કિન્નરો બની રહ્યા છે ઘાતક, સુરત અને અમદાવાદમાં બની આવી ઘટના.. જાણો શું બન્યું હતું?

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કિન્નરોને આપણે ત્યાં માંગે એ રકમ આપવામાં આવે છે. પરંતુ હાલમાં એવી ખબર સામે આવી છે જેને જાણીને કોઈ વ્યક્તિને કિન્નર હવે કદાચ વિશ્વાસ ન પણ આવે. હાલમાં અલગ અલગ ઘટનાઓ સામે આવી છે જે કંપાવી નાખે તેવી છે. તો ચાલો જાણીએ કિન્નર દ્વારા એવું તો શું કરવામાં આવ્યું જે ઘાતક છે.

હાલમાં જ એવી ઘટના અમે આવી હતી કે સુરતમાં એક વ્યક્તિને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. ત્યાં કિન્નરો પૈસા માટે આવ્યા હતા. પરંતુ કિન્નરોને દાપું ઓછું આપતા જન્મેલ પુત્રના પિતાનું માથું દિલાવ સાથે પછાડીને મૌતને ઘાટ ઉતારી દીધો હતો. તેમજ બીજી ઘટના અમદાવાદમાં પણ સામે આવી હતી. જેમાં એક કિન્નર દ્વારા પોલીસ કર્મીને છરી મારવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ પોલીસ દ્વારા તે કિન્નરને ઝડપી લેવામાં આવ્યો હતો. સૌથી પહેલા તમને અમદાવાદમાં બનેલી ઘટન વિશે અવગત કરાવીએ. આ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં બની હતી. જેમાં એક પ્રાંજલ ડે નામનો કિન્નર વાડજના પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને સીધો ફરિયાદ રૂમમાં હાજર બધા પોલીસ કર્મીઓને કહે છે કે, તેમ મારી સામે ખોટી ફરિયાદ નોંધી છે. આવું કહીને પ્રાંજલ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ કર્મીને અભદ્ર ગાળો આપવા લાગી હતી. પરંતુ પોલીસે ગાળો બોલવાની ના પાડી તો પ્રાંજલે કહ્યું કે, તમે માસીબાને ઓળખાતા નથી, હું તમને બધાને નોકરી નહિ કરવ દવ. તમારા બક્કલ નંબર આપો અને જ્યાં મોકો મળશે ત્યાં છરી મારી દઈશ.

જ્યારે પોલીસ કર્મીને પ્રાંજલ દ્વારા છરી મારવાની ધમકી આપવામાં આવી એ બાદ પ્રાંજલને પકડી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અમદાવાદના આઠ પોલીસ સ્ટેશનમાં પ્રાંજલ ડે સામે ફરિયાદો કરવામાં આવી છે. તો મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં કિન્નરોનો આંતક ખુબ જ વધી રહ્યો છે. કેમ કે કિન્નરો પોલીસ કર્મીને પણ ધમકી આપી જાય છે. આ પહેલા અમદાવાદમાં એક બિઝનેસમેનને પણ માર માર્યો હતો. તે બારામાં અમદાવાદ પોલીસ દ્વારા સાત કિન્નરોને પકડી લેવામાં આવ્યા હતા. તો આ હતી અમદાવાદની ઘટના, તો હવે જોઈએ સુરતમાં શું બની હતી ઘટના તેની માહિતી.  ગોડાદરામાં એક યુવાનને કિન્નરે મૌતને ઘાટ ઉતારી દીધો છે. જેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો. ચાર દિવસ પહેલા ઘરે પુત્રનો જનમ થયો હતો. તેની ખુશીમાં કિન્નરો ઘરે આવીને દાપું માગ્યું હતું. પરંતુ તે યુવાને પોતાની ક્ષમતા અનુસાર કિન્નરોને દાપું આપ્યું. પરંતુ મહત્વની વાત તો છે કે, કિન્નરને તે દાપું ઓછું પડ્યું. પરંતુ કિન્નરો ઉશ્કેરાય ગયા અને પુત્રના પિતાનું માથું દીવાલ સાથે પછાડ્યું હતું. પરંતુ કિન્નરે હુમલો કર્યા બાદ તે યુવક બેભાન થઇ ગયો હતો. તેને તરત જ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત ખુબ જ જનુક હતી. તેથી ચાર દિવસની સારવાર દરમિયાન ગેહરીલાલ કસ્તુરી ખટીકનું મૃત્યુ થયું હતું.

કિન્નરો દ્વારા તે દીવાલ સાથે માથું અથડાવીને ફરાર થઇ ગયા હતા. કેમ કે તે યુવકનું માથું ભટકાવાથી તે તરત જ બેભાન અવસ્થામાં આવી ગયો હતો. ત્યાર બાદ તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ બાબતને લઈને સમાજ દ્વારા પણ રોષ વ્યક્ત કર્યો હતો. કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યો તે તેના પરિવારમાં એક જ કમાનાર હતો. તેના મૃત્યુથી આખા પરિવાર પર સંકટના વડલો ઘેરાય ગયા છે. કિન્નરોએ 21 હજાર રૂપિયા માંગ્યા. પરંતુ ગહેરીલાલ  દ્વારા આસપાસમાંથી પૈસા ઉઘરાવીને 7 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે પૈસા લીધા બાદ કિન્નરોએ બેફામ વાણી કરી હતી અને અર્ધનગ્ન પણ થયા હતા. પરંતુ કિન્નરો ગહેરીલાલ બેભાન  થયા ત્યાર બાદ કિન્નરો ત્યાંથી ફરાફ થઇ ગયા હતા. પોલીસ દ્વારા તે કિન્નરોને પકડી લેવામાં આવ્યા છે. તો હવે મિત્રો કોઈ પણ જગ્યાએ જગ્યાએ કિન્નર સાથે જોખમી બાબત ન થાય તેનું ધ્યાન રાખવું.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment