ફક્ત ધોરણ 8 ની એક વિદ્યાર્થીનીએ પ્રેમમાં પડીને કર્યું આવું કામ,

મિત્રો આપણે જોઈએ છે કે આજે સમાજમાં કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. કોઈ નાનું એવું પણ દુઃખ સામે આવે તો જીવન સામે હારી જાય છે અને આત્મહત્યા જેવું કાયર પગલું ઉઠાવી લે છે. પરંતુ મિત્રો આજના સમયમાં સૌથી વધારે એવા યુવાનો આત્મહત્યા કરતા જોવા મળે છે. કેમ કે આજે યુવાનો પ્રેમમાં નિષ્ફળ ગયા બાદ આત્મહત્યાનો જ વિચાર કરતા હોય છે. તેને બચવાનો આ એક માત્ર રસ્તો દેખાતો હોય છે. પરંતુ મિત્રો આ મુદ્દો ગંભીર છે. પરંતુ તેનાથી પણ ગંભીર સમસ્યા હાલના સમયમાં ઘણી વાર સામે આવે છે. કેમ કે આજકાલ ખુબ જ નાની વયના બાળકો પણ આત્મહત્યા જેવું પગલું ભરવા લાગ્યા છે.

તો મિત્રો આજે અમે તમને કંઈક એવી જ એક ઘણા જણાવશું જેને જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. કેમ કે આ ઘટના કોઈ પણ વ્યક્તિના હૃદયને કંપાવી નાખે તેવી છે. તો ચાલો જાણીએ કે શું છે એ ઘટના. પરંતુ તમને પહેલા જણાવી દઈએ કે દરેક યુવાન અને આજકાલના બાળકોને દરેક માતાપિતાએ આ લેખને અવશ્ય વાંચવો જોઈએ. જેનાથી તમે તમારા બાળકનું ધ્યાન રાખી શકો. માટે આ લેખને અવશ્ય વાંચો. 

એક છોકરી 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હોય છે અને તેના પિતાની દુકાનમાં કામ કરતા એક છોકરા સાથે તેને પ્રેમ થઇ જાય છે. અને તે બંને એવું નક્કી કરે છે કે ઘર છોડી દેવું. બંને એકબીજાને ખુબ જ ચાહતા હોય છે. પરંતુ એક દિવસ આ છોકરી પોતાની રૂમમાં ગળાફાંસો ખાઈ લે છે અને પોતાનો જીવ ટૂંકાવી લે છે. પરંતુ આવું બન્યું તેની આખી ઘટના નીચે પ્રમાણે છે.

આ પ્રેમ પ્રકરણમાં છોકરીને અને તેના પ્રેમીને બંનેને પરિવાર દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. પરંતુ રીપોર્ટમાં મળતી જાણકારી અનુસાર છોકરી માત્ર 8 માં ઢોરમા અભ્યાસ કરતી હતી. પરંતુ તે તેના પ્રેમમાં નિષ્ફળ જતા તેણે આત્મહત્યા જેવું ગંભીર પગલું લીધું હતું.

પ્રેમમાં નિષ્ફળ ગયેલી આ છોકરીએ બિહારના મોતીહારી જિલ્લામાં આત્મહત્યા કરી હતી. મળતી માહિતી અનુસાર મોતીહારીના સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની શહેરની પ્રતિષ્ઠિત મોર્ડન પબ્લિક સ્કૂલમાં આ છોકરી 8 માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થીએ તેના રૂમના પંખે લટકીને જ આત્મહત્યા કરી લીધી હતી. આ છોકરી જે છોકરા સાથે પ્રેમ સંબંધમાં હતી એ છોકરો તેના પિતાની જ દુકાનમાં કામ કરતો હતો. બંને એકબીજાને એટલા ચાહતા હતા કે બંનેએ ઘર છોડવાનું પણ નક્કી કરી લીધું હતું.  ફક્ત ધોરણ 8 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રેમમાં ગુમાવ્યો પોતાનો જીવ…. ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા. પરંતુ છોકરીએ આત્મહત્યા કરી એ ઘટના બન્યાની સવારે છોકરી અને તેનો પ્રેમી ઘરેથી ભાગી ગયા હતા. આ અંગેની જાણ બાળકીના સંબંધીઓને થતાં જ તેઓ તેને શોધવા માટે ભટકવા લાગ્યા હતા. આખરે, બંને પ્રેમીઓ શહેરથી થોડે દૂર એક હોટલની નજીક પકડાયા હતા. તે સમયે આ કપલ હોટલમાં ડિનર લઈ રહ્યું હતું.

પરંતુ છોકરીના પરિવાર દ્વારા છોકરીને ઘરે લાવવામાં આવી હતી અને તેના માતા-પિતાએ તેને ખુબ જ ઠપકો આપ્યો હતો.  ત્યારબાદ આ છોકરીએ ઘરની એક ઓરડીમાં જઈને પોતાને બંધ કરી લીધી અને મોડી સાંજે  પંખા સાથે લટકાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

છોકરીની આત્મહત્યા વિશે પરિવારને જાણ થતાં જ તે ચોંકી ગયા હતા. પોલીસને ઉતાવળમાં બોલાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ રૂમનો દરવાજો તોડીને બાળકીનો મૃતદેહ નીચે લઈ જવામાં આવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ હાલ આ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે. ક્યાં સંજોગોમાં યુવતીએ ગળાફાંસો ખાઇને પોતાનો જીવા ગુમાવ્યો તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. તેની સાથે હાલ પોલીસ છોકરીના પ્રેમી યુવકની પણ શોધ કરી રહી છે. પરંતુ વાચક મિત્રો અંતમાં આટલું જ કહેવાનું કે બે દિવસના પ્રેમ માટે આપણું જીવન ક્યારેય ન ગુમાવવું જોઈએ. કેમ કે જીવનમાં હજુ એવો સમય આવતો હોય છે જે આપણે ઘણું બધું શીખવે. ગુસ્સામાં અને લાગણીમાં આવીને જે નિર્ણય લેવામાં આવે તે ઘણી વાર આપણી સાથે આપણી આસપાસના લોકો માટે પણ નુકશાનકારક સાબિત થાય છે. માટે ખાસ તો માતાપિતાએ પોતાના સંતાનની ખાસ કાળજી લેવી જોઈએ. કોઈ પણ ગેરમાર્ગે ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment