આટલા અભિનેતાએ અનેક હિરોઈન સાથે અફેર કર્યા હતા, અમુકને જ અસલિયત ખબર હશે, જાણો ક્યાં ક્યાં અભિનેતાઓ છે?

આટલા અભિનેતાએ અનેક હિરોઈન સાથે અફેર કર્યા હતા, અમુકને જ અસલિયત ખબર હશે, જાણો ક્યાં ક્યાં અભિનેતાઓ છે?

મિત્રો બોલીવુડના સ્ટાર અવારનવાર ચર્ચામાં આવતા જ રહેતા હોય છે. પરંતુ આજે અમે અમુક એવા સ્ટાર વિશે જણાવશું જેણે આજે સુધીમાં જેટલી હિરોઈન સાથે કામ કર્યું છે તે બધી જ હિરોઈન સાથે આ સ્ટારો સંબંધો રહી ગયા છે. જે સ્ટાર ખુબ જ મોટા અને ખુબ જ સફળ અભિનેતા છે. પરંતુ તેમણે પોતાના ફિલ્મમાં કામ કરતી બધી જ હિરોઈન સાથે સંબંધો રાખેલા છે. તો ચાલો જાણીએ કોણ કોણ છે આ લીસ્ટમાં શામિલ.

મિત્રો એવું કહેવામાં આવે છે કે બોલીવુડમાં હીરો અને હિરોઈન વચ્ચેના સંબંધોને ખરાબ નથી માનવામાં આવતા. પછી હીરો કે હિરોઈનના લગ્ન થઇ ગયા હોય તો પણ તેમના અવૈધ સંબંધો રહેતા હોય છે. પરંતુ આજે અમે જે હીરો વિશે જણાવશું તે પોતાના ફિલ્મના સેટ પર કામ કરતી હિરોઈન સહીત ત્યાં બીજી કામ કરતી છોકરીઓ પર પણ હાથ અજમાવી ચુક્યા છે. આ બધા જ એક્ટરોની ઉમર આજે 50 વર્ષ ઉપરની છે. પરંતુ તે આજે પણ પોતાની આ આદત છોડી નથી ચુક્યા. તો ચાલો જાણીએ કોણ છે એ હીરો.

આ યાદીમાં સૌથી પહેલું નામ છે ખલનાયક સંજય દત્ત. સંજય દત્ત વિશે આખા બોલીવુડમાં કહેવાય છે કે તેમણે 300 કરતા પણ વધારે છોકરીઓ સાથે રહેલા છે. તેની આ આદતના કારણે ઘણા બધા ફિલ્મ નિર્માતા પરેશાન થઇ ગયા છે. એક વાર ફિલ્મ નિર્દેશક સુભાષ ધાઈ એટલા પરેશાન થઇ ગયા હતા કે તેણે માધુરી દીક્ષિત સાથે એક એગ્રીમેન્ટ કર્યું કરવું પડ્યું હતું. કે તે સંજય દત્તથી શુટિંગ બાદ દુર રહે. બોલીવુડમાં આ એક્ટરની આ ખરાબ આદતથી બધી જ હિરોઈન વાકેફ છે.

ત્યાર પછી બીજું નામ આવે છે સલમાન ખાનનું. સલમાન ખાન પણ આ બાબતમાં ખુબ જ ચર્ચામાં રહ્યા કરે છે. તેમના સંબંધો પણ અનેક હિરોઈન સાથે સામે આવ્યા હતા. સલમાન ખાન ઘણી બધી હિરોઈનને મારવાની બાબતમાં ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. સલમાન ખાન ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ સહીત ઘણી બધી હિરોઈન સાથે સંબંધો રહ્યા છે.

મિત્રો આ લીસ્ટમાં આ નામ જાણીને તમે પણ દંગ રહી જશો. કેમ કે આ એક્ટરની છાપ ખુબ જ સારી છે. પરંતુ તેમનું પણ નામ આ લીસ્ટમાં જોડવામાં આવે છે. આ હીરોનું નામ છે અજય દેવગણ. અજય દેવગણ લગ્ન પહેલા ખુબ જ ચર્ચામાં રહેતા હતા. અજય દેવગણ ફિલ્મના સેટ પર તેની આ આદતના કારણે ખુબ જ ફેમસ હતા. તેમણે ઘણી બધી હિરોઈન સાથે સંબંધો રહ્યા છે.  તેમણે રવિના ટંડન થી લઈને કરિશ્મા કપૂર સાથે પણ સંબંધો રાખેલા હતા એવું મનાય છે.

આ બાબતમાં બદનામ અભિનેતાઓના નામમાં ગોવિંદા પણ ખુબ જ મશહુર રહી ચુક્યા છે. લગ્ન પહેલા તેના સંબંધો ઘણી બધી હિરોઈન અને અન્ય મહિલાઓ સાથે પણ હતા. પરંતુ તેના લગ્ન બાદ તેની પત્નીના કારણે તેમણે આ બધી આદતો છોડવી પડી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન બાદ પણ રાની મુખર્જી સાથે ગોવિંદાના સંબંધો રહ્યા હોવાનું સંભળાયું હતું.

હવે જે અભિનેતાનું નામ આવે છે તેને આજે ભારતના દેશ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો એ એક્ટરના લગ્ન પહેલા અવૈધ સંબંધો ખુબ જ રહ્યા છે. તેમનું નામ તેના લગ્ન પહેલા રવિના ટંડન થી લઈને શિલ્પા શેટ્ટી સુધી જોડવામાં આવતું હતું. તે હીરોનું નામ છે અક્ષય કુમાર. હા મિત્રો અ બાબતમાં અક્ષય પણ ખુબ જ ચર્ચામાં રહ્યા છે. પરંતુ તેના લગ્ન બાદ તેના કોઈ પણ સંબંધ નવો સામે આવ્યો નથી. કેમ કે તેની પત્ની ટ્વિંકલ ખન્ના ખુબ જ ચુસ્ત છે. એટલા માટે અક્ષય કુમારે લગ્ન બાદ પોતાની આ આદતને છોડવી પડી.

તો મિત્રો આ હતા એ પાંચ એક્ટર જે પોતાના આ શોખને કારણે ખુબ જ ચર્ચામાં રહ્યા છે. તો મિત્રો કોમેન્ટ  આમાંથી તમને સૌથી વધુ અફેર કરનાર અભિનેતા કોણ લાગે છે? કોમેન્ટ કરીને જણાવો..

 

Leave a Comment