સ્ત્રીઓ આટલા કામ કરતી હોય તો પુરુષોએ તરત જ હટાવી લેવી નજર… નહિ તો આવે છે કંઈક આવું પરિણામ…. ટગર-ટગર જોતા લોકો ખાંસ વાંચે….

મિત્રો આપણે ત્યાં એનક નીતીશાસ્ત્રને લગતા પુસ્તકો મળે છે. જેમાં નાનાથી માંડીને મોટા સુધીના દરેક માટે કોઈને કોઈ નીતિ નિયમ બનાવેલા છે. આ સાથે જ સ્ત્રી અને પુરુષો માટે પણ નીતિશાસ્ત્રમાં અલગ અલગ નિયમો બનાવેલા છે. તેમજ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમુક કામ જો સ્ત્રી કરી રહી હોય એ સમયે પુરુષોએ તેના પર નજર ન કરવી જોઈએ. જેનાથી કામ વ્યવસ્થિત નથી થતું. આજે આપણે આ લેખમાં એવા જ થોડા કામ વિશે વાત કરીશું જે જો સ્ત્રી કરી રહી હોય તો પુરુષોએ ન જોવું જોઈએ. 

આખી દુનિયામાં કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અને વાત્સાયનના નામથી મશહૂર આચાર્ય ચાણક્યની નીતિઓ રહસ્યોથી ભરાયેલી છે. તેમની નીતિના ચર્ચા આખી દુનિયામાં થાય છે. દરેક જગ્યાએ એ જ કહેવામા આવે છે. આચાર્ય ચાણક્યની નીતિઓને અજમાવીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને ખુશી અને સુખપૂર્વક વિતાવી શકે છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં સ્ત્રી અને પુરુષ બંને માટે અમુક ખાસ સિદ્ધાંત આપ્યા છે. તેમણે તે અવકાશ જણાવ્યા છે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેએ રહેવું જોઈએ. એવામાં જો ચાણક્યની આ નીતિઓને જો નજરઅંદાજ કરીને જીવન જીવવાની શરૂઆત કરવામાં આવે તો ધીરે ધીરે તમે પતન તરફ જવા લાગો છો.આચાર્ય ચાણક્યએ પુરૂષોને અમુક કામ કરવાથી બચવાની સલાહ આપી છે. તેમના મુજબ, જો પુરુષ આવું કઈં કરે તો તેમણે તેનું પરિણામ વેઠવું પડે છે. આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્રના સિદ્ધાંતજો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આત્મસાત કરી લે તો, તે સારું જીવન જીવી શકે છે. ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પરિવાર, સંબંધો, મર્યાદાઓ, સમાજ, દેશ અને દુનિયાની સાથે ઘણી બીજી વસ્તુઓને લઈને સિદ્ધાંત આપ્યા છે.

ચાણક્યના આ નીતિશાસ્ત્રના સિદ્ધાંતો સૌદધિ વધારે પ્રાસંગિક છે. એવામાં ચાણક્યએ પતિ-પત્નીના સંબંધ પર પણ પોતાના સિદ્ધાંતો આપ્યા છે જે જાણવા ખૂબ જ જરૂરી છે. ચાણક્યએ પુરૂષોને અમુક વસ્તુઓથી બચવાની સલાહ આપી છે જેથી તેઓ જીવનમાં ઉત્થાન અને પ્રગતિ કરે નહીં કે તેઓ પતન તરફ જાય. એવામાં ચાણક્યએ જણાવ્યુ ક્યાં કામ પુરૂષોએ ભૂલથી પણ ન કરવા જોઈએ. 

એવી મહિલાઓને ન જોવી જોઈએ જે ભોજન કરી રહી હોય:- ચાણક્ય જણાવે છે કે શિષ્ટાચારની હદમાં રહીને ભોજન કરવામાં આવે તો તે હંમેશા સારું હોય છે. તે જણાવે છે કે, ભોજન કરતી મહિલાઓને પુરૂષોએ જોવી જોઈએ નહીં તે જ શિષ્ટાચાર છે. કારણ કે આમ કરવાથી મહિલાઓ અસહજ થઈ જાય છે અને સરખી રીતે ભોજન કરી શકતી નથી. જ્યારે પુરુષની તુલનાએ મહિલાઓને ભૂખ વધારે લાગે છે. જોકે, આજનો સમાજ બદલાઈ રહ્યો છે અને સ્ત્રી અને પુરુષ સાથે બેસીને જમે છે પરંતુ છતાં પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.મહિલાઓ જો કપડાં સરખા કરી રહી હોય:- ચાણક્ય માને છે કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના શરીર પર કપડાં સરખા કરી રહી હોય તો પુરુષે પોતાની નજર ફેરવી લેવી જોઈએ. તેને ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં ગુનો જણાવ્યો છે. તેની સાથે જ ચાણક્ય કહે છે કે છીંકતી અને બગાસું ખાતી મહિલાઓને પણ પુરૂષોએ ન જોવી જોઈએ. તે પુરુષોની મર્યાદા છે તેની વિરુદ્ધ આચરણ તમને પતન તરફ લઈ જાય છે. 

શૃંગાર કરતી મહિલાઓ:- ચાણક્ય કહે છે કે કાજલ લગાવતી, શૃંગાર કરતી મહિલાઓને પુરૂષોએ ન જોવી જોઈએ. આ આચરણ મર્યાદાની વિરુદ્ધ છે. તેમ જ જો મહિલા કોઈ બાળકની તેલ માલિશ કરી રહી હોય તો તેને પણ પુરૂષોએ જોતાં જ નજર ફેરવી લેવી જોઈએ. તેને જોવું પણ યોગ્ય ગણવામાં નથી આવતું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment