું મેન્ટેનન્સ પણ સસ્તું હોય છે. ત્યાં જ આ સમયે દેશમાં સીએનજીનો રેટ 73 રૂપિયા કિલોથી ઓછું છે. એવામાં સીએનજી કાર તમારી માટે ખુબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશેની વધુ માહિતી…

મારુતિ સુઝુકી અલ્ટો 800 : મારુતિ સુઝુકી અલ્ટોના છ વેરિયન્ટ બનાવ્યા છે અને તેને બજારમાં લોન્ચ કર્યા છે. તેના દરેક વેરિએન્ટમાં તમને સીએનજીનું ઓપ્શન મળશે ત્યાં જ તેના બુટ સ્પેસની વાત કરવામાં આવે તો તેમાં 177 લીટર સ્પેસ મળશે. મારુતિ સુઝુકીએ આ કારમાં 0.8 લિટરનું એન્જિન આપ્યું છે. જે 48ps ની પાવરમાં 69nm ટાર્ક જનરેટ કરે છે. ત્યાં જ તેના બેઝ વેરિએન્ટની કિંમત 3 લાખ 15 હજાર રૂપિયા છે અને તેના ટોપ મોડલની કિંમત 4 લાખ 82 હજાર રૂપિયા છે.

વેગન આર સીએનજી : મારુતિએ વેગન આરને સીએનજી મોડલમાં સાત ઇંચનો ટચ સ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમ આવી છે. તેની સાથે જ તેમાંથી એન્ડ્રોઇડ ઓટો એપલ કાર પ્લે કનેક્ટિવિટી પણ આપી છે. તેમાં વોલ્વો સ્ટાઈલમાં લાઈટ પણ આપવામાં આવી છે. ત્યાં જ પાછળ આપવામાં આવેલ કાળા રંગનો સીટી પિલર રીયલ વિન્ડો અને ટેગલેટને ટચ કરે છે. બધું મળીને જોઈએ તો નવી વેગેનારની ડિઝાઇન બોક્સિ લુક આપી રહી છે. તમને મારુતિ વેગન આરના સીએનજી  વેરિઅન્ટમાં 1.0 લિટરનું એન્જિન મળશે. જે 5500 rpm પર 68ps નો પાવર અને 2500 rpm પર 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. નવા વેગન આર વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.83 લાખ અને રૂ. 5.89 લાખ છે.

હ્યુન્ડાઇ સેન્ટ્રો : હ્યુન્ડાઇની સેન્ટ્રોમાં તમને સીએનજીનું ઓપ્શન મળી શકે છે. તેના માઇલેજની વાત કરીએ તો તમને 30.48 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપે છે. ત્યાં જ તેની કિંમતની વાત કરવામાં આવે તો તેના બે જ મોડલની કિંમત 4 લાખ 28 હજાર રૂપિયા છે. તેના ટોપ મોડલની કિંમત 6 લાખ 38 હજાર રૂપિયા છે.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 nios : હ્યુન્ડાઇની સૌથી વધુ વેચાતી ગ્રાન્ડ i10  Nios નો અપડેટ વર્ઝન કંપની એપ્રિલ 2020 માં લોન્ચ કર્યું હતું, આ કારમાં કંપનીએ સીએનજીનું ઓપ્શન આપ્યું હતું. હ્યુન્ડાઇ એ આ કારમાં 1.2 લીટરનું એન્જિન આપ્યું છે. જે 62 ps ની પાવર અને 95 Nm noc જનરેટ કરે છે. માઇલેજની વાત કરીએ તો આકાર 20.7 કિલોમીટરનું માઇલેજ આપે છે અને તેની કિંમત 7 લાખ 7 હજાર રૂપિયા છે.

હ્યુન્ડાઇ ઔરા : હ્યુન્ડાઇની પાંચમી જનરેશનની ઓરામાં સીએનજીનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આકાર બીએસપી manak ઉપર આધારિત છે. અને તેમાં તમને 1.2 લીટરનું એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સની સાથે મળશે. જે 83ps નો પાવર અને 114 Nm નો ટોર્ક જનરેટ કરે છે. બીજી તરફ માઈલેજની વાત કરીએ તો આ કાર 25.4 કિલોમીટરનું માઈલેજ આપે છે અને તેની કિંમત 7 લાખ 74 હજાર રૂપિયા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment