લસણને ફોલવાની નવી ટેકનીક, ક્યારેય નહી જોઈ હોય આવી પદ્ધતિ.. જુઓ તેનો વિડીઓ.

મિત્રો અત્યાર સુધીમાં તમે સોશિયલ મીડિયા પર લગભગ ફળ અને શાકભાજીને સમારવાની બહેતરીન પદ્ધતિના વિડીયો જોયા હશે. પરંતુ આજે અમે તમને આ લેખમાં એક એવી વસ્તુ વિશે જણાવશું જેને જોઇને લોકો ખુબ જ આશ્વર્ય પામ્યા હતા. જે વિડીયોની લિંક પણ અમે નીચે મુકેલ છે. કેમ કે આજે ઘણા બધા લોકો પોતાના ટેલેન્ટને સોશિયલ મીડિયા પર મુકે છે. જેમાનો આ એક વિડીયો હતો. પરંતુ આ વિડીયો લોકો દ્વારા ખુબ જ જોવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ શું છે એવું તો એવીદીયોમાં કે લોકો દ્વારા તેને આટલો પસંદ કરવામાં આવ્યો.

અત્યાર સુધી સોશિયલ મીડિયામાં તમે ફળો અને શાકભાજીને સમારવાના ઘણા બધા વિડીયો જોયા હશે. જેમ કે દાડમને ફોલવું અથવા અનાનસને કાપવું, જેવા વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાત હોય છે. તો હાલમાં એક એવો જ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં લસણને કેવી રીતે ફોલવું તે જણાવવામાં આવ્યું છે. તો આ લસણને ફોલવાની પદ્ધતિ તમે પણ ખુબ જ ચોંકી જશો…તો ચાલો જાણીએ કેવી રીતે ફોલવું લસણ…આમ જોઈએ તો લસણને ફોલવાની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. જેમાં અલગ અલગ રીતે ખુબ જ સરળતા સાથે આપણે લસણને ફોલી શકીએ છીએ. જેમ કે કાચના જારમાં લસણની કળીઓને નાખીને તેને શેક કરવાથી પણ લસણના ફોતરા નીકળી જાય છે. અથવા તો લસણને વચ્ચેથી કાપીને પણ તેના ફોતરા કાઢી શકીએ છીએ.

પરંતુ આ વિડીયોમાં લસણને ફોલવાની એક નવી પદ્ધતિ જોવા મળી છે. જેને તમે જોઇને એક જરૂર ટ્રાય કરશો. તે વિડીયોમાં એવું દેખાય રહ્યું છે કે લસણની કળી વચ્ચે ચાકુને ખુંચાડીને ખેંચવાનું. જેમાં ખુબ જ આસાનીથી આપણે લસણને ફોલી શકીએ છીએ. આ રીતે ખુબ જ સામાન્ય છે અને આસન પણ છે. તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

પરંતુ મિત્રો એક સામાન્ય લસણ ફોલવાની રીતના આ વિડીયોને ખુબ જ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. લગભગ 24 મિલિયન કરતા પણ વધારે વાર જોવામાં આવ્યો છે. 24 મિલિયન એટલે 1 અરબ 70 કરોડ કરતા પણ વધારે લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને પાંચ લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરેલો છે. તેની સાથે સાથે લાખો લોકોએ આ વિડીયોને રીટ્વીટ પણ કરેલો છે.

https://twitter.com/VPestilenZ/status/1140437217619390465

ત્યાર બાદ એક અનાનસનો પણ વિડીયો છે. તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. કેમ કે અત્યાર સુધી તમે જોયું હશે કે લોકો અનાનસને કાપીને ખાતા હોય છે. પરંતુ અહીં બતાવવામાં આવેલા વિડીયોમાં અનાનસ ખાવાની પદ્ધતિ કંઈક અલગ દર્શાવવામાં આવી છે. પરંતુ લસણના વિડીયોની વાત જ કંઈક અલગ છે. જેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. તો તમે પણ આ ટેકનીકને અવશ્ય ટ્રાય કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment