Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ 5 ખુબ જ હેલ્થી હોટ ડ્રીંક જરૂરથી પીવો, ચાના બદલે આ ડ્રીન્કસ પીવો, ચાની આદત છૂટી જશે.

Social Gujarati by Social Gujarati
July 12, 2020
Reading Time: 1 min read
0
આ 5 ખુબ જ હેલ્થી હોટ ડ્રીંક જરૂરથી પીવો,  ચાના બદલે આ ડ્રીન્કસ પીવો, ચાની આદત છૂટી જશે.

મિત્રો, ડ્રીંકની વાત આવે એટલે સ્વાભાવિક છે કે ઠંડુ અને ગરમ બંને પ્રકારના ડ્રીંક આંખ સામે આવવા લાગે છે. તેમાં પણ અત્યારના સમયને જોતા માણસે ઠંડા કરતા પણ ગરમ ડ્રીંક પીવું ખુબ જ ફાયદાકારક છે. કારણ કે, હાલ કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવા સમયે શરીરમાં ઇમ્યુનિટી પૂરી પાડવા માટે ઉકાળા કે ગરમ પાણી પીવાની કે ગરમ પાણીના કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આજે અમે તમને એવા ડ્રીંક વિશે વાત કરીશું જે પીવાથી તમારા શરીરમાં એક એનર્જી ઉત્પન્ન થઈ જશે. તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. આ એવા ડ્રીંક છે જેને તમે ખુબ જ સરળતાથી ઘરે જ બનાવી શકો છો. જો તમે પણ આ ડ્રીંક વિશે જાણવા માંગતા હો તો અંત સુધી આ લેખ જરૂરથી વાંચી જુઓ.

બેસનનો શીરો : જ્યારે પણ તમને આળસ કે થાક અનુભવો છો, ત્યારે તમે આ ડ્રીંક try કરી શકો છો. આ શીરો બનાવવા માટે એક જાડું વાસણ લઈ લો. પછી તેમાં અડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દોઢ ચમચી જેટલો ચણાનો લો નાખો. એટલે કે બેસન નાખી દો. બેસન નાખ્યા બાદ તેને સતત હલાવતા રહો. ત્યાર પછી તેમાં 4-5 મોટી બદામ નાખી દો. આ બધું નાખ્યા બાદ તેને 3-4 મિનીટ સુધી હલાવતા રહો. જ્યાં સુધી બેસનનો રંગ બદલે નહિ ત્યાં સુધી તેને શેકી લો. હવે જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે પછી તેમાં એક મોટો ગ્લાસ દૂધ નાખી દો અને એક ચમચી જેટલી ખાંડ નાખી દો. ચપટી જેટલું મરીનો પાવડર પણ નાખી દો. ત્યાર પછી તેને 2 મિનીટ સુધી ચડવા દો. તમે સતત હલાવતા રહો અને હવે ગેસ બંધ કરી દો. બેસનનો શીરો ખુબ જ હેલ્થી છે. તે શરદીમાં પણ રાહત આપે છે. આ સિવાય તમારી ઇમ્યુનિટી પણ વધારે છે. જો તમને કામ પર જવાની ઉતાવળ હોય તો બેસનના શીરાનું સેવન કરીને પણ જઈ શકો છો.આયુર્વેદિક વિન્ટર ચા : જો તમે પોતાનું વજન ઓછું કરવા માંગતા હો, તો આ ચા પીવાનું શરૂ કરી દો. મોટાભાગે લોકો ગ્રીન-ટી પીવે છે વજન ઓછું કરવા માટે. પરંતુ એકવાર આ આયુર્વેદિક વિન્ટર-ટી જરૂરથી ટ્રાય કરો. તેને બનાવવી ખુબ જ સહેલી છે. તેને બનાવવા માટે એક વાસણમાં પ્રથમ 1 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દો. પછી તેમાં 5-5 આદુના ટુકડા નાખો. એક એલચી, એક કટકો તજ નાખો. થોડા ફુદીનાના પાન નાખી દો. પછી તેને ઉપરથી ઢાંકી દો અને 10 મિનીટ સુધી માધ્યમ તાપે ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ગાળી લો. તેને એક વાસણમાં ભરી દો. હવે તેમાં થોડો લીંબુનો રસ અને એક ચમચી જેટલું મધ નાખી મિક્સ કરી નાખો. જો તમારું વજન વધારે હોય, એસીડીટી થતી હોય, ડાયાબિટીસ હોય, તો તમારે જરૂરથી આ ડ્રીંક ટ્રાય કરવું જોઈએ.

પીનટ હોટ ચોકલેટ : જો મિત્રો તમને ચોકલેટ પસંદ છે અને તેને જ જો તમારા ડ્રીંકમાં સામેલ કરવામાં આવે તો કેવી મજા અવી જાય. આ ડ્રીંક બનાવવા માટે પ્રથમ તો એક વાસણ લઈ તેમાં એક લીટર જેટલું દૂધ નાખો. હવે તેમાં એક ચમચી જેટલો કોકો પાવડર નાખો, ત્યાર પછી તેમાં એક ચમચી જેટલો પીનટ બટર પાવડર નાખો અને થોડું તજ નાખો. હવે ગેસ પર ઉકળવા દો, તેને સતત હલાવતા રહો, થોડીવાર ઉકળ્યા બાદ તેને એક બોટલમાં ભરી લો. હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી દો. પિતા પહેલા તેને સારી રીતે મિક્સ કરી નાખો. આમ તમારી પીનટ હોટ ચોકલેટ તૈયાર છે. આ ખુબ જ હેલ્થી હોવાથી તે તમને પ્રોટીન પૂરું પાડે છે. આ ચોકલેટ મગજ તેમજ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.વેજી ડીલાઈટ : આ ડ્રીંક બનાવવા માટે તમારે એક વાસણમાં અડધા લીટર જેટલું પાણી લઈ તેને ગરમ કરવા માટે મૂકી દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં 2 લવિંગ નાખો, ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલ ગાજર નાખો, પછી તેમાં ઝીણી સમારેલી ફણસી નાખો, પછી તેમાં વટાણા નાખો. આ સિવાય તમે તેમાં તમારી પસંદની બીજી સબ્જી પણ નાખી શકો છો. પછી તેમાં થોડું મીઠું, અને થોડો મરીનો પાવડર નાખી દો. હવે તેને ઢાંકી દો અને 7 થી 8 મિનીટ સુધી ચડવા દો. હવે ગેસ બંધ કરી દો. તેને એક ગ્લાસમાં કાઢી લો. ત્યાર બાદ તેમાં એક લીંબુ નીચવી નાખો. હવે તમે આ ડ્રીંક પિય શકો છો. આ ડ્રીંક પણ ખુબ જ હેલ્થી છે.

અશ્વગંધા મિલ્ક સપ્પલીમેન્ટ : આ ડ્રીંક બનાવવું ખુબ જ સહેલું છે. એક વાસણમાં એક ગ્લાસ જેટલું દૂધ નાખી તેને ગરમ કરવા માટે મૂકી દો. હવે તેમાં એક ચમચી જેટલો અશ્વગંધા પાવડર નાખો. હવે તેમાં એક એલચી અને એક ચમચી જેટલી હળદર પણ નાખી દો. થોડો મરીનો પાવડર નાખો અને એક અડધી ચમચી જેટલું ઘી નાખો. હવે એક વાસણમાં બે બદામ, બે કાજુ અને અખરોટ લઈને તેને વાટી નાખો. તેને દૂધમાં નાખી દો. થોડીવાર ઉકાળ્યા બાદ ગેસ બંધ કરી દો. પછી આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢી લો. હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખી મિક્સ કરી નાખો. આ ડ્રીંક ખુબ જ લાભદાયી છે. તેમાંથી તેને રાતે સૂતા પહેલા એક કલાક અગાઉ પીવો. આ ડ્રીંક માંથી તમને ખુબ જ એનર્જી મળશે. તે સ્કીન માટે પણ ખુબ સારું છે. તેમજ શરીરની તંદુરસ્તી પણ સારી રહે છે.

Tags: AMAZING FACTbesan shirogujarati dayrohealth tipshealthy drinkshot chocolate drinkshot drinkssocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
આ પ્રખ્યાત ચાઇનીઝ બ્રાંડના સ્માર્ટફોનમાં હતો એક્સ-રે કેમેરો,  જેમાં દેખાતું હતું  કપડાની આરપાર..!

આ પ્રખ્યાત ચાઇનીઝ બ્રાંડના સ્માર્ટફોનમાં હતો એક્સ-રે કેમેરો, જેમાં દેખાતું હતું કપડાની આરપાર..!

શ્રીમંતોની યાદીમાં વોરન બફેટને પાછળ છોડ્યા મુકેશ અંબાનીએ,  ટોપ-10માં  ક્યાં ક્રમે આવ્યા અંબાણી?

શ્રીમંતોની યાદીમાં વોરન બફેટને પાછળ છોડ્યા મુકેશ અંબાનીએ, ટોપ-10માં ક્યાં ક્રમે આવ્યા અંબાણી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બોલીવુડના અભિનેતાઓની પત્નીઓ મિડીયાથી રહે છે દુર…. અનહદ છે ખુબસુરત… જુવો તેના ફોટા આફરીન થઇ જશો…

આ બોલીવુડના અભિનેતાઓની પત્નીઓ મિડીયાથી રહે છે દુર…. અનહદ છે ખુબસુરત… જુવો તેના ફોટા આફરીન થઇ જશો…

June 24, 2019
કોઈ નાટકથી કમ નથી સ્મૃતિ ઈરાનીની જિંદગી, આવી રીતે લગ્ન કરીને બનાવ્યું છે નામ.

કોઈ નાટકથી કમ નથી સ્મૃતિ ઈરાનીની જિંદગી, આવી રીતે લગ્ન કરીને બનાવ્યું છે નામ.

March 27, 2021
મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક,  ફક્ત આટલા જ દિવસ છે બાકી લાભ લઇ લો.

મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, ફક્ત આટલા જ દિવસ છે બાકી લાભ લઇ લો.

September 10, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.