એકવાર અજમાવો આ જાપાની ટેકનિક, બની જશો એકદમ પાતળા અને ફિટ… શરીરની અંદરનો કચરો બહાર કરી પેટને કરી દેશે સાફ અને સ્વસ્થ..

જાપાની લોકો પોતાની લાઈફસ્ટાઈલને ખુબ જ હેલ્ધી બનાવી ને રાખવા માંગે છે. આ જ કારણ છે કે, તે સ્વસ્થ રહે છે તેમજ તેમની ખાવાની સારી આદતને કારણે તે પેટની બીમારીઓથી પણ દૂર રહે છે. ભોજનને ધીમે-ધીમે ઓછી કોન્ટેક્ટમાં ચાવીને ખાવું તથા ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરવો ભોજનને ગ્રીલ, સ્ટીમ અથવા તો બાફીને ખાવું. સમયસર ખાઈ લેવું તે તેમની સારી આદતો માંથી એક છે. માત્ર એટલું જ નહીં, તે સ્વસ્થ રહેવા માટે ચાલતા પણ જાય છે. જાપાની ખાવાની આદતોને જો ભારતીય લોકો પણ અપનાવી લે, તો તે આસાનીથી સ્વસ્થ રહી શકે છે. તો ચાલો જાણીએ કંઈ સારી ખાવાની આદતો ભારતીયોએ જાપાનીઓ પાસેથી શીખવી જોઈએ.

ખાવા માટે ચોપસ્ટિકનો ઉપયોગ કરો, જાપાની લોકો ચોપસ્ટિકની મદદથી ભોજન ખાય છે. તેના માટે થવાની થોડી થોડી કોન્ટીટીમાં ભોજન થાય છે. તેથી તેમની ડાયજેશન સારી રીતે થઈ શકે, ભારતીયોને પણ તેમની જેમ જ ખાવું જોઈએ, જેથી પાચનમાં સુધારો આવી શકે અને ભોજન આસાનીથી ડાઈજેસ્ટ થઈ શકે.

જાપાની લોકો હાઈ ન્યુટ્રીશીસ ડાયટનું સેવન કરે છે. સામાન્ય રીતે જાપાની થાળીમાં ચોખા અને લીલા શાકભાજી વધુ હોય છે. જે ગ્રીલ કરેલા સ્ટિમ કરેલા અથવા તો બાફેલા હોય છે. તેને પચાવવું ખુબ જ આસાન હોય છે અને તે પેટને સ્વસ્થ અને સાફ રાખે છે.

જાપાની લોકો પોતાના ભોજનમાં સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરે છે. જે ભોજનને પચાવવામાં મદદ કરે છે. તેમાં વિનેગર મુખ્યરૂપે સામેલ છે. જાપાની લોકો વિનેગરનો ઉપયોગ અથાણા અને સલાડમાં કરે છે. તેનો આર્કટિક એસિડ ચરબીને ઘટાડે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. ભારતીયોએ પણ આદતને અપનાવવી જોઈએ.

જાપાની ભોજનમાં સૂપનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે. મિસો સૂપથી લઈને નુડલ સૂપ જેવા ઘણા જાપાની સૂપ છે, જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે સાથે ખુબ જ હેલ્ધી હોય છે. સૂપ પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને ભરપૂર એનર્જી મળે છે. ત્યાં જ શિયાળામાં શરીરમાં ગરમાવો લાવવા માટે સૂપનું સેવન કરવામાં આવે છે.

રાતનું ભોજન જલ્દી કરી લેવું એક સારી આદત છે અને જાપાની લોકો આ ટેકનિકને અપનાવીને સ્વસ્થ રહે છે. લગભગ જાપાની લોકો સાંજે 7 વાગ્યાની અંદર પોતાનું ડિનર કમ્પલેટ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. ભારતીયોએ પણ જલ્દી ભોજન કરવાની આદતને અપનાવવી જોઈએ.

જાપાની લોકો ગ્રીન ટીનું સેવન કરે છે. જે શરીર માટે ખુબ જ સારી હોય છે. ગ્રીન ટી કમરની ચરબીને ઓછી કરે છે. તથા વજનને કંટ્રોલમાં રાખે છે. તથા શરીરમાં રહેલ ઝેરી કચરો દૂર કરવા માટે પણ મદદ કરે છે. તેવામાં ભારતીયોએ પણ ગ્રીન ટીને પોતાના ડાયટમાં જરૂરથી સામેલ કરવું જોઈએ.

ભોજન પચાવવા માટે સાઈકલિંગ કરવું અને ચાલવું ખુબ જ જરૂરી છે. જાપાની લોકોની આદત છે કે, તે ભોજન પચાવવા માટે સાઈકલિંગ કરે છે અથવા તો ચાલે છે. આમ કરવાથી ભોજન ઝડપથી પચી જાય છે.

(નોંધ : આ લેખમાં આપેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. તેની ઉપર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment