મુસ્લિમ મહિલા પોતાના બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી…. તેના પરિવારે કહ્યું આવું આવું છતાં મહિલા ના માની..

મુસ્લિમ મહિલા પોતાના બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી…. તેના પરિવારે કહ્યું આવું આવું છતાં મહિલા ના માની..

આજે મિત્રો તમને એક એવી વાત જણાવશું જેને જાણીને તમે ખુબ જ આશ્વર્ય પામશો. આખા વિશ્વમાં બધા જ લોકો જાણે છે કે નરેન્દ્ર મોદી આ વખતે લોકસભા ચુંટણીમાં એક ઐતિહાસિક રીતે જીતી ગયા છે. મિત્રો લોકો દ્વારા નરેન્દ્ર મોદીને જીત મળ્યા બાદ લોકોએ ખુબ જ તેનું સમર્થન કર્યું તેવું સામે આવ્યું છે. લોકો પણ એવું જ ઈચ્છતા હતા કે દેશની સત્તામાં ફરીવાર નરેન્દ્ર મોદી જ આવે. પરંતુ નરેન્દ્ર મોદીની સમર્થન એક મુસ્લિમ મહિલાએ એવી રીતે કર્યું જેની લગભગ કોઈ કલ્પના પણ ન કરી શકે. તો ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

આજે અમે નરેન્દ્ર મોદીની પ્રશંસાનો એક એવો કિસ્સો તમને જણાવશું, જે કિસ્સાને જાણીને તમે આશ્વર્ય સાથે દંગ રહી જશો. મિત્રો આજકાલ નરેન્દ્ર મોદીના નારા લગાવીને બધા તેની પ્રસંશા કરતા હોય છે પરંતુ તે એક સામાન્ય બાબત છે. પરંતુ આજે અમે એક એવી મહિલા વિશે જણાવશું કે તેણે પોતાના નવજાત બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવાનું નક્કી કર્યું. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે એ એક મુસ્લિમ મહિલા છે. જે કે જેણે પોતાના ધર્મ અનુસાર નામ રાખવાનું છોડીને તેના નવજાત બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવાનું વિચાર્યું.  તો ચાલો જણીએ કોણ છે એ મુસ્લિમ મહિલા જેણે નક્કી પોતાના બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી. જાણો આ લેખમાં અવશ્ય.

મિત્રો આ મહિલા ગોંડા જીલ્લાની રહેવાસી છે અને તેનું નામ છે મેનાજ બેગમ. જે મોહમ્મદ ઇદ્રીશની પુત્ર વધુ છે. 23 મેં ના દિવસે જે દિવસે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું હતું તે જ દિવસે મેનાજ બેગમે એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ મેનાજ બેગમે તેના બાળકના નામકરણ વખતે એક એવી વાત કહી કે તેનો અખો પરિવાર મેનાજ વિરુદ્ધ થઇ ગયો અને તેનો પરિવાર તેની સાથે ઝગડી બેઠો.

મેનાજે જણાવ્યું કે તે તેના બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવા માંગે છે. આ બાબત પર તેના પરિવારે તેની સાથે ઝગડો પણ કર્યો. પરંતુ મહિલાએ હિંમત રાખીને પોતાના નિર્ણય પર અડગ રહેવાનું નક્કી કર્યું. મેનાજ બેગમના પતિ હાલમાં દુબઈ નોકરી કરે છે. મેનાજ બેગમે તેના પતિને ફોન કરીને જણાવ્યું કે તે તેના બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવા માંગે છે. ત્યાર બાદ મહિલાએ DM ને પત્ર પણ લખ્યો કે હું મારા બાળકનું નરેન્દ્ર મોદી નામ રાખવા માંગુ છું અને એ નામની નોંધની પણ થવી જ જોઈએ એટલે કે જન્મ તારીખના દાખલામાં પણ તેનાં બાળકનું નામ નરેન્દ્ર મોદી તરીકે નોંધવામાં આવે.

મિત્રો મેનાજ બેગમનું કહેવું છે કે મોદીજીએ ગરીબો માટે ઘણું બધું કર્યું છે. નરેન્દ્ર મોદીજીએ ગરીબોને ગેસ સીલીન્ડર આપ્યા, ગરીબોને શૌચાલય  બનાવી આપ્યા, ગરીબ લોકો માટે જન ધન વગેરે જેવી અન્ય યોજનાઓ બહાર પાડી, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સહાય કરી. તેના કારણે નરેન્દ્ર મોદીથી તે પ્રભાવિત થઇ અને તેના પુત્રનું નામ નરેન્દ્ર મોદી રાખ્યું. તેનું કહેવું છે કે નરેન્દ્ર મોદીના કાર્યોને જોઈએ તો પોતાના બાળક માટે નરેન્દ્ર મોદીથી વિશેષ બીજું કોઈ નામ ન હોય શકે.

મિત્રો આ વાત પરથી એવું લાગે કે નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યો દ્વારા લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. તેથી જ તો આ મુસ્લિમ મહિલાએ પોતાના સમાજ તેમજ પરિવારનો વિરોધ કરીને પણ પોતાના બાળકનું નામ નરેન્દ્ર મોદી રાખવાનું નક્કી કર્યું.

તમે મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરો છો? તો કોમેન્ટમાં MODI એમ જરૂર લખજો.. અને નથી પસંદ કરતા તો NO MODI એમ લખજો… જોઈએ કે વધુ કોમેન્ટ સપોર્ટ કરનારની છે કે વિરોધ કરનાર..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

2 thoughts on “મુસ્લિમ મહિલા પોતાના બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી…. તેના પરિવારે કહ્યું આવું આવું છતાં મહિલા ના માની..”

Leave a Comment