ઐશ્વર્યા રાયની ભાભી છે આવી સુંદર જુઓ તેના રૂપને, ઐશ્વર્યા રાયને પણ આપે છે ટક્કર.

મિત્રો આપણા બોલીવુડમાં ઘણી બધી એવી સુંદર એક્ટ્રેસ છે જેની ખ્યાતી આખી દુનિયામાં જોવા મળે છે. પરંતુ આજના સમય પહેલા ઘણી બધી એવી સુંદર હિરોઈનોનો સમય જતો રહ્યો છે. જેમની ખ્યાતી આજની એક્ટ્રેસ કરતા ખુબ જ વધારે હતી. તો તેવી હિરોઈનમાં એક નામ છે ઐશ્વર્યા રાય. હા મિત્રો આજે પણ ઐશ્વર્યા રાયના લાખો અને કરોડો ફેન્સ જોવા મળે છે. જેની સુંદરતા કોઈ સાથે તુલના ન પામે તેવી છે.

પરંતુ આજે અમે તમને ઐશ્વર્યા રાયની ભાભી, એટલે કે ઐશ્વર્યા ના ભાઈને પત્ની વિશે જણાવશું. જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે.પરંતુ તમે જો તેના વિશે જાણશો અને તેના ફોટો જોશો તો ઐશ્વર્યા રાય કરતા પણ સુંદર લાગશે. જેની સુંદરતા જોઇને તમે પણ દંગ રહી જશો. તો ચાલો જાણીએ કોણ છે ઐશ્વર્યા રાયની ભાભી.આજે અભિષેક બચ્ચનના પરિવાર વિશે બધા જ જાણે છે, પરંતુ ઐશ્વર્યા રાયના પરિવાર વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. ઐશ્વર્યા રાયના પરિવારમાં માતાપિતા અને તેના ભાઈ-ભાભી પણ છે. પરંતુ ઐશ્વર્યા પિતાનું થોડા સમય પહેલા નિધન થયું હતું.

પરંતુ તેના ભાઈનું નામ છે આદિત્ય રાય. પરંતુ તમને જણાવી દઈએ કે આદિત્ય રાય મર્ચેન્ટ નેવીમાં એન્જિનિયર પોસ્ટ પર કામ કરી રહ્યો છે. પરંતુ આદિત્ય એક ફિલ્મના પ્રોડ્યુસર પણ રહી ચુક્યા છે અને તે ફિલ્મનું નામ છે ‘દિલ કા રિશ્તા.’ આદિત્યના આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયને જ મુખ્ય પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી. પરંતુ ઐશ્વર્યાના ભાઈ આદિત્યના લગ્ન શ્રીમા રાય સાથે થયા છે. પરંતુ મિત્રો આદિત્યની પત્ની એટલી સુંદર છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. શ્રીમા ખુબ જ સુંદરતા ધરાવે છે. જે કોઈ શ્રીમાને જુવે તેના દીવાના બની જાય એટલી સુંદરતા ધરાવે છે. કેમ કે શ્રીમાની સુંદરતા જોઇને લોકો ઐશ્વર્યાને પણ ભૂલી જાય. શ્રીમા રાયે આદિત્ય સાથે લગ્ન કર્યા તેના પહેલા એ મોડેલ પણ રહેલ છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ કે શ્રીમા રાય વર્ષ 2009 માં મિસિસ ઇન્ડિયામાં સૌથી પહેલી રનરઅપ રહી હતી. શ્રીમા રાયનો પરિવાર અમેરિકામાં રહે છે અને તે મેંગ્લોરિયન છે. આદિત્ય અને શ્રીમાને બે દીકરા પણ છે.

પરંતુ તેમ છતાં પણ આજે શ્રીમાની ખુબસુરતી લોકોને આભા બનાવી નાખે તેવી છે. પરંતુ તેમ છતાં શ્રીમા લાઇમલાઇટમાં આવતી નથી. તે બને એટલું તેનાથી દુર રહે છે.એક વાર શ્રીમાએ એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, ઐશ્વર્યાને ક્યારેય પણ મેં એક સુપરસ્ટાર તરીકે નથી જોઈ, તે મારી નણંદ છે. અમે જ્યારે પણ મળીએ અમારા કામની વાત અમે ક્યારેય નથી કરતા. આદિત્યએ તેની બહેન માટે એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કર્યું કર્યું હતું.

ઐશ્વર્યાની ભાભી શ્રીમા માટે વાત કરીએ તો જે લોકો તેને જોવે છે તે “સાચી ભારતીય ખુબસુરતી” કહે છે. મિત્રો શ્રીમા લાઇમલાઇટથી બને એટલી દુર રહે છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે.સોશિયલ મીડિયામાં તેની સુંદર તસ્વીરો ખુબ જ જોવા મળે છે. શ્રીમા એક હાઉસવાઈફ તરીકે પરિવાર સાથે રહે છે. પરંતુ તે સાથે સાથે ફેશન બ્લોગિંગનું પણ કામ કરતી જાય છે. શ્રીમાની સુંદરતા પાસે મોટી મોટી હિરોઈનો પણ ટૂંકી પડે તેવી સુંદરતા તે ધરાવે છે. તે ખુબ જ સ્ટાઈલ વાળા અંદાજમાં જોવા મળે છે. ઐશ્વર્યા રાય પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં પોતાની ભાભી સાથે ફોટોઝ સ્ગેર કરતી હોય છે. પરંતુ ઐશ્વર્યા અને શ્રીમા વચ્ચે ખુબ જ સારું એવું બોન્ડીંગ જોવા મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment