આજે જ લગાવો આ ત્રણ સ્ટોક્સમાં પૈસા, ખાલી 2 થી 3 અઠવાડિયામાં થઈ જશો માલામાલ… જાણો કેવી રીતે..

મિત્રો દરેક લોકો અલગ અલગ જગ્યાએ પૈસાનું રોકાણ કરીને તેમાંથી સારું એવું રીટર્ન મેળવવા ઈચ્છતા હોય છે. આથી જ લગભગ મોટાભાગના લોકો શેર બજારમાં પોતાના પૈસા રોકવાનું પસંદ કરતા હોય છે. જેમાં લગભગ દરેક લોકો ઓછા-વત્તા પ્રમાણમાં પૈસા કમાઈ જ છે.

જો તમે પણ શેર બજારમાંથી પૈસા કમાવવા માંગતા હો તો તમારા માટે હાલ ખુબ જ સરસ મોકો છે. માર્કેટ 52 હજારની આસપાસ છે. રિપોર્ટ અને એક્સપર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં માર્કેટ 61 હજારના હાઈ લેવલ પર પહોંચી શકે છે, ચાલો તો આ વિશે એક્સપર્ટ શું કહે છે તે જાણી લઈએ. અને ક્યારે  રોકવાના છે પૈસા એ પણ જાણી લઈએ.

આ ત્રણ સ્ટોક્સ કરાવશે કમાણી :

SHITIJ GANDHI, SMC Global Securities અનુસાર ઓલ ટાઈમ હાઈ રહ્યા પછી 2 જૂન 2021 એ નિફ્ટી સપાટ બંધ થઈ ગયો. કલાના કારોબારમાં IT, pharma અને metal માં થોડો નફો જોવા મળ્યો. ડેરીવેટીવ્સ પર નજર કરવામાં આવે તો 15,700 સ્ટ્રાઈકસ પર કોલ રાઈટીંગ જોવા મળી છે. 15,400 સ્ટ્રાઈકસ પર સૌથી વધુ પુટ રાઈટીંગ જોવા મળી છે.

બેકિંગ સ્ટોક્સમાં ઉતાર-ચઢાવના એંધાણ :

ટેકનીકલી જોવામાં આવે તો હાયર હાઈજ અને હાયર બોટમ ફોર્મેશન એ વાતનો સંકેત આપે છે કે આવનાર ધંધાકીય સત્રમાં પણ તેજી કાયમ રહેશે. આ સમયે આપણે ઇન્ડેક્સમાં કોઈ મોટી તેજીની જગ્યાએ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળશે. બેકિંગ સ્ટોક્સમાં આપણને ભારે ઉતાર-ચઢાવ જોવા મળશે.

આ છે આજના ત્રણ hot stocks :

Voltas | LTP: Rs 1,013 | – આ શેરમાં 1,120 રૂપિયાના લક્ષ્ય માટે 930 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદીની સલાહ છે. 2 થી 3 અઠવાડિયામાં આ સ્ટોકમાં 11% નું અપસાઈડ જોવા મળી શકે છે.

Maruti Suzuki India | LTP: Rs 7,085 | – આ શેરમાં 7,800 રૂપિયાના લક્ષ્ય માટે 6,600 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદીની સલાહ છે. 2-3 અઠવાડિયામાં આ સ્ટોકમાં 10% નું અપ સાઈડ જોવા મળી શકે છે.Infosys |

LTP: Rs 1,388.95 | – આ શેરમાં 1,500 રૂપિયાના લક્ષ્ય માટે 1,300 રૂપિયાના સ્ટોપલોસની સાથે ખરીદીની સલાહ છે. 2 થી 3 અઠવાડિયામાં આ સ્ટોકમાં 8% નું અપ સાઈડ જોવા મળી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment