આ સસ્તા દાણા ખાવાથી મળશે બદામ જેવા લાભ, શરીરમાં થશે પાંચ ગજબના ચમત્કાર… પેટ, પાચનતંત્ર સુધારી માંસપેશી કરી દેશે મજબુત…. વાળ અને ચામડીના રોગોમાં મળશે રાહત…
મિત્રો આપણે જાણીએ છીએ કે સિંગદાણા ને ગરીબોની બદામ કહેવામાં આવે છે. બદામમાં પણ એટલા જ ગુણો રહેલા છે જેટલા ...