અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 એક બાપનો બાળકને સંદેશ…… એકવાર વાંચો આંખોમાં આંસુ આવી જશે…. 💁
👨👦 આજે અમે એક બાપનો બાળક માટે સંદેશ લઈને આવ્યા છીએ જેના વિશે લોકો જાણે તો છે છતાં પણ અત્યારે અજાણ છે. તો ચાલો જાણીએ કે એક બાપ શું હોય છે અને તેની મહાનતા શું હોય છે. આજે અમે જે વિચારો લખીએ છીએ તે તમારા માટે એક મિસાલ બની જશે એટલા માટે આ લેખને આખો વાંચજો. તમારા પિતા પ્રત્યેનો તમારો પ્રેમ જે હશે તેના કરતા 100 ગણો વધી અને તમારી આંખોમાં આંસુ આવી જશે.
👨👦 એક બાપનો સંદેશ દરેક બાળકને નામ.
👨👦 મારા ખભા પર બેઠેલો મારો દીકરો જ્યારે મારા ખભા પર ઉભો થઇ ગયો અને મને જ કહેવા લાગ્યો, “જોવો પપ્પા હું તમારાથી મોટો થઇ ગયો.” ત્યારે મેં કહ્યું, “બેટા આ ખુબસુરત ભ્રમમાં ભલે રહે પણ મારો હાથ પકડી રાખજે. જે દિવસે આ હાથ છૂટી જશે, ત્યારે તારું રંગીન સપનું પણ તૂટી જશે, આ દુનિયા વાસ્તવમાં એટલી હસીન નથી. જો તારા પગના તળિયા નીચે હજુ જમીન નથી. હું તો બાપ છું બેટા ખુબ જ ખુશ થઇ જઈશ જે દિવસે તું મારાથી વાસ્તવમાં મોટો થઇ જઈશ. પરંતુ બેટા તું ખભા પર નહિ જમીન પર ઉભો થઈ જઈશ ત્યારે આ બાપ પોતાનું બધું જ આપી દેશે અને તારા ખભા પર આ દુનિયામાંથી ચાલ્યો જશે.
👨👦 દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું દુઃખ કોઈને કોઈની સાથે શેર કરી જ લે છે. પરંતુ બાપ એક જ છે જે પોતાનું દુઃખ કોઈને નથી જણાવતો. તે તમારા પર ગુસ્સે થઈને ક્યારેક ક્યારેક પોતાના ગુસ્સાને દેખાડી દે છે. પરંતુ ક્યારેય રડીને પોતાના દર્દને કોઈને પણ નથી દેખાડતા. કેમ કે તેને ખબર છે કે તમારા ભવિષ્યની મજબુત કડી તેની હિંમતમાં છે. એટલા માટે તે રડતા નથી. પરંતુ તે રડતા નથી તેનો મતલબ એવો નથી કે તેની આંખોમાં આંસુ નથી. આંસુ તેની અંદર પણ છે પરંતુ તેના હોંસલાનો કોઈ જવાબ નથી.
👨👦 એટલા માટે તમે દુનિયામાં કોઈના વિશે વિચારો કે ન વિચારો, પરંતુ એ બાપ વિશે જરૂર વિચારજો જે ઉભા રહ્યા વગર અને થાક્યા વગર, રડ્યા વગર પોતાની તકલીફ બતાવ્યા વગર ઈશ્વર પાસે તમારી કામયાબીની પ્રાથના કરતા હોય છે. અને એ પણ એટલા માટે કે તે બાપ પોતાનું બધું જ આપીને ચાલ્યો જશે. તારા ખભા પર આ દુનિયામાંથી ચાલ્યો જશે, તારા ખભા આ દુનિયા માંથી ચાલ્યો જશે. …….
👨👦 આ સંદેશને દરેક બાળક સુધી પહોંચાડી દો. એટલે તેને ખબર પડે કે એક બાળક માટે બાપ શું હોય છે. તે પોતાના પ્રેમને બતાવતો નથી પણ સાબિત કરી બતાવે છે. અને તથ્ય હોય તેના પુરાવા નથી હોતા. એટલે આ મેસેજ દરેક બાળક માટે ગુજરાતી ડાયરા તરફથી 2019 ના નવા વર્ષ ની ભેટ ……
જો તમે તમારા પિતા સાથે છો તો પાસે જઈ ને એક હગ કરો અને કહો “I LOVE U PAPPA” અને જો તમે એમનાથી દુર છો તો એક ફોન કરો અને તેમની ખબરઅંતર પૂછો. અને હા, જો કોઈ એવા વ્યક્તિ આ લેખ વાંચતા હોય જે પોતાના માં બાપ સાથે નથી બોલતા કે નારાજ હોય . તો ભાઈ ગુસ્સો છોડો, જિંદગીમાં માં બાપ સિવાય કોઈ મોટું નથી અને છતાય તમને એમ લાગતું હોય તો એ ક્યારેય એમના ઉપકાર તમને ગણાવવા નહિ આવે. માટે બધું ભૂલીને એક નવી શરૂવાત કરો અને એમણે તો એમની ફરજ બજાવી દીધી છે હવે વારો તમારો છે….. એ તમને ક્યારેય નહિ કહે, પણ અમે કહીએ છીએ .. અભાર…
જો તમે તમારા પપ્પાને તમે દિલથી ચાહતા હોવ તો કોમેન્ટ કરો….. “I LOVE U PAPPA”
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી