આજકાલ ડિમેટ એકાઉન્ટ ખોલાવવા વાળા લોકોની સંખ્યા વધતી જાય છે. આજકાલ ઇક્વિટી માર્કેટમાં લોકોનો રસ ખુબ જ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ એકાઉન્ટ દ્વારા લોકો બજારમાં પૈસા લગાવીને સારી કમાણી કરી રહ્યા છે. તેમાં ખાતાને ખોલાવવા માટે અને પૈસા લગાવવા માટે તમે ફાઇનાન્સિયલ પ્લાનરની પણ મદદ લઈ શકે છે. આજ અમે તમને તેના આસાન એવા 9 સ્ટેપ્સ વિશે જણાવશું. જેના દ્વારા તમે આસાનીથીભારતીય ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ગ્રો (Groww) માં પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલી શકો છો.
સ્ટેપ – 1 : સૌથી પહેલા તમે ‘ગ્રો’ અપને લોગ ઈન કરો. ‘સ્ટોક ટેબ’ માં જઈને ‘કમ્પ્લીટ સેટપ’ પર ક્લિક કરો.
સ્ટેપ – 2 : આગળ વધવા માટે તમારે ‘ઓપન સ્ટોક એકાઉન્ટ’ પર જઈને ક્લિક કરવાનું. જણાવી દઈએ કે, ‘ગ્રો’ પર ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે કોઈ શુલ્ક લેવામાં નથી આવતું.
સ્ટેપ – 3 : ત્યાર બાદ KYC ની પ્રક્રિયાને પૂરી કરો. તેમાં કામ, ઇન્કમ, માતા-પિતાનું નામ જેવી જરૂરી જાણકારી ભરે અને પછી ‘નેક્સ્ટ’ (Next) પર ક્લિક કરો.
સ્ટેપ – 4 : નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ ‘ડ્રોપ ડાઉન લિસ્ટ’ માં જાવ.
સ્ટેપ – 5 : તેમાં તમારે ‘આધાર નંબર’ અને ‘ઈ-સાઈન’ જમા કરવાના રહેશે. પછી તમારે આધારકાર્ડમાં રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. ઈ-સાઈન માટે તમારે ‘ઈ-સાઈન AOF’ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ – 6 : જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક હોય તો તમે તેમાં OTP નાખીને સબમિટ પર ક્લિક કરો.
સ્ટેપ – 7 : આગળની જાણકારીને ધ્યાનથી વાંચ્યા બાદ ‘સાઈન નાઉ; પર ક્લિક કરો.
સ્ટેપ – 8 : તમને NSDL ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર સેવા માટે નિર્દેશ મળશે. તેમાં તમને ‘આધાર નંબર’ અને ‘આધાર વર્ચ્યુઅલ આઈડી’ આપવાની હશે. પછી તમે ‘સેન્ડ OTP ટેબ’ આપવાની હશે. પછી તમે ‘સેન્ડ OTP ટેબ’ પર ક્લિક કરો. ‘ઈ-સાઈન પ્રોસેસ’ ને પૂરું કરવા માટે તમને ‘OTP નંબર’ ફિડ કરવું પડશે.
સ્ટેપ – 9 : અંતમાં તમને સ્ક્રીન પર ‘સાઈન્ડ સક્સેસફૂલી’ નો સંદેશ નજર આવશે. જેનો મતલબ છે કે હવે તમે ગ્રો કંપનીમાં નિવેશ કરી શકો છો. તેના માટે તમને ‘લેટ્સ સ્ટાર્ટ’ ટેબ પર ક્લિક કરવું પડશે. તેમજ 24 કલાકની અંદર વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થઈ જશે. ત્યાર બાદ તમે કંપની ‘ગ્રો’ સાથે તમારા પૈસાનું રોકાણ કરી શકશો.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google