આ છે કૈટરીના કૈફની હુબહુ કોપી, જુઓ તેના ફોટા ઓળખી નહિ શકો કે કોણ છે રીયલ કેટરીના?

મિત્રો ઘણી વાર તેમ એવું જરૂર સાંભળ્યું હશે કે આપણી જેવા જ અદલ દેખાતા વ્યક્તિ આ દુનિયામાં 7 હોય છે. આ દુનિયામાં સાત ચહેરા એક સરખા હોય છે. તેવું લગભગ બધા જ લોકોએ કોઈને કોઈ વ્યક્તિ પાસેથી સાંભળ્યું હશે. જે કોઈ પણ બ્લડ રીલેશન વગર પણ એકબીજા જેવા દેખાતા હોય છે. તેમાં ઘણા ચહેરા તો અદલ બદલ થઇ જાય તેવા હોય છે. તો અત્યાર સુધીમાં ઘણા એવા ચહેરા સામે આવી ગયા છે, જે હુબહુ બોલીવુડના સિતારાઓ જેવા દેખાતા હોય. આજે ભારતમાં ઘણા એવા ચહેરા છે જે સેલિબ્રિટી જેવા દેખાતા હોવાને કારણે આપણા દેશમાં સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયા છે. તો તેવામાં હાલમાં જ એક એવો સામે આવ્યો છે. જે બિલકુલ કૈટરીના કૈફ જેવો છે. હાલમાં કૈટરીના કૈફની હમશકલ સોશિયલ મીડિયાના છવાય ગઈ છે.

મિત્રો મુંબઈ best ટીક-ટોક સેન્સેશન અને ફેશન બ્લોગર અલીના રાય હુબહુ બોલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ જેવી દેખાય છે. કૈટરીના જેવો જ લુક અને  રૂપ હોવાથી અલીના હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. જેના સોશિયલ સોશિયલ મીડિયા પર તેના ફોટા ખુબ જ વાયરલ થયા છે.

અલીનાને ઇન્સ્ટાગ્રામ પર 32 હજાર કરતા પણ વધારે ફોલોવર્સ છે. કૈટરીનાના ફેન્સ અલીના સાથે તેના ફોટાને કોલાજ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા હોય છે. અલીના કૈટરીના જેવી દેખાતી હોવાના કારણે તે ટીક-ટોક ઓફ ધ ટાઉન બની ચુકી છે. જેના કારણે તે ખુબ જ ફેમસ બની ગઈ છે. ટીક-ટોકમાં તેના હજારો ફેન્સ પણ જોવા મળે છે.  અલીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જેટલી પણ તસ્વીરને અપલોડ કરે છે, તેમાં મોટાભાગે યુઝર્સ અલીનાને કૈટરીનાની કોપી જણાવે છે. પરંતુ તેમાં એક યુઝર દ્વારા કહેવામાં આવ્યું કે, “સિંગ ઈઝ કિંગ વાળી કૈટરીના.” તેમાં બીજા એક યુઝરે કહ્યું કે, “તમે બિલકુલ કૈટરીના કૈફ જેવા દેખાવ છો.” તો તેમાં ઘણા યુઝર્સ અલીનાના ફોટો પર કોમેન્ટ કરીને કહે છે કે, ‘સલમાન ખાને તમને જોવા જોઈએ.’ પરંતુ તેમ છતાં પણ લોકો એ પૃષ્ટિ મેળવવા માટે અલીનાને કોમેન્ટમાં પૂછતાં હોય છે કે, “શું આ રીયલ ફોટો છે ? તમે કેવી રીતે કૈટરીના કૈફની પરફેક્ટ કોપી બની શકો છો.”  તો મિત્રો હુબહુ અલીના કૈટરીના કૈફ જેવી દેખાઈ રહી છે. જેને લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ખુબ જ રિસ્પોન્સ મળ્યો છે. આમ તો કૈટરીના કૈફ સ્ટાર છે. પરંતુ અલીના પણ ટીક-ટોકની સ્ટાર છે, સોશિયલ મીડિયા પરની સ્ટાર છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment